જયા એકાદશી પર સર્જાશે અત્યંત શુભ સંયોગ, મેષ સહિત આ 5 રાશિના લોકો રાતોરાત લખપતિ બને તો નવાઈ નહીં..

Jaya Ekadashi 2024: મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે તિથિને જયા એકાદશી કહેવાય છે. જયા એકાદશી નું વ્રત કરવાથી અને આ દિવસે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે. આ વર્ષે 20 ફેબ્રુઆરીએ જયા એકાદશી ઉજવાશે. આ વખતે જયા એકાદશી પર પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિતના શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે મેષ સહિત પાંચ રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે.

મેષ રાશિ

1/5
image

જૂની સમસ્યાઓ અને માનસિક ચિંતાથી મુક્તિ મળશે. નોકરી માટે સમય સારો છે. પૈતૃક સંપત્તિથી ધન લાભ થશે. લવ લાઈફ અને મેરેજ લાઇફ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ રાશિ

2/5
image

કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. ઊંચું પદ અને પૈસો મળશે. જીવનમાં ભૌતિક સુખ-સુવિધા વધશે. નવી નોકરી મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે.

સિંહ રાશિ

3/5
image

વેપારીઓને નફો થશે. નોકરી કરતા લોકોને પણ ઉપરી અધિકારીઓ તરફથી લાભ થશે. કારકિર્દીમાં સફળતા મળશે. અંગત જીવનમાં ખુશહાલી આવશે.

તુલા રાશિ

4/5
image

નોકરી અને વેપારમાં લાભ થશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધર્મ, કર્મ અને સામાજિક કાર્યોમાં રુચિ વધશે જીવનસાથીનો સહયોગ મળશે.

ધન રાશિ

5/5
image

નોકરી કરતા લોકો માટે અતિ શુભ સમય. અગાઉ કરેલા રોકાણથી સારું રિટર્ન મળશે. આવકમાં વધારો થશે. વેપારનો વિસ્તાર થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)