Katrina Kaif ની એક નહીં પણ સાત-સાત છે હમશકલ! Photos જોઈને તમારી અક્કલ કામ નહીં કરે

નવી દિલ્હીઃ કેટરીના કેફ (Katrina Kaif) બોલીવુડની ટોપ અભિનેત્રીની લિસ્ટમાં આવે છે. કેટરીના પોતાના ગ્લેમરસ લુકના કારણે લોકોના દિલમાં ધડકતી રહી છે. ઘણી એવી પણ હિરોઈનો છે જેમની કેટરીના સાથે સરખામણી થાય છે. ઘણી તો એવી હિરોઈનો છે કે જેમને તો કેટરીનાની કોપી કહેવામાં આવે છે. એક બે નહીં પણ આવી તો 7 હિરોઈન છે.

સહર અફઝલ

1/7
image

સહર અફઝલ (Sehar Afzal)ની કેટરીના કેફ (Katrina Kaif) સાથે સરખામણી કરવામાં આવે છે. સહર ઘણા અંશે કેટરીના જેવી લાગે છે. સહર મૂળ પાકિસ્તાનની છે. સહર કેટલાક પાકિસ્તાની ડ્રામામાં જોવા મળી ચૂકી છે.

 

 

Adult Model બની નેતા, ન્યૂડ થઈને કર્યું ઈલેક્શન કેમ્પેન! મતદારોને આપી એવી ઓફર કે બધા આવી ગયા મોજમાં...

 

શહેનાઝ ગિલ

2/7
image

'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) આ દિવસોમાં ખૂબ પ્રખ્યાત સેલિબ્રિટી છે. શહેનાઝે શોમાં એન્ટ્રી દરમિયાન જ કહ્યું હતું કે લોકો તેને પંજાબની કેટરીના કહે છે. સૌથી બહાર આવ્યા બાદ શહેનાઝે પોતાને કેટરીના જેવી ફીટ કરી દીધી છે. તેનો બાર્બી લુક વાળો ફોટો જોઈને તો ફેન્સ પણ કહેવા લાગ્યા છે કે શહેનાઝ થોડી-થોડી કેટરીના જેવી લાગવા લાગી છે.

 

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ

ફઝીલા અબ્બાસી

3/7
image

ડોક્ટર ફઝીલા અબ્બાસી (Fazeela Abbasi) વ્યવસાયે Dermatologist છે. તે કેટરીના કેફ (Katrina Kaif)ની કોપી નથી લાગતી પણ થોડા અંશે મળતી જુલતી આવે છે. તેના કેટલાક ફોટો વાયરલ થયા હતા જે બાદ લોકોએ ફઝીલાની સરખામણી કેટરીના કેફ (Katrina Kaif) સાથે કરી. ફઝીલા પાકિસ્તાનની રહેવાસી છે.

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

ઈસાબેલ કેફ

4/7
image

ઈસાબેલ કેફ (Isabelle Kaif) તો કેટરીના કેફ (Katrina Kaif)ની બહેન છે જેથી ઈસાબેલનું કેટરીના જેવું દેખાવું તે સામાન્ય છે. ઇસાબેલે પણ બોલીવુડમાં એન્ટ્રી કરી લીધી છે. બોલીવુડમાં આવવાની સાથે જ તેની પોતાની બહેન સાથે સરખામણી પણ થવા લાગી.

 

 

Actress પ્રેગ્નેટ હતી ત્યારે પતિએ પૂછ્યું કે બાળક કોનું છે? પોતાના જ ભાઈ સાથે લફરું હોવાનો લગાવ્યો આરોપ

ઝરીન ખાન

5/7
image

ઝરીન ખાનને (Zareen Khan) બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. કેટરીના (Katrina Kaif) સાથે બ્રેકઅપ થયા પછી સલમાન ઝરીન ખાનને ફિલ્મોમાં લાવ્યા. આવી જ રીતે એશ્વર્યા રાયથી અલગ થઈને તે સ્નેહા ઉલ્લાલને ઈન્ડસ્ટ્રીમાં લાવ્યા હતા. ઝરીનને 'વીર' ફિલ્મમાં જોયા પછી લોકોએ તેને કેટરીનાની કોપી કહ્યું હતું.

 

 

West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'

જૈસ્મિન ભસીન

6/7
image

તમે વિચારી રહ્યા હશો કે જૈસ્મિન ભસીન (Jasmin Bhasin)ની સરખામણી કેટરીના કેફ (Katrina Kaif) સાથે ક્યારથી થવા લાગી. જૈસ્મિન ભસીને એક ફોટો શૂટ કર્યો હતો. આ શૂટના ફોટામાં જૈસ્મિન ભસીન (Jasmin Bhasin)  કેટરીના કેફ (Katrina Kaif) જેવા પોઝ અને લુક આપતી જોવા મળી હતી. આ ફોટો શૂટ પછી લોકોએ જૈસ્મિન ભસીનની તુલના કેટરીના કેફ સાથે કરી.

 

 

FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક

 

અલીના રાય

7/7
image

ટીકટોક સ્ટાર અલીના રાય (Alina Rai)ની પણ સરખામણી કેટરીના કેફ (Katrina Kaif) સાથે થઈ રહી છે. આ ફોટોને જોઈને તમને પણ લાગશે કે અલીના રાય ઘણા અંશે કેટરીના કેફ (Katrina Kaif) જેવી લાગે છે. અલીના હંમેશા કેટરીના કેફ જેવા પોઝ આપતી જોવા મળે છે. 

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!