close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પીઓકે

ભારત સરકારે જાહેર કર્યો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો નવો નકશો, PoKનો પણ સમાવેશ

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ભારત સરકારે શનિવારે દેશનો નવો નક્શો જાહેર કર્યો છે

Nov 2, 2019, 09:39 PM IST

PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાન આપણું છે, પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરેલો છેઃ સેના પ્રમુખ

રાવતે વધુમાં જણાવ્યું કે, "જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી લીધો છે, તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત નથી. અહીંના લોકોને આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પીઓકે હકીકતમાં પાકિસ્તાનનો એક આતંકવાદી નિયંત્રિત ભાગ છે."
 

Oct 25, 2019, 07:30 PM IST
 X Ray 23-10-2019 PT23M8S

POKમાં પ્રજા ત્રસ્ત, જુઓ X-RAY

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી જાહેરમાં જમ્મુ કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવી ચૂક્યા છે. તેમ છતાં આતંકિસ્તાનના પ્રધાનમંત્રી હજુ પણ કાશ્મીરનો રાગ આલાપવાનું છોડી રહ્યા નથી. કાશ્મીરને લઈને આખી દુનિયામાં કાગારોળ મચાવી, ભારત સાથે સંબંધો તોડી નાંખ્યા. તેનું પરિણામ શું આવ્યું? પાકિસ્તાનના લોકોએ ભૂખે મરવાનો વારો આવ્યો છે. જોકે મિયા ઈમરાન તો મસ્ત બનીને તાગડધિન્ના કરી રહ્યા છે. કાશ્મીરના ચક્કરમાં હવે પીઓકેમાંથી આઝાદી માટેનો સળવળાટ શરૂ થયો છે.

Oct 23, 2019, 11:55 PM IST
Pakistani POK calls for independence, firing on people PT13M21S

પાકિસ્તાનના POKમાં ઉઠી આઝાદીની માગ, લોકો પર કરાયું ફાયરિંગ

પાકિસ્તાનના પીઓકેમાં રહેતા લોકો પાકિસ્તાન સામે આઝાદીની માગ કરવામાં આવી હતી. જ્યારે લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા મોટા ભગના લોકો પર સેના દ્વાર દમન કરવામાં આવ્યું હતું.

Oct 23, 2019, 05:40 PM IST

PoKમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શન, પોલીસ ફાયરિંગમાં 2ના મોત, 100થી વધુ ઘાયલ

આ વિસ્તારમાં પોલીસે આ લોકોને સરકાર વિરોધી પ્રદર્શન કરવાની મનાઇ કરી હતી. પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ટીયર ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. 

Oct 23, 2019, 11:57 AM IST

આતંકવાદીઓ ઠાર, લોન્ચ પેડનો સફાયો, જાણો કેવી રીતે ભારતે પાકિસ્તાનને ભણાવ્યો બોધપાઠ

જરલ બિપિન રાવતે વધુમાં જણાવ્યું કે, "અમારી પાસે માહિતી હતી કે પીઓકેના કેરન, તંગધાર અને નોગામ સેક્ટરમાં આતંકી કેમ્પ ધમધમી રહ્યા છે. આ વિસ્તાર લીપા વેલી તરીકે ઓળખાય છે. આથી અમે આ કેમ્પોને 155mm Bofors Gunsનો ઉપયોગ કરીને ટાર્ગેટ બનાવ્યા હતા."

Oct 21, 2019, 09:53 PM IST

PoKમા ભારતીય સેનાની કાર્યવાહીનો પૂરાવો, સામે આવી આતંકની બરબાદીની તસવીરો

તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીઓકેમાં આતંકી લોન્ચ પેડ નષ્ટ થઈ ગયા છે. 

Oct 20, 2019, 08:52 PM IST

3 કેમ્પ નષ્ટ, આતંકીઓ સહિત પાકના 10 સૈનિક ઢેરઃ આર્મી ચીફ

સેના પ્રમુખે કહ્યું કે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે 6થી 10 પાક સૈનિક અને ઘણા આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. ઓછામાં ઓછા ત્રણ આતંકી કેમ્પોને અમે નષ્ટ કર્યાં છે અને ચોથા કેમ્પને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 
 

Oct 20, 2019, 06:47 PM IST

5 સૈનિકોના મોતથી ગભરાયું પાકિસ્તાન, ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનરને પાઠવ્યું સમન્સ

ભારતીય સેનાના પીઓકેની નીલમ ઘાટીમાં ચાલી રહેલા લશ્કર અને જૈશના લોન્ચ પેડને તબાહ કરી દીધા છે. શનિવારે રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ જાણકારીના આધાર પર પીઓકેના જૂરા, અથમુકમ અને કુંદલશાહીને ભારતીય સરહદથી આર્ટિલરી ગનના માધ્યમથી નિશાન બનાવ્યા હતા. 
 

Oct 20, 2019, 05:17 PM IST

ભારતીય સેનાની POKમા મોટી કાર્યવાહીઃ જાણે આ વખતે કેમ કરવામાં આવ્યો તોપનો ઉપયોગ

પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સેનાએ આ વખતે આક્રમક ભાષામાં જવાબ આપ્યો છે. 

Oct 20, 2019, 05:08 PM IST

ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયા 20 આતંકી, રક્ષા પ્રધાને કરી સેના પ્રમુખ સાથે વાત

રક્ષા પ્રધાન સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે અને તેમણે સેના પ્રમુખને પળેપળની માહિતી આપવાનું કહ્યું છે. 

Oct 20, 2019, 04:33 PM IST

મોદી સરકારનો મોટો નિર્ણય: PoKમાંથી કાશ્મીર આવેલા પરિવારને મળશે આટલા લાખ

દિવાળીથી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતા તેમનું મોંઘવારી ભથ્થું વધારવાની સાથે જ મોદી સરકારે વિસ્થાપિત કાશ્મીરી પરિવાર, જે PoKથી કાશ્મીર આવ્યા હતા અને ત્યારબાદ જે કાશ્મીર ક્ષેત્રની બહાર સ્થાયી થયા હતા

Oct 9, 2019, 03:37 PM IST

ચીનને ભારતનો આકરો જવાબ, આંતરિક મુદ્દે દખલ ન આપે CPEC અંગે અરિસો દેખાડ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરતા ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે

Sep 28, 2019, 10:39 PM IST

PoKમાં 3 દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા

ગત મંગળવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને કાશ્મીરના કેટલાક ભાગમાં આજે ભૂકંપ બાદ ગુરૂવારે પણ પીઓકે અને જમ્મૂ કાશ્મીરના બોર્ડર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Sep 26, 2019, 03:57 PM IST
 Earthquake 24 09 2019. PT11M16S

દિલ્હી-NCR સહિત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા...

દિલ્હી-NCR સહિત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીર અને પીઓકેમાં પણ આ ભૂકંપ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ ભુકંપના કારણે પાકિસ્તાનમાં જાન માલની ભારે ખુંવારી થઇ હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે.

Sep 24, 2019, 06:40 PM IST
Rajnath Singh Says Pakistan Continues Human Rights Violations In PoK PT1M37S

રાજનાથ સિંહએ આપી ચેતવણી, કહ્યું- પાકિસ્તાનના ટુકડે-ટુકડા થશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કરતા કહ્યું કે, પાકિસ્તાન સાથે હવે ફક્ત પીઓકે (POK)મુદ્દા પર જ વાત થશે. પટનામાં આયોજીત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા રક્ષા મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન કેટલા આતંકવાદી ઉત્પન કરે છે. જે પણ આતંકી ભારત આવશે તે પાછો પાકિસ્તાન જઈ શકશે નહીં. રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે 1965 અને 1971ને ફરીથી કરવા પર પાકિસ્તાન POK તો ગુમાવશે. આ પછી તેની સ્થિતિ વધારે ખરાબ થશે.

Sep 23, 2019, 10:50 AM IST

અમેરિકામાં PM મોદીનું ઉમળકા ભેર સ્વાગત, ઇમરાન માટે રેડ કાર્પેટનાં નામે 1 ફુટનો ટુકડો !

પાકિસ્તાની મંત્રીઓ મોદીના ભવ્ય સ્વાગત અને પાકિસ્તાની વડાપ્રધાનને મહત્વ નહી મળવાનાં કારણે ભડક્યા હતા

Sep 22, 2019, 08:53 PM IST
Xray 20 sep 2019 PT26M23S

પીએમ મોદી હ્યૂસ્ટનમાં સંબોધશે હાવડી રેલી, જુઓ X Ray

અમેરિકામાં 2020માં ચૂંટણી યોજાવાની છે. ત્યારે તેમાં ભારતીય મતદારોનું પણ ભારે પ્રભુત્વ છે. ભારતીય મતદારોમાં પ્રધાનમંત્રી મોદીને લઈને ભારે ક્રેઝ છે. ત્યારે રિપબ્લિકન પાર્ટી હોય કે ડેમોક્રેટ. દરેક નેતાઓ પીએમ મોદીનો સાથ ઈચ્છી રહ્યા છે.

Sep 21, 2019, 12:00 PM IST
 PoK is also india part watch Xray PT25M35S

PoK પણ હિંદુસ્તાનનો ભાગ છે, જુઓ X Ray

ભારત સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે PoK પણ હિંદુસ્તાનનો ભાગ છે. અને ત્યાં ભારતનો તિરંગો ફરકાવીને રહીશું. વિદેશ મંત્રી સરકારના 100 દિવસ પૂરા થવાની ખુશીમાં મીડિયા સામે આવ્યા. પરંતુ જ્યારે કાશ્મીર અને કાશ્મીર અંગે પોલિસીની વાત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પાકિસ્તાને સમજવું પડશે કે PoK તેનો નહીં પરંતુ ભારતનો ભાગ છે.

Sep 18, 2019, 10:00 PM IST

હવે થશે અંતિમ પ્રહાર, પીએમ મોદીએ શરૂ કર્યું PoK હાંસલ કરવાનું મિશન

ભારત પીઓકે પર 'તિરંગા ક્રાંતિ' કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 69મા જન્મ દિવસે પીઓકે હાંસલ કરવાનું મિશન શરૂ કરી દીધું છે. 
 

Sep 17, 2019, 08:58 PM IST