મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો

નવી દિલ્લીઃ નવ નિયુક્ત ઉડ્ડયન મંત્રી (Civil Aviation Minister) જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશના ગ્વાલિયર (Gwalior)માં આલિશાન જય વિલાસ પેલેસ (Jay Vilas Palace)માં રહે છે. આ મહેલ યૂરોપીયન સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સાથે જ આ મહેલમાં ટસ્કન, ઈટાલિયન અને કોરિયન શૈલીની ઝલક પણ જોવા મળશે. આ સુંદર મહેલની કિંમત 4 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેની છે.

560 કિલો સોનાથી સજાવાયો છે જય વિલાસ પૈલેસ

1/6
image

જય વિલાસ પેલેસના ઈન્ટિરિયર (Interior) માટે 560 કિલોગ્રામ સોના (Gold)નો ઉપયોગ કરાયું છે. સોનાનો સૌથી વધુ ઉપયોગ હોલમાં થયો છે. જ્યાં રાજા પોતાની મીટિંગ કરતા હતા. અહીંના ઈન્ટિરિયરની ડીઝાઈન (Design) નિયોક્લાસિક્લ અને બારોક શૈલીથી પ્રભાવિત છે. આ પેલેસમાં રોયલ મ્યૂઝિયમ અને લાઈબ્રેરી પણ છે. આ શાહી મહેલ સિંધિયા પરિવારનો છે. જેમનો સંબંધ હિન્દુ મરાઠા વંશથી છે, જે ક્યારેક ગ્વાલિયરમાં શાસન કરતા હતા.

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

------------------------

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

8 હાથિયોને લટકાવ્યા હતા છતથી

2/6
image

અમારી સહયોગી વેબસાઈટ DNA ઈન્ડિયાના અહેવાલ મુજબ જય વિલાસ પેલેસને અલગ-અલગ થીમ (Theme)ને ધ્યાનમાં રાખીને બનાવાયો હતો. મહેલનો પહેલો ફ્લોર ટસ્કન (Tusken) છે, બીજો ફ્લોર ઈટાલિયન-ડોરિક (Italian-Dorik) અને ત્રીજો ફ્લોર કોરિયન અને પલેડિયન (Korean Paladion) ડિઝાઈનથી પ્રેરિત છે. જ્યારે આ પેલેસ બનતો હતો ત્યારે 8 હાથિઓને દરબારના હોલની છતથી લટકાવીને જોવામાં આવ્યા હતા કે આ છત 2 વિશાળ ઝુમરોનું વજન સહન કરી શકશે કે નહીં. 

 

Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?  

-------------------------------  

 

 

 

Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!

 

અનોખી સિલ્વર મૉડલ ટ્રેન

3/6
image

આ શાહી મહેલ જય વિલાશ પેલેસમાં ખાવા માટેની ટેબલ પર ચાંદીથી બનેલી ટ્રેન છે. આ ખાસ ટ્રેનથી હાજર મહેમાનોને બ્રાંડી (Brandy) અને સિગાર (Ciggar) પહોંચાડવામાં આવે છે.

 

 

 

 

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં! -------------------- Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન

મ્યૂઝિયમમાં એન્ટિક આર્ટ આઈટમ્સ

4/6
image

જય વિલાસ પેલેસમાં 400 રૂમ છે. જેમાંથી 35ને મ્યૂઝિયમ (Museum) વિંગમાં બદલી દેવાયા છે. આ મ્યૂઝિયમમાં મરાઠા સિંધિયા રાજવંશની કિમતી વસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં, ચાંદીનો રથ, પાલકી, ચાંદીની બગ્ગી, જુની લક્ઝરી કારનો પણ સમાવેશ થાય છે. આ મ્યૂઝિયમમાં ઝાંસીની રાનીની ઢાલ અને ઔરંગઝેબ-શાહજહાંના શાસનકાલની તલવારો પણ સામેલ છે.

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!  

Shah Rukh Khan એ નામ બદલ્યું પછી બદલાયું નસીબ, જૂનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો

આ કારણોથી બનાવવામાં આવ્યું હતું જય વિલાસ પેલેસ

5/6
image

19વી શતાબ્દીમાં જય વિલાસ પેલેસ બનાવવામાં આવ્યું હતું. આઉટલૂક ઈન્ડિય અનુસાર આ ભવ્ય મહેલ પ્રિંસ જોર્જ અને વેલ્સની રાજકુમારી મેરીના સ્વાગતમાં બનાવાયું હતું, જે 1876માં ભારત આવ્યા હતા. હાલ જય વિલાસ પેલેસમાં જીવાજીરાવ સિંધિયાના પૌત્ર જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા રહે છે. જેમને આ મહેલ વિરાસતમાં મળ્યું છે. Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો... ----------------------- Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

4 હજાર કરોડ રૂપિયાનું છે જય વિલાસ પેલેસ

6/6
image

બિઝનેશ ઈન્સાઈડરના રિપોર્ટ મુજબ, નિર્માણના સમયે એટલે કે 1874માં આ મહેલની કિમત 1 કરોડ રૂપિયા હતી, જે આજે વધીને 4 હજાર કરોડ રૂપિયા થઈ છે. આ મહેલ 12,40,771 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે.

 

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ! ---------------------------- Jaqueline એ એવા બોડી પાર્ટ પર ટેટૂ ચિતરાવ્યું કે શું કહેવું, જોનારાઓની આંખો થઈ ગઈ પહોળી!