દિવસમાં 11 વાર સંબંધ બનાવીને નાખુશ છે આ મહિલા, આ છે કારણ
ટ્રેસી કિસે જણાવ્યું કે તેમના પાર્ટનરને ડર લાગ્યો કે ક્યાંક તે કોઇ રોગનો શિકાર તો નથી. એવામાં તેમણે કહ્યું કે આ વખતે કે આ વખતે ડોક્ટરની મદદ લેવી જોઇએ.
દિવસમાં 11 વખત બનાવ્યા શારીરિક સંબંધ
બ્રિટનની એક મહિલાની માનસિક સંતુષ્તિ તેના શારીરિક સંબંધ સાથે જોડાયેલે છે. મહિલાનો દાવો છે કે શારિરીક સંબંધ બનાવ્યા પછી તે માનસિક રીતે સંતુષ્ટ થાય છે. તેના માટે તે દિવસમાં 11 વખત સંબંધ બનાવે છે. મહિલાનું નામ ટ્રેસી કિસ છે અને તેના પાર્ટનરને લાગતું હતું કે તે કોઇ ખાસ રોગનો શિકાર છે.
ઓનલાઇન ક્લિનિક સમક્ષ રજૂ કરી પોતાની વાત
'ધ સન'ના અનુસાર ટ્રેસી કિસએ ઇ4 ચેનલ સાથે The S*x Clinic કાર્યક્રમ દરમિયાન પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે તેમની આ સ્વિકારોક્તિ બાદ ઓનલાઇન ટ્રોલિંગનો સામનો કરવો પડે રહ્યો છે. અને તમામ વાતો કહેવામાં આવી રહી છે.
દિવસમાં ઘણીવાર પોતાને કરવી પડે છે સંતુષ્ટ
ટ્રેસ કિસે કહ્યું કે તેમની અંદરથી સે**સુઅલ ડિઝાયર એટલી વધુ છે કે તેને મોટાભાગે પોતાને જાતે યૌન સંતુષ્ટિ કરવી પડે છે. ટ્રેસીને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર અને ઘણીવાર તો દિવસમાં ત્રણ્વાર હસ્તમૈથુનનો સહારો લે છે. ટ્રેસીનું કહેવું છે કે તે વર્ક ફ્રોમ હોમ કરે છે, એવામાં તેના મગજને શાંત રાખવું મુશ્કેલ બની જાય છે.
સેક્સ ડિઝાયરના લીધે બોયફ્રેંડ સાથે ઝઘડા
ટ્રેસી કિસએ શો દરમિયાન કહ્યું કે તેની શારીરિક ઇચ્છાઓના લીધે ઘણીવાર પોતાના પાર્ટનર સાથે ઝઘડો પણ કરી ચૂકી છે. જોકે તેમણે પોતાના પાર્ટનરની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તેણે તેને સંતુષ્ટ રાખવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા. તે થોડી અલગ છે, તો તેમાં તેના પાર્ટનરની કોઇ ભૂલ નથી.
બે બાળકોની માતા છે ટ્રેસી
ટ્રેસી કિસ બે બાળકોની માતા છે. એવામાં તેમની સેક્સયુલ ડિઝાયરને લઇને ખુલીને સામે રાખવામાં આવેલી વાત લોકોને ગળે ઉતરી રહી નથી. કેટલાક લોકો તેને સેક્સ એડિક્ટ પણ કહી રહ્યા છે અને ઓનલાઇન બુલિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હવે તેમનો સંબંધ પણ મુશ્કેલીમાં મુકાઇ ચૂક્યો છે.
પાર્ટનરે આપી ડોક્ટરને મળવાની સલાહ
ટ્રેસી કિસે જણાવ્યું કે તેમના પાર્ટનરને ડર લાગે છે કે ક્યાં તે કોઇ રોગનો શિકાર તો નથી. એવામાં તેમણે કહ્યું કે આ વિશે ડોક્ટરની મદદ લેવી જોઇએ. જોકે એવું કંઇક નિકળ્યું નહી. તેમણે કહ્યું કે આ શરીરના હોર્મોન્સના લીધે છે. સામાન્ય લોકોમાં જેટલીવાર શારિરીક સંબંધ બનાવવાની ઇચ્છા જાગે, તે બનાવી શકે છે. પરંતુ લોકો પાસે હવે ખૂબ ઓછો છે.
શું સામાન્ય છે આટલીવર યૌન ચર્મોત્કર્ષ પર પહોંચવું?
એક્સપર્ટનું કહેવું છે કે માણસનું શરીર અલગ પ્રકારનું હોય છે. શરીરના હોર્મોન માહોલ મુજબ સ્ત્રાવિત થાય છે. એવામાં લોકોની વ્યસ્તતાના લીધે શરીર હંમેશા તેના માટે તૈયાર હોતું નથી. જોકે દિવસમાં બે અથવા ત્રણ વાર પોતાની કોશિકાઓ સાથે યૌન સંતુષ્ટિ મેળવવાને પણ એકપર્ટ ખોટું માને છે. ફોટો ક્રેડિટ: ઇંસ્ટાગ્રામ /tracykissdotcom
Trending Photos