2025ના પહેલા દિવસે ઘરની દક્ષિણ દિશામાં રાખો આ 1 વસ્તુ, આખું વર્ષ રહેશો માલામાલ!
New Year Lucky Things: New Year Lucky Things: અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ 2025 શરૂ થવાનું છે. આ વખતે અંગ્રેજી નવા વર્ષની શરૂઆત બુધવારથી થવાની છે. તેવામાં નવા વર્ષમાં કેટલાક ઉપાય કરવાથી ધન-સંપત્તિમાં વધારો થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ઘરની ઉત્તર દિશામાં ચાર શુભ વસ્તુ રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. સાથે ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે. આવો જાણીએ નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તર દિશામાં કઈ વસ્તુ રાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
શ્રીયંત્ર
વર્ષ 2025ના પ્રથમ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઘરમાં શ્રીયંત્રની સ્થાપના શુભ રહેશે. સ્નાન બાદ શ્રીયંત્રને ગંગાજળ અને પંચામૃતથી સાફ કરો અને ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના વસ્ત્ર પર સ્થાપિત કરો.
પારિજાત ફૂલ
પૌરાણિક માન્યતા છે કે સમુદ્ર મંથનમાંથી જે 14 રત્ન નિકળ્યા હતા તેમાં એક પારિજાતનો છોડ પણ હતો. કહેવામાં આવે છે કે આ ઝાડને પણ ઈંદ્ર દેવે સ્વર્ગમાં સ્થાપિત કર્યું હતું. આ વૃક્ષ માતા લક્ષ્મીને પ્રિય છે. આ છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
કુબેર દેવતા
ઘરમાં માતા લક્ષ્મી સાથે કુબેર દેવતાની તસવીર લગાવવી પણ શુભ માનવામાં આવે છે. ભગવાન કુબેર ધન અને આરોગ્યનું વરદાન આપે છે.
સ્વાસ્તિકનું ચિન્હ
નવા વર્ષના પ્રથમ દિવસે ઘરમાં કુબેર દેવતાની તસવીરની સાથે સ્વાસ્તિકનું ચિન્હ જરૂર લગાવો. ભગવાન કુબેરને પ્રસન્ન કરવાથી રોગ અને ગરીબી દૂર થાય છે.
શંખ
હિન્દુ ધર્મમાં શંખને માતા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવ્યો છે. તે સમુદ્ર મંથનમાંથી નિકળેલા 14 રત્નોમાંથી એક છે. તેને ઘરમાં રાખવાથી ધનની કમી રહેતી નથી.
(Disclaimer: यहां दी गई जानकारी सामान्य मान्यताओं और जानकारियों पर आधारित है. ZEE NEWS इसकी पुष्टि नहीं करता है.)
Trending Photos