jacqueline fernandez

Jacqueline Fernandez એ કર્યો તેના પહેલા ક્રશનો ખુલાસો, બ્લાઇન્ડ ડેટ અંગે કહી આ વાત

એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) એ 'ભૂત પોલીસ' (Bhoot Police) ના તેના કો-સ્ટાર અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે ચેટ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની કેટલીક ટીકાઓ તેને સમજી શકાય તેવી છે અને તે તેને હકારાત્મક રીતે લે છે

Sep 17, 2021, 12:19 PM IST

Jacqueline Fernandez નું શું છે તિહાડ જેલ સાથે કનેક્શન! ED એ 5 કલાક સુધી કરી પૂછપરછ

તિહાડ જેલની (Tihar Jail) અંદરથી થયેલી 200 કરોડથી વધુના ખંડણી કેસમાં તપાસ હવે બોલીવૂડ સુધી પહોંચી છે. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) તેમની દિલ્હી ઓફિસમાં બોલાવી હતી અને લગભગ 5 કલાક તેની પૂછપરછ કરી હતી.

Aug 30, 2021, 10:22 PM IST

Jacqueline Fernandez ને ઘેરી ED ના અધિકારીઓએ, આ મામલે 5 કલાકથી કરી રહ્યા છે પૂછપરછ

બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) છેલ્લા 5 કલાકથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) સવાલોનો સામનો કરી રહી છે. ભૂત પોલીસ (Bhoot Police) ફેમ એક્ટ્રેસથી મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે

Aug 30, 2021, 06:52 PM IST

Salman Khan કઈ Actress ને કરે છે ફોલો? તમે વિચારો છો એ નહીં, પણ સલ્લુને ગમે છે બીજી!

બૉલીવુડ એક્ટર સલમાન ખાનની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે. ના માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ સલમાન ખાનની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે.  પરંતુ સલમાન ખાન ખુબ ઓછા લોકોને પોતાનાથી અંગત બનાવે છે. આજે અમે આપને જણાવીશું કે સલમાન ખાન કઈ બૉલીવુડ હસ્તીઓને ઈન્સ્ટાગ્રમ પર ફૉલો કરે છે.

Aug 1, 2021, 03:00 PM IST

Jacqueline Fernandez એ લાલ ટુવાલમાં આપ્યો બોલ્ડ પોઝ, Photos એ લગાવી આગ

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) તેની સુંદરતા અને સ્ટાઇલને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તેણે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને હંગામો મચાવ્યો છે. તેણે થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે લાલ રંગના ટુવાલમાં લપેટાયેલી જોવા મળી રહી છે. જુઓ આ PHOTOS...

Jul 23, 2021, 11:16 PM IST

કરોડો કમાયા છતાં આ સ્ટાર પાસે નથી પોતાનું ઘર, જાણો દર મહિને કેટલું ચૂકવે છે ભાડુ

જો કોઈ અભિનેતા અથવા અભિનેત્રી બોલિવૂડમાં સારી ફિલ્મો આપી રહ્યા છે તો લોકો સમજે છે કે તેમનું મુંબઇમાં શાનદાર ઘર હશે. પરંતુ તમારી ગેરસમજને દૂર કરવા માટે આજે અમે તમને અભિનેતા અને અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેઓ આજે પણ મુંબઇમાં ભાડાના મકાનમાં રહે છે.

Jun 19, 2021, 07:57 PM IST

Jacqueline Fernandez એ તપતી રેતીમાં આવી રીતે વીતાવ્યા બે દિવસ, જુઓ 'પાણી પાણી' નો BTS VIDEO

જેકલીન ફર્નાડીઝે (Jacqueline Fernandez) રાજસ્થાનની તપતી ગરમીમાં બે દિવસ સુધી કર્યું  'પાની પાની'  (Paani Paani) નું શૂટિંગ

Jun 12, 2021, 04:45 PM IST

જ્યારે સુશાંતે જેકલીન સાથે કર્યો હતો જોરદાર ડાન્સ, હોળી પાર્ટીનો Video વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો 2016નો છે જ્યારે સુશાંત હોળી પાર્ટીમાં સામેલ થયો હતો. તે પાર્ટીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પણ સુશાંત સાથે હાજરી આપી હતી અને બન્નેએ ડાન્સ કર્યો હતો. 

Mar 28, 2021, 06:50 PM IST

PHOTO: અભિનેત્રીની ટોપલેસ તસવીરે મચાવી જબરદસ્ત ધમાલ, અદા જોઈને ફેન્સ થયા ફિદા

બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)  છાશવારે પોતાની ખુબસુરતી અને અદાઓના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. હવે તેણે સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે જેના કારણે હંગામો મચ્યો છે.

Mar 14, 2021, 08:41 AM IST

Jacqueline Fernandez થઈ Wardrobe Malfunction નો શિકાર, Sonam Kapoor એ આ રીતે બચાવી 'લાજ'

બીટાઉનની હસીનાઓ તેમની ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. રેડ કાર્પેટ પર આ એક્ટ્રેસોનો જલવો કંઇક અલગ અંદાજમાં જોવા મળે છે. રેડ કાર્પેટ માટે દરેક એક્ટ્રેસ તેના પ્રિય ડિઝાઇન પાસેથી તેના પસંદના કપડા ડિઝાઇન કરાવે છે

Feb 16, 2021, 08:13 PM IST

Ramsetu માં જોવા મળશે Jacqueline Fernandez, Akshay Kumar સાથે સાતમી વાર કરશે કામ

અક્ષય કુમારે સૌથી પહેલાં અપકમિંગ ફિલ્મ બેલ બોટમ (Bell Bottom)નું શૂટિંગ પુરૂ કર્યું. હવે અક્કી હાલ 'બચ્ચન પાંડે' (Bachchan Pandey)ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેના નિર્માતા સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) છે.

Feb 12, 2021, 05:45 PM IST

Akshay Kumarએ ખતરનાક લૂક સાથે કરી Bachchan Pandeyની રિલીઝ ડેટની જાહેરાત

બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) આ વિકેન્ડ એક ખુશખબર લઇને આવ્યા છે. થોડીવાર પહેલા અક્ષયએ સોશિયલ મીડિયા પર તેમની મોસ્ટ અવેડેટ ફિલ્મ 'બચ્ચન પાંડે'ની (Bachchan Pandey) રિલીઝ ડેટની જાહેરાત કરી છે

Jan 23, 2021, 04:09 PM IST

પોતાની બોલ્ડ અદાઓથી Jacqueline Fernandezએ કર્યો ધમાકો, નજર ચોંટી જશે

આ મોનોક્રોમ તસવીરોમાં જૈકલીન ફર્નાંડીસ (Jacqueline Fernandez)એ ફક્ત એક ખુલ્લું જેકેટ પહેરેલું જોવા મળે છે. 

Nov 25, 2020, 03:49 PM IST

Jacqueline Fernandez ના હાથ લાગ્યો મોટો જેકપોટ, ત્રણ મોટી ફિલ્મોમાં જોવા મળશે

પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરતાં જૈકલીને કહ્યું કે મારા પાત્રોની ખૂબ જ અલગ ડિમાંડ છે, આ સુપર થ્રિલિંગ થશે. 

Nov 6, 2020, 07:00 PM IST

સુશાંતની ફિલ્મ 'ડ્રાઇવ'નું એક વર્ષ પૂરુ થયું, જેકલીન ફર્નાન્ડિઝે અભિનેતાને કર્યા યાદ

Sushant singh rajput film drive completes 1 year: ફિલ્મની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાના કો-સ્ટાર સુશાંતને યાદ કર્યો છે. તેણે સુશાંતની સાથે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

Nov 1, 2020, 10:25 PM IST

દશેરા પર Jacqueline Fernandez ને પોતાના સ્ટાફને મિઠાઇ નહી, પરંતુ ગિફ્ટ કરી કાર

બોલીવુડની સનશાઇન ગર્લ જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez) પોતાના પોઝિટિવ વાઇબ્સ સાથે પોતાની આસપાસ દરેકના ચહેરા પર સ્માઇલ લાવવા માટે જાણીતિ છે.

Oct 26, 2020, 07:49 PM IST

Jacqueline Fernandez એ પોતાની 10 તસવીરો વડે ઇન્ટરનેટ પર લગાવી આગ

બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ (Jacqueline Fernandez) 2020માં બેક ટૂ બેક સોન્ગ રિલીઝ સાથે સફળતાનો આનંદ લઇ રહી છે અને તાજેતરમાં જ તેમણે 'કિક 2' અને 'ભૂત પોલીસ'ની પણ જાહેરાત કરી છે.

Sep 17, 2020, 04:45 PM IST

આખરે પોતાના બર્થડે પર કેમ ઉદાસ છે Jacqueline Fernandez, શેર કરી મનની વાત

બોલીવુડની જાણિતી સુંદર અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)નો આજે જન્મદિવસ છે. જૈકલીન ફર્નાંડીઝ 35 વર્ષની થઇ ગઇ છે અને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે.

Aug 11, 2020, 10:48 PM IST

રિલીઝ થતા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે સલમાન ખાનનું ગીત, જુઓ રોમેન્ટિક VIDEO

ગીતના રિલીઝની જાણકારી સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર વોલ પર આપી છે. તેણે ગીતની યૂટ્યૂબ લીંક પણ શેર કરી છે. 

May 12, 2020, 02:08 PM IST

લોકડાઉનમાં સલમાન ખાને આપી મોટી સરપ્રાઈઝ, નવા સોન્ગનું ટીઝર લોન્ચ કર્યું

‘પ્યાર કરોના....’ ગીત બાદ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) તાજેતરમાં જ તેમણે પોતાના આગામી મ્યૂઝિક વીડિયો ‘તેરે બિના...’ (Tere Bina) ની જાહેરાત કરી હતી. તે તેમના પ્રશંસકો માટે એક મોટી સરપ્રાઈઝ હતી, કારણ કે, તેઓએ બે ગીત લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ના આ ગીતનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, જે ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. 

May 10, 2020, 07:19 PM IST