Janhvi Kapoor ના બોલ્ડ ફોટા જોઇને થંભી જશે શ્વાસ! હોટનેસનો કોઇ જવાબ નહી

Janhvi Kapoor Bold Looks: જાહ્નવી કપૂર બોલીવુડની જાણીતિ અભિનેત્રીઓમાંથી એક છે. સોશિયલ મીડિયા પર લોકો તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે. પહેલાંની તુલના કરીએ તો અભિનેત્રીએ પોતાના ફેશન સેન્સમાં ખૂબ ઇમ્પ્રૂવમેન્ટ કર્યું છે. એ ક્યારેક પોતાના લુક તો ક્યારેક રિલેશનશિપની અફવાઓના લીધે ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર પોતાના ઇંસ્ટાગ્રામ પર અલગ-અલગ લુકમાં ફોટોઝ અપલોડ કરતી રહે છે. આજે અમે તમારી સાથે જાહ્નવી કપૂરના 5 સૌથી બોલ્ડ લુક્સ શેર કરવાના છીએ જેમાં અભિનેત્રીની હોટનેસનો કોઇ જવાબ નથી. આવો તે લુક્સ પર એક નજર કરીએ. 

1/5
image

આ લુકમાં જાહ્નવી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેમણે હાઇ સ્લિટ ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. 

2/5
image

આ ડ્રેસમાં જાહ્નવી કપૂરે ફેન્સને ખૂબ પ્રેમ આપ્યો હતો. જાહ્નવી કપૂર આ નાનકડી સફેદ મિડીમાં કોઇ ડીવાથી કમ  લાગી રહી નથી. ફોટામાં જાહ્નવી કપૂરની અદાઓ ખૂબ જ કાતિલાના છે. 

3/5
image

આ ડેસમાં જાહ્નવી કપૂર કોઇ બાર્બી ડોલથી ઓછી લાગી રહી નથી. લાઇટ શિમરી ગાઉનમાં અભિનેત્રી જોરદાર પોઝ આપતી જોવા મળે છે. ફેન્સે તેના આ લુકને ખૂબ પસંદ કર્યો હતો. 

4/5
image

સાડીમાં પણ જાહ્નવી કપૂર કોઇ અપ્સરાથી કમ લાગી રહી નથી. આ ફોતોમાં અભિનેત્રીએ સફેદ સાડી પહેરી છે. સાડી પર પોતાના લુકને પુરો કરવા માટે અભિનેત્રી હેવી આઇ મેકઅપ કર્યો છે. 

5/5
image

જાહ્નવી કપૂર ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ખૂબ સેક્સી લાગે છે. આ લુકમાં જાહ્નવી કપૂરે ગ્રીન લેંઘો પહેર્યો છે અને એકદમ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.