PHOTOS: PAKનું કાવતરું, J&K માં LOC પાસેથી ભારે માત્રામાં મળી આવ્યા હથિયાર

J&K પોલીસે પીઓકેના રસ્તે ઘૂસણખોરી કરવાનો આતંકવાદીઓના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો.

જમ્મૂ કાશ્મીર: એલઓસી પાસે ફરી એકવાર પાક પ્રાયોજિત આતંકવાદનો ખુલાસો થયો છે. 12 ઓક્ટોબર જમ્મૂ કાશ્મીર પોલીસે ઉત્તરી કાશ્મીરના તંગધારા સેક્ટરમાં 5 પિસ્તોલ, 10 મેગેજીન અને 138 રાઉન્ડ ગોળા બારૂદ મળી આવ્યા છે. જમ્મૂ કાશ્મીર પોલીસે લાઇન ઓફ કંટ્રોલના પાસેથી હથિયારો ભરેલી એક બેગ મળી આવી છે. આ પહેલાં 9 ઓક્ટોબરના રોજ ઉત્તરી કાશ્મીરના કેરન સેક્ટર પાસેથી પણ હથિયાર મળી આવ્યા હતા.

ઘૂસણખોરીનો આ પ્રયત્ન કિશન ગંગાના માર્ગેથી કરવામાં આવ્યો. પોલીસે પીઓકેના માર્ગે ઘૂસણખોરી કરવાની આતંકવાદીનો પ્રયત્ન નિષ્ફળ કરી દીધો. આ પહેલાં દક્ષિણ કાશ્મીરમાં પણ ડ્રોન વડે હથિયાર ફેંકવામાં આવ્યા હતા. આ કંસાઇનમેન્ટ સાંબા પાસે એક ડ્રોનની મદદથી નાખવામાં આવ્યા. તો બીજી તરફ 22 સપ્ટેમ્બરના રોજ એક પાકિસ્તાની ડ્રોને અખનૂર ગામમાં હથિયાર નાખ્યા હતા જેને પોલીસે પકડી લીધા હતા. 

PHOTOS: PAKનું કાવતરું, J&K માં LOC પાસેથી ભારે માત્રામાં મળી આવ્યા હથિયાર

1/8
image

2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8
image