Kangana Ranaut એ કર્યું પોતાની નવી ભાભીને વેલકમ, PHOTOS VIRAL

બોલીવુડની જાણિતી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) હાલ ઉદેપુરમાં છે. ત્યાં પોતાન ભાઇના ભાઇના લગ્નની મજા માણી રહી છે. તેમણે આ દરમિયાન ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. 

નવી દિલ્હી: બોલીવુડની જાણિતી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)હાલ ઉદેપુરમાં છે. તે પોતાના ભાઇના લગ્નની મજા માણી રહી છે. કંગના પોતાના ભાઇના લગ્નની દરેક અપડેટ સોશિયલ મીડિયા હેન્ડલ પર સતત શેર કરી રહી છે. તેમણે આ દરમિયના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. તેમણે પોતાની નવી નવેલી ભાભીને ઘરમાં સ્વાગત કર્યું છે. 

કંગનાએ કર્યું દુલ્હનનું સ્વાગત

1/7
image

કંગનાએ દુલ્હનનું પરિવારમાં સ્વાગત કરતાં લખ્યું 'પરિવારમાં તમારું સ્વાગત છે ઋતુ.'

એકદમ સુંદર લાગી રહી છે કંગના

2/7
image

બહેન રંગોલી ચંદેલ સાથે જોરદાર અંદાજમાં કંગના ડાન્સ કરતી જોવા મળી હતી. કંગના રનૌત (Kangana Ranaut)નો અંદાજ ખરેખર જોવા લાય છે. તે પોતાના ભાઇના લગ્નમાં એકદમ શાહી અંદાજમાં જોવા મળી રહી. 

કંગનાએ લોકો પાસે માંગ્યા આર્શિવાદ

3/7
image

કંગનાએ ટ્વીટ કરતાં લખ્યું કે 'વ્હાલા મિત્રો અક્ષત અને તેમની નવી દુલ્હન ઋતુને આર્શિવાદ આપો. આશા છે કે તે પોતાના જીવનના આ નવા તબક્કાની શાનદાર શરૂઆત કરે. 

કંગનાના ભાઇના લગ્ન

4/7
image

કંગના એક અન્ય ટ્વીટમાં કેપ્શન આપી, 'ભાઇના લગ્ન'. કંગના પોતાના ભાઇના લગ્ન ખૂબ એંજોય કરી રહી છે. તે લાંબા સમયથી પરિવાર સાથે સમય વિતાવી રહી છે. 

લાંબી રજા પર છે કંગના

5/7
image

કંગના રનૌત (Kangana Ranaut)લાંબા સમયથી હિમાચલ પ્રદેશમાં પરિવાર સાથે છે. તે ફેમિલી ટાઇમ પસંદ કરી રહી છે. 

થોડા દિવસો પહેલાં કંગનાએ ઉજવી હતી પિકનિક

6/7
image

થોડા દિવસો પહેલાં કજિન ભાઇની વાઇફને અપ્ણ પરિવારમાં વેલકમ કર્યું હતું. તમને જણાવી દઇએ કે બંને હિમાચલ પ્રદેશનીવાદીઓમાં પિકનિક પણ મનાવી હતી. 

'તેજસ'માં જોવા મળશે કંગના

7/7
image

કંગનાના વર્કફંટની વાત કરીએ તો તે જલદી જ 'તેજસ'માં એરફોર્સ પાયલટના રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મની તૈયારીમાં લાગી ગઇ છે.