Khushi Kapoor નું ટ્રાંસફોર્મેશન જોઇ આંખો ફાટી જશે, ચહેરાથી માંડીને ફીગર સુધી બદલી નાખ્યું

જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર (Khushi Kapoor) બોલીવુડમાં જલદી જ એન્ટ્રી કરી શકે છે અને તેની તૈયારીઓ મનમૂકીને કરી રહી છે. ખુશીએ અત્યારે પોતાને ખૂબ બદલી નાખી છે અને તેના જૂના ફોટા આ ફેરફારના પુરાવા છે. 
 

પોતાનું હુનર બતાવવા માટે આતુર છે ખુશી

1/6
image

શ્રીદેવી અને બોની કપૂરની બે પુત્રીઓ છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂર (Khushi Kapoor). જાહ્નવી કપૂર તો ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પોતાનો કમાલ બતાવી રહી છે અને ખુશી પોતાનું હુનર બતાવવા માટે આતુર છે. 

એકદમ બદલાઇ ગઇ ખુશી

2/6
image

ખુશી કપૂર (Khushi Kapoor) સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે, તે પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે. પરંતુ ખુશી એકસમયે હેલ્થી હતી. આજે તેનું જે રૂપ છે તે જોઇને એવું બિલકુલ લાગતું નથી કે આ તે ખુશી છે જે બાળપણમાં હતી.  

સમય સાથે પોતાનામાં લાવ્યો બદલાવ

3/6
image

ખુશી કપૂર (Khushi Kapoor) એ પોતાના લુકને સંપૂર્ણપણે બદલી દીધો છે. આજે તે પોતાની સુંદરતાથી અચ્છા અચ્છાને માત આપે છે. 

અમેરિકામાં કરી રહી છે અભ્યાસ

4/6
image

ખુશી કપૂર (Khushi Kapoor) જ્યારથી એક્ટિંગનો અભ્યાસ કરી રહી છે, ત્યારથી તે અમેરિકામાં રહે છે. ગત કેટલાક અઠવાડિયાથી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને ખુશીને સાથે જોવામાં આવે છે. 

જલદી જ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કરશે એન્ટ્રી

5/6
image

ખુશી કપૂર (Khushi Kapoor) જલદી જ ફિલ્મ ઇંડસ્ટ્રી સાથે જોડાય શકે છે. જેના માટે તે એક્ટિંગ ક્લાસિસ પણ લઇ રહી છે. 

પિતા બોની કપૂર નહી કરે લોન્ચ

6/6
image

બોની કપૂર ( Boney Kapoor) એ કહ્યું હતું કે ખુશી કપૂર (Khushi Kapoor) નું ડેબ્યૂ જલદી થશે. જોકે તેમણે કહ્યું હતું કે તે ખુશીને લોન્ચ નહી કરે.