Petrol Diesel Price Today : અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર બાદ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આ જ કારણ છે કે ગુરુવારે સવારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જો આ વલણ ચાલુ રહેશે તો ક્રૂડ ઓઈલના ભાવ ટૂંક સમયમાં યુદ્ધ પહેલા જે ભાવ હતા એ લેવલે પાછા આવી જશે. ત્યારે સવાલ એ છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે ?
Petrol Diesel Price Today : હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સમાચાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે આવી ગયા છે. જો કે, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Petrol Diesel Price Today : મંગળવારે સવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તમારા શહેરમાં આજના ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol-Diesel Price Today : આજે ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ ? તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price Today : ખાડી દેશોમાં ફરી તણાવ વધ્યો છે, જેના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એક વાર વધારો થયો હતો. જો કે, ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Petrol Diesel Price Today 9 June 2026: ગ્લોબલ માર્કેટમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતો સ્થિર થયા બાદ આજે ઇંધણના ભાવમાં કોઇ મોટો ફેરફાર થયો નથી. જાણો આજે તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલના રેટ.
Petrol Diesel Price Today : વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, ત્યારે શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ ? તેમજ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ શું છે, તેના પર એક નજર કરીએ.
Petrol Diesel Price Today : બુધવાર, ૩ જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. કોઈ ફેરફાર થયો નથી. બંને ફ્યુઅલના ભાવ અગાઉના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે દેશના મુખ્ય શહેરોમાં આજના ભાવ શું છે, તેના પર એક નજર કરીએ.
Petrol Diesel Price Today : મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે 2 જૂન, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તેમજ અમદાવાદમાં આજના ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે, 1 જૂનના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે પછી ભાવ યથાવત છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price Today : દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે, કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. જે જૂનથી અમલમાં આવશે. ત્યારે આ બધાની વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના આજના ભાવ જાહેર કર્યા છે.
Petrol Diesel Price Today : શનિવારે સવારે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આજે ઘણા શહેરોમાં ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં આજનો ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price Today : બુધવાર, 27 મેના રોજ, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ વહેલી સવારે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા હતા, ત્યારે આ લેખમાં જાણીશું કે, તમારા શહેરમાં આજના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો કે પછી ભાવ સ્થિર રહ્યા છે.
Petrol Diesel Price Today : આજે રવિવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 વખત વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આજના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે ભાવ સ્થિર છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price : 10 દિવસમાં 3 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પણ પેટ્રોલના ભાવ 87 પૈસા વધયા છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 91 પૈસાનો વધારો થયો છે. આ વધારા છતાં આ શહેરમાં પેટ્રોલ 86 રૂપિયે પ્રતિ લિટર મળી રહ્યું છે.
Petrol Diesel Price : દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સમયાંતરે વધારો ઘટાડો થતો હોય છે, તેથી લોકોના મનમાં વારંવાર આ પ્રશ્ન આવતો હોય છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કોણ નક્કી કરે છે. ત્યારે આ લેખમાં આ સવાલનો જવાબ જાણીશું.
Petrol Diesel Price Today : ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 18 મે, 2026ના રોજ સ્થિર રહ્યા છે. ગયા અઠવાડિયે 3 રૂપિયાના વધારા પછી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં આજનો ભાવ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Petrol Diesel Price Today : જો તમે આજે તમારી કારની ફ્યુઅલ ટાંકી ભરવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ. કારણ કે પેટ્રોલ અને ડીઝલના નવા દરો હમણાં જ જાહેર થયા છે. આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે જાણો.
Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે, જે ભાવ સામાન્ય રીતે બજારની સ્થિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે, ત્યારે આજે કેટલાક શહેરોમાં ભાવ વધ્યા છે, તો કેટલાક સ્થળોએ પેટ્રોલના ભાવમાં નજીવો ઘટાડો થયો છે.
Petrol Diesel Price Today : ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયા-ડોલરના વિનિમય દર અને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતા કરના આધારે નક્કી થાય છે. તેથી વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારોમાં થતી વધઘટ સ્થાનિક ભાવોને પણ અસર કરી શકે છે.
Petrol Diesel Price Today : સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, HPCL અને BPCLએ આજે સવારે 6:00 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે, ત્યારે એ જાણી લઈએ કે દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો આજનો ભાવ શું છે.
Petrol Price : આજે જાહેર થયેલા નવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, વિવિધ શહેરોમાં ભાવમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. ક્યાંક પેટ્રોલ 109 રૂપિયે પ્રતિ લિટર મળી રહ્યું છે, તો ક્યાંક માત્ર 82 રૂપિયાના ભાવે મળી રહ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે.