પરિવારમાં અનોખો પ્રેમ, જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ હાથમાં ચિતરાવ્યું પુત્ર, પુત્રવધૂ અને પત્નીનું ટેટુ

જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પોતાનો પ્રેમ અને પરિવાર માટે ખુબ જાણીતા છે. દીવાળીના તહેવાર પર કોટેચા પરિવારમાં મહિલાઓની આરતી ઉતારવામાં આવે છે. હવે ગિરીશભાઈ કોટેચાએ પોતાના હાથમાં પુત્ર, પુત્રવધૂ અને પત્નીનું ટેટુ ચિતરાવ્યું છે. 
 

1/5
image

ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે ઘરની મહિલાઓ જ સાચી લક્ષ્મી છે. અમારા પરિવાર દ્વારા દર વર્ષે મહિલાઓની આરતી પણ ઉતારવામાં આવે છે.   

2/5
image

આ અંગે વાત કરતા ગિરીશભાઈએ કહ્યું કે પુત્રવધૂને દીકરીની જેમ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે અમારા પરિવારમાં દર વર્ષે મહિલાઓની પૂજા કરવામાં આવે છે. 

3/5
image

ગિરીશભાઈએ પોતાના હાથમાં પુત્ર, પુત્રવધૂ અને પત્નીનું ટેટુ ચિતરાવ્યું છે.

4/5
image

જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પરિવારમાં અનોખો પ્રેમ જોવા મળે છે. હવે ગિરીશભાઈએ પોતાના હાથમાં ટેટુ ચિતરાવ્યું છે, જેની ખુબ ચર્ચા થઈ રહી છે. 

5/5
image