7 May 2026 Daily Horoscope(By Chirag Bejan Daruwalla): 7 મે 2026 અને ગુરુવારે ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ સર્જાશે. સૂર્ય અને બુધની યુતિથી સર્જાયેલા બુધાદિત્ય યોગનો પ્રભાવ પણ આજે રાશિઓ પર જોવા મળશે. ગજકેસરી યોગ અને બુધાદિત્ય યોગ 12 માંથી કઈ કઈ રાશિને લકી રાશિ બનાવશે જાણવા વાંચો આજનું રાશિફળ.
Mangalsutra Astrology: મંગળસૂત્રમાં અલગ અલગ ડિઝાઈનની સાથે અલગ અલગ પ્રકારો પણ આવી ગયા છે. ગળામાં પહેરવાના મંગળસૂત્રની સાથે હવે બ્રેસલેટ અને મંગળસૂત્ર રીંગનું ચલણ પણ વધ્યું છે. પરંતુ શું જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ મંગળસૂત્ર હાથમાં પહેરવું શુભ છે ? ચાલો તમને જણાવીએ.
New Clothes Astrology: નવા કપડા ખરીદવાની ઈચ્છા થાય કે જરૂર હોય એટલે લોકો ખરીદી કરી લેતા હોય છે. પરંતુ નવા કપડા ખરીદતાં પહેલા અને નવા કપડા પહેલીવાર પહેરતા પહેલા શુભ-અશુભ વાર વિશે વિચારવું જોઈએ. આવું કરવું શા માટે જરૂરી છે ચાલો તમને જણાવીએ.
Silver Astrology: સોના પછી ચાંદી એવી ધાતુ છે જેના ઘરેણા લોકો પહેરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચાંદી અમુક લોકો માટે શુભ નથી ? રાશિચક્રની 3 રાશિઓ છે જેના વિશે એવું કહેવાય છે કે આ લોકો ચાંદી પહેરે તો તેમના જીવનમાં અશાંતિ અને આર્થિક સમસ્યા વધી શકે છે.
Astro Tips For Positivity and Prosperity: જો તમે તમારા જીવનની આર્થિક સમસ્યાઓને કાયમ માટે દુર કરવા માંગો છો તો જીવનમાં આ 4 ફેરફાર કરી લો. આચાર્ચ ચાણક્યની ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિના ઘરમાં 4 કામ થતા હોય છે ત્યારે દરિદ્રતા રહેતી નથી. જો સ્થિતિ ખરાબ હોય તો પણ જીવનમાં સુધારો થવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ એવા કયા કામ છે જે જીવન બદલી શકે છે.
Spiritual Benefits of Aparajita Vine: અપરાજિતાના છોડને પવિત્ર અને ચમત્કારી ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં યોગ્ય દિશામાં આ ફુલની વેલ વાવી દેવામાં આવે તો આ વેલ વ્યક્તિનું ભાગ્ય બદલી દેવાની શક્તિ ધરાવે છે. આ વેલ જેમ જેમ વધે અને તેમાં ફુલ ખીલે તેમ ઘરની સમૃદ્ધિ વધતી હોવાની માન્યતા છે.
Amarnath Yatra Spiritual Importance: અમરનાથ યાત્રા વર્ષ દરમિયાન યોજાતી સૌથી મુશ્કેલ ધાર્મિક યાત્રા છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અમરનાથ યાત્રામાં જોડાય છે. તેની પાછળ ખાસ કારણ છે. અમરનાથ યાત્રા કરવી મુશ્કેલ છે પણ જે વ્યક્તિ આ મુશ્કેલ યાત્રા પુરી કરે છે તેને વિશેષ ફળની પ્રાપ્તિ પણ થાય છે.
Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા 2026 ની તારીખ જાહેર થઈ ચુકી છે. જો તમે આ વર્ષે અમરનાથ યાત્રા કરવા માંગો છો તો ફટાફટ ચેક કરી લો અમરનાથ યાત્રાની મહત્વની વિગતો.
Hanuman Jayanti 2026: શનિની સાડાસાતીનો અશુભ પ્રભાવ મેષ, કુંભ અને મીન રાશિ પર પડી રહ્યો છે. આ પ્રભાવને દુર કરવા હનુમાન જયંતિના દિવસે આ 3 રાશિના લોકો એક સરળ કામ કરી શકે છે. આજના દિવસમાં આ ઉપાય કરી લેવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે.
Astro Tips: શું તમને એવું લાગે છે કે તમારા ઘરમાં ધનની આવક અટકી ગઈ છે, કામમાં સફળતા મળતાં મળતાં અટકી જાય છે ? તો આ જાણકારી તમને કામ લાગી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવી સમસ્યાને દુર કરી ઘરમાં ધનની આવક વધારવાના પાણીના ગ્લાસનો સરળ ઉપાય જણાવેલો છે. આ ઉપાય શું છે જાણી લો.
Kidiyaru In Chaitra Month: ચૈત્ર મહિનામાં ઘણા લોકોને તમે રોજ કીડીયારું પુરતાં જોયા હશે. કીડીયારું એટલે કે કીડી માટે લોટ અને ખાંડ સહિતની વસ્તુઓ રાખવી. ધાર્મિક માન્યતા અનુસાર ચૈત્ર મહિનામાં કીડીઓને ભોજન કરાવનાર વ્યક્તિના જીવનમાંથી દુ:ખ, સમસ્યા દુર થઈ જાય છે અને જીવનમાં સમૃદ્ધિ વધે છે.
Mole on Female Astrology: દરેકના શરીરના કોઈને કોઈ અંગ પર તલ હોય છે. સામુદ્રીક શાસ્ત્રમાં શરીરના તલ અંગેના શુભ સંકેતો વિશે ઉલ્લેખ મળે છે. ખાસ કરીને સ્ત્રીના શરીરના કેટલાક અંગ પરના તલને શુભ ગણવામાં આવે છે. જે સ્ત્રીના શરીરના આ અંગો પર તલ હોય તેને ભાગ્યશાળી ગણવામાં આવે છે.
Astro Tips: શાસ્ત્રો અનુસાર ચાકુ, મીઠું સહિત એવી કેટલીક વસ્તુઓ છે જેને ક્યારેય કોઈને હાથોહાથ ન આપવી. હાથોહાથ એટલે કે પોતાના હાથથી બીજી વ્યક્તિના હાથમાં ડાયરેક્ટ વસ્તુ મુકવી. આ વસ્તુઓ કઈ કઈ અને તેને કોઈના હાથમાં આપવાથી કેવી તકલીફ થઈ શકે ચાલો જાણીએ.
Salt Bath Benefits: જો મનમાં વધારે પડતા નકારાત્મક વિચારો આવતા હોય કે પછી મન સતત ઉદાસ રહેતું હોય તો આવી નેગેટિવ એનર્જીને શરીરમાંથી દુર કરવા માટે 1 ચપટી મીઠાનો આ પ્રયોગ કરી શકો છો.
Chaitra Navratri 2026: શાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રી દરમિયાન આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને તેના જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ મળી શકે છે. જીવનની કોઈપણ સમસ્યા હોય તેનું સમાધાન આ ઉપાયો દ્વારા મળી જાય તેવી માન્યતા છે. ચાલો ચૈત્ર નવરાત્રીના ચમત્કારી ઉપાયો વિશે જાણીએ.
Som Pradosh Vrat: દર મહિનાની તેરસની તિથિ મહાદેવને સમર્પિત હોય છે. જેને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. મહાદેવની પૂજા કરવા માટે આ તિથિ ઉત્તમ ગણાય છે. તેરસની તિથિ સુખ, સમૃદ્ધિ અને પાપ મુક્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં પણ જો પ્રદોષ વ્રત સોમવારે આવે તો તેનું મહત્વ વધી જાય છે. આ વખતે 16 માર્ચ 2026 અને સોમવારે પ્રદોષ વ્રત છે.
Japa Mala: ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મંત્ર જાપ કરવા હોય તો નિયમપૂર્વક કરવા જરૂરી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ છે કયા ભગવાનના મંત્ર જાપ માટે કઈ માળાનો ઉપયોગ કરવો.
Chakla Belan Vastu Tips: રોટલી કરવા માટે જે ચકલા અને વેલણનો ઉપયોગ કરવામાં આવે છે તેના સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. કારણ કે આ 2 વસ્તુ ઘરની સમૃદ્ધિ, ધન, ધાન્ય વધારી પણ શકે છે અને આ બંને વસ્તુ સંબંધિત દોષ ધન, ધાન્ય અને સમૃદ્ધિ ઘટાડી પણ શકે છે.
Shani Dev: શાસ્ત્રો અનુસાર કર્મનું ફળ આપી ન્યાય કરતાં શનિ દેવ અને કાળા તેમજ બ્લુ કપડા વચ્ચે ખાસ કનેકશન હોય છે. આજે તમને એવા લોકો વિશે જણાવીએ જેમના માટે કાળા કપડા પહેરવા શુભ નથી. ખાસ કરીને શનિવારે આ ભુલ ક્યારેય ન કરવી.
Chaitra Navratri 2026: વર્ષ દરમિયાન આવતી 4 નવરાત્રીમાંથી એક ચૈત્ર નવરાત્રી પણ છે. આ નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી કઈ તારીખથી શરુ થશે, આ નવરાત્રીનું મહત્વ શું છે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.
Chandra Grahan 2026: ગ્રહણના દિવસે કેટલીક બાબતોમાં સાવધાની રાખવાની હોય છે. આ દિવસે મંદિર પણ બંધ રાખવાના હોય છે કારણ કે ગ્રહણના પ્રભાવને અશુભ માનવામાં આવે છે. આવા સમયે એટલે કે ગ્રહણ દરમિયાન બાળકનો જન્મ થાય તો તેના પર કેવો પ્રભાવ પડે ચાલો જાણીએ.
Roti Vastu Tips: શહેરી જીવનશૈલીનો પ્રભાવ ગણો કે કરકસર કરવાની આદત ઘણા ઘરોમાં મહિલાઓ રોટલી બનાવતા પહેલા પુછી લેતી હોય છે કે કોણ કેટલી રોટલી ખાશે. ત્યારબાદ ગણતરી કરી એટલી જ રોટલી બનાવવામાં આવે છે. આ આદત ઘરની ખુશી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે યોગ્ય નથી. આવું શા માટે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.