કિમ શર્માના Bikini Photosએ મચાવી ધમાલ, સોશિયલ મીડિયા થયા વાયરલ

વર્ષ 2000માં આવેલી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) સ્ટારર ફિલ્મ મોહબ્બતેથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ કિમ શર્મા (Kim Sharma) તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ ફોટો માટે ઘણી ચર્ચામાં છે.

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કિમ શર્મા ભલે જ મોટા પરદાથી દરૂ હોય, પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ દ્વારા તે સતત તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. વર્ષ 2000માં આવેલી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) સ્ટારર ફિલ્મ મોહબ્બતેથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ કિમ શર્મા (Kim Sharma) તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ ફોટો માટે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ એન્કાઉન્ટ પોતાની બિકીનીવાળી તરવીરો શેર કરી છે. જે હાલ સોશિયલ મિડિયામાં ખુબદ વાયરલ થઇ રહી છે.

કિમ શર્માનો અંદાજ

1/5
image

કિમ શર્માના આ અંદાજ તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર રહે છે એક્ટિવ

2/5
image

કિમ શર્મા તેના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેના ચાહકોને અપડેત આપતી રહે છે. તે સતત ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

લગ્ન બાદથી ફિલ્મોથી થઇ ગઇ દૂર

3/5
image

તમને જણાવી દઇએ કે, કિમ શર્માએ કેન્યાઈ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદથી તેણે બોલીવુડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ સંબંધ વધારે ના ચાલ્યો અને તે બંનેના ડાયવોર્સ થઇ ગયા.

યુવરાજ સિંહની સાથે પણ જોડાયું નામ

4/5
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્ન પહેલા કિમે ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગભગ ચાર વર્ષ સુધી ડેટ કરી હતી. યુવરાજ સિંહથી બ્રેકઅપ થયા બાદ કિમ શર્માએ સ્પેનિશ સિંગર કાર્લોસ મારીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, જે સ્પેનિશ બેન્ડ ‘ઈલ ડિવો’નો લીડ સિંગર છે.

4 લાખથી વધારે છે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

5/5
image

કિમ શર્માને ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધારે લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: આ તસવીરો કિમ શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ છે)