ઇન્સ્ટાગ્રામ

બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર ગરમી વધારી, ફેન્સ બન્યા દીવાના

ગ્રીન કલરના ડ્રેસની સાથે રશ્મિનો દિલકશ અંદાજ પણ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં રશ્મિ પુલની અંદર ઘણી હોટ પોઝ આપી રહી છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે તે પિંક કલરની બિકિનીમાં ઘણી કાતિલ જોવા મળી રહી છે.

Dec 11, 2020, 04:20 PM IST

Facebookએ ભારતમાં શોર્ટ વીડિયો મેકિંગ ટેબ ઇન્સ્ટાગ્રામ રીલ લોન્ચ કરી

ચાઇનીઝ એપ ટિકટોકની ગેરહાજરીમાં લાખો ભારતીય તેમની ક્રિએટિવિટી દેખાડવા માટે નવા મંચને શોધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી ફેસબુકે તેની શોર્ટ વીડિયો મેકિંગ એપ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ભારતમાં શરૂ કરી છે. રીલ્સ ટેબ નેવીગેશન બાર પર એક નવી ટેબ હશે

Sep 5, 2020, 01:21 PM IST

સુરત : પૂર્વ પ્રેમીએ સગીરા સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર કરી વાયરલ અને...

અડાજણ વિસ્તારમાં રહેતી એક સગીરાના પૂર્વ પ્રેમીએ ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે ઇન્સ્ટાગ્રામ પર ધાક ધમકી આપી હતી. જો કે તે નહી માનતા નકલી આઇડી બનાવી યુવતીનાં મહિલાના નકલી ફોટા અને વીડિયો અપલોડ કરી દીધા હતા. જેના પગલે અડાજણ પોલીસે ગુનો નોંધીને પૂર્વ પ્રેમીની ધરપકડ કરી છે. સગીર વયમાં સોશિયલ મીડિયાની જાળમાં તરૂણો ફસાય જાય છે. પ્રેમ સંબંધમાં જોડાય છે અને ત્યાર બાદ પસ્તાય છે. જો કે આ મુદ્દે સુરતા અડાજણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Sep 4, 2020, 06:08 PM IST

ચોટીલાનો માસ્ટર માઇન્ડ રાજકોટની સગીરાને બનાવતો પોતાનો શિકાર, જાણો શું છે સમગ્ર કેસ

રાજકોટ સાઇબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સગીરાઓ સાથે સોશિયલ મીડિયા પર ચેટીંગ કરી બિભત્સ ફોટોગ્રાફ અપલોડ ન કરવાની રૂપિયા માંગી બ્લેક મેઇલ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે રાજકોટમાં આ શખ્સોએ પાંચથી વધુ સગીરાને પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

Aug 31, 2020, 10:35 PM IST

Tik Tokને ટક્કર આપશે Reels ફીચર, લોન્ચ કરતા જ 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ ઝુકરબર્ગ

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ થયા છે. ફેસબુક ઇન્ક.ના શેરમાં ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં પણ ઘણો વધારો થયો છે. રસપ્રદ વાત એ છે કે, માર્ક ઝુકરબર્ગે Instagram Reelsના લોન્ચિંગ દરમિયાન આ નફો કર્યો હતો. તે આ યાદીમાં પ્રથમ વખત જોડાયો છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પહેલેથી જ 100 અબજ ડોલરની ક્લબમાં છે અને ગુરુવારે (6 ઓગસ્ટ) ઝુકરબર્ગ પણ આ યાદી માટે પાત્ર બન્યા. યુ.એસ. સ્ટોક એક્સચેંજ નાસ્ડેક પરના ફેસબુકના શેર સાત ટકા વધીને 266.6 ડોલરની ઉંચાઇએ પહોંચ્યા અને 265.26 ડોલર પર બંધ થયા છે.

Aug 7, 2020, 08:09 PM IST

Instagram આવ્યું નવું ખાસ ફીચર, તમે આ રીતે કરી શકો છો ઉપયોગ

Instagram Pinned Comment: ઘણા સમય સુધી ટેસ્ટિંગ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામનું આ ફીચર વધા લોકો માટે ઉપલબ્ધ છે.
 

Jul 8, 2020, 02:38 PM IST

ટ્રોલિંગથી પરેશાન સોનાક્ષીએ છોડ્યું Twitter, છેલ્લે ટ્વિટમાં કહી આ ચોંકાવનારી વાત

અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર પોતાનાં સ્પષ્ટ મંતવ્યો માટે જાણીતી છે. જોકે હવે તે ટ્રોલિંગથી ખુબ જ પરેશાન થઇ ચુકી છે. જેના કારણે તેણે ટ્વિટર (Twitter) પરથી વિદાય લઇ લીધી છે. તેણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. સોનાક્ષીએ પોતાની ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટર પર શેર કર્યુ કે, તે હવે ટ્વિટર પર નથી. તેણે પોતાના અંતિમ ટ્વીટના કેપ્શનમાં લખ્યું કે, 'आग लगे बस्ती में, हम अपनी मस्ती में.'

Jun 21, 2020, 12:26 AM IST

શ્રીદેવીની દીકરીના થયા લગ્ન, જુઓ wedding album

બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની 'મોમ'માં તેની દીકરીનો રોલ કરીને લોકોના દિલ જીતી લેનારી એક્ટ્રેસ સજલ અલી (sajal aly)એ પોતાના બોયફ્રેન્ડ અહદ રજા મીર સાથે અબુ ધાબીમાં લગ્ન કરી લીધા છે. તેના લગ્ન ત્રણ દિવસ ચાલ્યા હતા અને એમાં નજીકના મિત્રો તેમજ પરિવારજનોએ હાજરી આપી હતી. આ  બંનેએ ગયા વર્ષે જૂન મહિનામાં સગાઈ કરી હતી. અહદ અને સજલ ટૂંક સમયમાં ઝી5ની સિરીઝ ધૂપ કી દિવારમાં જોવા મળશે. હવે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

Mar 20, 2020, 08:37 AM IST

સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ પૂરા, અભિનેતાએ ફેન્સનો માન્યો આભાર

સલમાન ખાનના ફેન્સ પોતાના પસંદગીના સ્ટારની ફિલ્મનોની આતુરતાથી રાહ જોતા હોય છે. તે રીતે તેના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયોની પણ રાહ જોતા હોય છે. સલમાન ખાને હવે ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ પૂરા કરી લીધા છે. 

Mar 1, 2020, 06:19 PM IST

વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ, પ્રથમ ભારતીય

સોશિયલ મીડિયા વેબસાઇટ પર વિરાટના ફોલોઅર્સનો આંકડો 50 મિલિયન (5 કરોડ) થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર આ આંકડા પર પહોંચનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય હસ્તી છે. 

Feb 18, 2020, 04:23 PM IST

રાજકોટમાં Instagramનો FRIEND ગાડી લઇને તરૂણીને લઇ તો ગયો પણ...

શહેરમાં વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બનતા ચકચાર મચી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા સાથે ઇન્ટાગ્રામ પર સંપર્ક કર્યા બાદ ફરવા લઇ જઇને અડપલા કર્યા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ટ્યુશન ક્લાસમાં એક-બીજા સાથે ઓળખાણ થયા બાદ સંપર્ક આગળ વધ્યો હતો અને મિત્રતામાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. રાજકોટમાં ફરી એક વખત સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સંપર્ક થયા બાદ સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.

Feb 10, 2020, 09:12 PM IST

સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ સંસ્કારી વહુ, પહેલી ફિલ્મનું પોસ્ટર છોતરાં કાઢી નાખે એવું સુપરહોટ 

આ મોશન પોસ્ટરને હિરોઇને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યું છે. આ પોસ્ટરને 15 લાખને કારણે 4 લાખ કરતા વધારે લાઇક મળી છે.

Jan 18, 2020, 04:26 PM IST

ઇન્ટરનેટ પર દિશાના INSTA PICS સુપરહોટ, રાતોરાત થયા વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani)ની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. દિશા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર બહુ એક્ટિવ રહે છે અને પોતાની તસવીર શેયર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીર ઇન્સ્ટા પર શેયર કરી છે જે વાયરલ થઈ છે. સલમાનની ભારત પછી દિશાના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. તેના ફિટનેસ વીડિયો પણ લોકોને બહુ પસંદ પડે છે. 

Dec 7, 2019, 10:50 AM IST

આ છે ‘નવા યુગની મધુબાલા’, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ, જુઓ Pics...

ઉત્તરાખંડની પ્રિયંકા કંડવાલ મધુબાલા પર ફિલ્માવેલ ગીતોની નકલ કરી ટિકટોક પર વીડિયો બનાવી રહી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી રહી છે.

Oct 22, 2019, 11:10 AM IST

કિમ શર્માના Bikini Photosએ મચાવી ધમાલ, સોશિયલ મીડિયા થયા વાયરલ

વર્ષ 2000માં આવેલી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) સ્ટારર ફિલ્મ મોહબ્બતેથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ કિમ શર્મા (Kim Sharma) તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ ફોટો માટે ઘણી ચર્ચામાં છે.

Oct 21, 2019, 03:03 PM IST

Mandana Kariniએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ટોપલેસ તસવીર, જાણો લોકોએ શું કહ્યું...

અભિનેત્રીની આ તસવીર જોયા પછી ઇન્ટરનેટ પર લોકોએ તેમને નૈતિકતાનો પાઠ ભણાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે આવી તસવીર જાહેરમાં શેર કરવામાં તેમને શરમ નથી આવતી? એક યૂઝરે ટિપ્પણી કરી છે અને લખ્યું છે કે, 'તમને શરમ આવવી જોઈએ કે તમે મુસ્લિમ છો...'

Oct 18, 2019, 11:53 AM IST

અમદાવાદ: યુવતિના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે કરી રૂપિયાની માગ

સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. પણ તેના કારણે મહિલાઓને ત્રાસ પણ વધ્યો છે. આ પ્રકારની એક ઘટના અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં બની છે. જેમાં યુવક મિત્રએ તેની સગીરા મિત્રના ફોટો મેળવી તેની પાસેથી પૈસા પડાવ્યા અને ધમકીઓ આપી હતી. 

Oct 15, 2019, 07:48 PM IST

ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા

વડાપ્રધાન મોદી ઇંસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા રાજનેતા બનીને વધારે એક રેકોર્ડ કબ્જે કર્યો છે

Oct 13, 2019, 07:37 PM IST

અમદાવાદ: સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી લોકોને હેરાન કરતા બે વ્યક્તિની ધરપકડ

સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી લોકોને હેરાન-પરેશાન કરતા બે વ્યક્તિઓને સાયબર ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડયા છે. બે અલગ અલગ ફરિયાદ સંદર્ભે એક મહિલા આરોપી અને એક પુરુષ આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી લોકોને હેરના કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.  

Sep 3, 2019, 08:00 PM IST

Facebook લાવી રહ્યું છે આ શાનદાર ફીચર, Users છુપાવી શકશે લાઇક્સ કાઉન્ટ

આ ફીચરને લોન્ચ કર્યા બાદ યૂઝરોની પાસે તે સુવિધા હશે કે તે પોતાની પોસ્ટ પર લાઇક કાઉન્ટ છુપાવી શકે છે. 

Sep 3, 2019, 05:24 PM IST