પોતાની બોલ્ડ અદાઓથી Jacqueline Fernandezએ કર્યો ધમાકો, નજર ચોંટી જશે

આ મોનોક્રોમ તસવીરોમાં જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)એ ફક્ત એક ખુલ્લું જેકેટ પહેરેલું જોવા મળે છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)એ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એકદમ હોટ તસ્વીરો શેર કરી, જેને જોઇને તેમના પ્રશંસકો અચંબિત રહી ગયા. આ મોનોક્રોમ તસવીરોમાં જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)એ ફક્ત એક ખુલ્લું જેકેટ પહેરેલું જોવા મળે છે. 

1/8

જૈકલીન ફર્નાંડીસએ આમ ક્ર્યો કવ્રસ ફ્લોન્ટ

જૈકલીન ફર્નાંડીસએ આમ ક્ર્યો કવ્રસ ફ્લોન્ટ

તસવીરમાં જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)એ પોતાન કવ્રસને ફ્લોન્ટ કર્યો છે. 

2/8

જૈકલીન ફર્નાંડીસની અદાઓ

જૈકલીન ફર્નાંડીસની અદાઓ

જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)ની મોનો ક્રોમ તસવીરોને ફોટો શેરીંગ વેબસાઇટ પર 5.43 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. 

3/8

જૈકલીન ફર્નાંડીસ લાગે છે ફટાકડી

જૈકલીન ફર્નાંડીસ લાગે છે ફટાકડી

જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)ની આ તસવીરો પર લોકો ખૂબ રિએક્શન આપી રહ્યા છે.  

4/8

જૈકલીનનો કિલર લુક

જૈકલીનનો કિલર લુક

તેમણે પોતાના મોનોક્રોમ તસવીરને કેપ્શન આપતાં લખ્યું 'ફાર ફાર અવે.'

5/8

આ ફિલ્મોમાં મળશે જૈકલીન ફર્નાંડીસ

આ ફિલ્મોમાં મળશે જૈકલીન ફર્નાંડીસ

આ ફિલ્મોમાં મળશે જૈકલીન ફર્નાંડીસ 

6/8

જૈકલીન છે સૌથી અલગ

જૈકલીન છે સૌથી અલગ

જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)હાલ પોતાની આગામી ફિલ્મ 'ભૂત પોલીસ' (Bhoot Police)ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં યામી ગૌતમ, સૈફ અલી ખાન અને અર્જુન કપૂર છે.

7/8

જૈકલીન ફર્નાંડીસના લોકો દિવાના

જૈકલીન ફર્નાંડીસના લોકો દિવાના

જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez) હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ડલહૌજી અને ધર્મશાલામાં 'ભૂત પોલીસ'નું શૂટિંગ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શેડ્યૂલ પુરૂ થઇ ગયું છે. 

8/8

જૈકલીન બની બોલ્ડ બાલા

 જૈકલીન બની બોલ્ડ બાલા

જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez) પોતાની બોલ્ડ અદાઓ માટે ખૂબ જાણિતી છે.