Scindia Family Property Dispute: દેશના સૌથી અમિર રાજ પરિવારોમાના એક સિંધિયા પરિવારની કરોડો રૂપિયાની સંપત્તિનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. રાજવી પરિવારની અંદાજિત 40,000 કરોડ રૂપિયાની સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે.
જ્યારે પણ સૌથી સુંદર રાજકુમારીઓની વાત થાય છે ત્યારે અનન્યા રાજે સિંધિયાનું નામ સૌથી ઉપર હોય છે. અનન્યા કરોડો-અબજોની સંપત્તિની માલિકણ છે. પરંતુ તેની સાદગી બધાના મન જીતી લે છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એક અલગ જીવનશૈલી જીવે છે. તેમની સ્ટાઈલ અને રહેવાની રીત બીજા બધા કરતા અલગ છે. તે ગ્વાલિયરના જય વિલાસ પેલેસમાં રહે છે, જે ભારતના સૌથી વૈભવી મહેલોમાંથી એક છે.
નવી દિલ્લીઃનવ નિયુક્ત ઉડ્ડયન મંત્રી (Civil Aviation Minister) જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશના ગ્વાલિયર (Gwalior)માં આલિશાન જય વિલાસ પેલેસ (Jay Vilas Palace)માં રહે છે. આ મહેલ યૂરોપીયન સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સાથે જ આ મહેલમાં ટસ્કન, ઈટાલિયન અને કોરિયન શૈલીની ઝલક પણ જોવા મળશે. આ સુંદર મહેલની કિંમત 4 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેની છે.