IPL 2023ની પ્રથમ સદી ફટકારનારની ગર્લફ્રેન્ડ કોઈ હિરોઈનથી નથી ઓછી ! ફોટોગ્રાફ થયા વાયરલ

Harry Brook Girlfriend: IPL 2023ની પ્રથમ સદી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના બેટ્સમેન હેરી બ્રુકના (Harry Brook)બેટથી જોવા મળી છે. હેરી બ્રુકે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ બધાની વચ્ચે હેરી બ્રુકની (Harry Brook) સાથે તેની ગર્લફ્રેન્ડ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેઓ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતી.
 

1/5
image

હેરી બ્રુકે (Harry Brook)કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 55 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. હેરી બ્રુકની (Harry Brook) આ શાનદાર ઇનિંગ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ લ્યુસી લાયલ્સ  (Lucy Lyles)પણ સ્ટેન્ડમાં હાજર હતી.

2/5
image

બ્રુક (Harry Brook) સનરાઇઝર્સ ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં તેની સદી પૂરી કરી હતી. આ દરમિયાન કેમેરાએ તેની ગર્લફ્રેન્ડ લુસી લાયલ્સ  (Lucy Lyles)પર ફોકસ કર્યું. તે બ્રુક માટે ખૂબ જ ખુશ દેખાતી હતી.

3/5
image

લ્યુસી લાયલ્સ  (Lucy Lyles)પહેલીવાર જૂન 2020 માં બ્રુકના ઇન્સ્ટાગ્રામ પર દેખાયા હતા. હેરી બ્રુક (Harry Brook)અને લ્યુસી લાયલ્સ  (Lucy Lyles)છેલ્લા બે વર્ષથી ડેટ કરી રહ્યા છે.

4/5
image

લ્યુસી લાયલ્સ  (Lucy Lyles) તેના બોયફ્રેન્ડને સપોર્ટ કરવા માટે ઘણા પ્રસંગોએ મેદાનમાં દેખાઈ છે. પરંતુ લ્યુસીની  (Lucy Lyles)અંગત માહિતી હજુ ઉપલબ્ધ નથી. તેનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પણ ખાનગી છે.

5/5
image

લ્યુસી લાયલ્સ  (Lucy Lyles) તેના બોયફ્રેન્ડને સપોર્ટ કરવા માટે ઘણા પ્રસંગોએ મેદાનમાં દેખાઈ છે. પરંતુ લ્યુસીની  (Lucy Lyles)અંગત માહિતી હજુ ઉપલબ્ધ નથી. તેનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પણ ખાનગી છે.