IPL 2026 Eliminator : આજે વધુ એક ટીમ IPLની 19મી સીઝનના ટાઇટલની રેસમાંથી બહાર થઈ જશે. અત્યાર સુધીમાં છ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય ન થતા બહાર થઈ ગઈ છે. આજે વધુ એક ટીમ બહાર થશે.
IPL 2026 Playoffs: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે IPL 2026ના ખિતાબ માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને પોતાની મનપસંદ ટીમ ગણાવી છે. સનરાઇઝર્સની તાકાત અને દિલ્હી કેપિટલ્સની સીઝનના ઉતાર-ચઢાવ પર અક્ષરે શું-શું કહ્યું?
GTvsSRH: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન પેટ કમિન્સને BCCI દ્વારા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત ટાઇટન્સ (GT) સામે હાર્યા બાદ કમિન્સને આ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Pat Cummins : IPL 2026 વચ્ચે પેટ કમિન્સને એક મોટી ઓફર મળી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના કરારને ત્રણ વર્ષ માટે લંબાવતા તેને 12 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા 113 કરોડની ઓફર કરવામાં આવી છે, ત્યારે સવાલ એ છે કે શું આ ઓફર બાદ પેટ કમિન્સ IPLમાં નહીં રમે ?
Praful Hinge on Vaibhav Sooryavanshi Wicket: IPL 2026 માં વૈભવ સૂર્યવંશી સતત ધમાલ મચાવી રહ્યો છે. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેબ્યૂ કરનાર પ્રફુલ્લ હિંગેએ વૈભવને શૂન્ય પર આઉટ કરી દીધો હતો. હવે પ્રફુલ્લનું આ બાબતે મોટું નિવેદન સામે આવ્યું છે.
Sunrisers Hyderabad: સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં અત્યાર સુધી માત્ર 2 મેચ રમી છે. આ બંને મેચોમાંથી ટીમે એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે SRH ને અચાનક પેટ કમિન્સના રૂપમાં એક મોટો ઝટકો લાગ્યો છે.
SRH Captain : IPL 2026 પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ઇશાન કિશનને સ્ટેન્ડ-ઇન કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ પીઠની ઇજાને કારણે શરૂઆતની મેચો ગુમાવશે. અભિષેક શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરના T20 વર્લ્ડ કપ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન બાદ કિશનને આ જવાબદારી સોંપવામાં આવી છે.
Mohammed Shami IPL 2026: IPL 2026ના રિટેન્શન પહેલા મોહમ્મદ શમીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર અને સનરાઇઝર્સ હૈદરાબાદના માર્ગો હવે અલગ થવા જઈ રહ્યા છે. શમી ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં નવી ટીમ તરફથી રમતા જોવા મળશે. શમીની ડીલ લગભગ ફાઇનલ થઈ ચૂકી છે.
Sunrisers Hyderabad : IPL ઓક્શન પહેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખેલાડીઓનું ઓક્શન ડિસેમ્બરમાં થવાનું છે અને ફ્રેન્ચાઇઝીઓને 15 નવેમ્બર સુધીમાં તેમના રિટેન કરેલા ખેલાડીઓના નામ જાહેર કરવા કહેવામાં આવ્યું છે. પરિણામે બધી ટીમો બજેટ અને કોમ્બીનેશનને લઈને મથામણ કરી રહી છે.
SRH vs RCB : IPL 2025ની 65મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ એક હાઇ સ્કોરિંગ મેચ હતી જેમાં હૈદરાબાદ જીતી ગયું. હૈદરાબાદે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 231 રન બનાવ્યા હતા. 232 રનના ટાર્ગેટનો પીછો કરતા આરસીબી 19.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
IPL 2025 : આઈપીએલ 2025 વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટુર્નામેન્ટની વચ્ચે એક ખતરનાક બેટ્સમેન કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. IPL 2025ની વચ્ચે આ સમાચારે અચાનક હોબાળો મચાવી દીધો છે.
IPL 2025 : અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને જીત અપાવી હતી. આ મેચમાં જીતની સાથે અભિષેકે ઘણા રેકોર્ડ પણ તોડ્યા હતા. પરંતુ આ મેચમાં અભિષેક ઘણો વહેલો આઉટ થઈ ગયો હતો.
IPL 2025 : સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી આઈપીએલમાં રમી રહેલા સ્ટાર સ્પિનર ઝીશાન અંસારી તેની ડેબ્યુ મેચમાં જ ઘણો ચર્ચામાં રહ્યો હતો. ઝીશાન એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેના પિતા દરજી છે. ઝીશાન ભારત માટે અંડર 19 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે.
IPL 2025 : સનરાઈઝર્સ હૈદરાબાદ માટે IPL 2025ની સિઝન અત્યાર સુધી એક ભયાનક સપના જેવી રહી છે. રાજસ્થાન રોયલ્સને તેની પ્રથમ મેચમાં 44 રને હરાવ્યા બાદ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વિજયના પાટા પરથી ઉતરી ગઈ છે.
IPL 2025 : સનરાઇઝર્સ હૈદરાબાદનો ટોપ ઓર્ડર ફરી એકવાર ફેલ રહ્યો હતો. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ઇશાન કિશન દિલ્હી કેપિટલ્સ સામે કંઈ ખાસ કરી શક્યા નહોતા. અનિકેત શર્માએ બંને મેચમાં તોફાની બેટિંગ કરી હતી.
Ishan Kishan : સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઇશાન કિશને રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી હતી. આનાથી તેની કારકિર્દીને નવી ઉડાન મળી છે. આ સિઝનની આ તેની પ્રથમ મેચ હતી અને તેણે સાબિત કર્યું કે તેને ભારતીય ક્રિકેટમાં સ્ટાર તરીકે શા માટે જોવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં તેને ઘણો સામનો કરવો પડ્યો છે.
Ishan kishan : હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ઈશાને પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. ઇશાન કિશને આ સિઝનમાં SRH માટે ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં તેની રમતથી બધાના દિલ જીતી લીધા હતા.
IPL 2025 Mega Auction: આઈપીએલ મેગા ઓક્શન 2025 પુરું થયા બાદ હવે હરાજી થયેલા ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા રહસ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમી માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કેમ ના કર્યો?
20 કરોડથી વધુની રકમ માટે ત્રણ ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. ચાલો જોઈએ IPL 2025 મેગા ઓક્શન પહેલા ટોચના 10 સૌથી મોંઘા રિટેન કરાયેલા ખેલાડીઓ કોણ છે...
IPL 2024 Winner Prediction: ઇન્ડીયન પ્રીમિયર લીગ 2024 પોતાના અંતિમ પડાવ પર છે અને બધા ક્રિકેટ ફેન્સની નજર ખિતાબી મુકાબલા પર ટકેલી છે. તે પહેલાં ફલોદી સટ્ટા બજાર (Phalodi Satta Bazar) ની ભવિષ્યવાણી બધાને આશ્વર્ય પમાડે એવી છે.
Kavya Maran Love Story: કાવ્યા મારન લવ સ્ટોરી (Kavya Maran Love Story) અવાર નવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. જાણો કાવ્યા હજુ સિંગલ છે અથવા કોઇને ડેટ કરી રહી છે.
ક્વોલિફાયર 2 મેચમાં SRH ની ટીમ RRને 36 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે આપેલો ટાર્ગેટ રાજસ્થાન ચેઝ કરી શક્યું નહીં અને નિર્ધારિત 20 ઓવરમાં 139 રન જ કરી શક્યું. હવે ફાઈનલમાં કેકેઆર અને એસઆરએચ ટીમો વચ્ચે ખિતાબી જંગ થશે.