આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશે

આજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે. આ યોગ 5 રાશિવાળા માટે ખુબ શુભ રહેશે. 

મેષ રાશિ

1/6
image

મહાદેવની કૃપાથી તમને કામોમાં સફળતા મળશે. તમારી અલગ ઓળખ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમને રસ રહેશે. કોઈના પ્રત્યે આકર્ષણ મહેસૂસ થશે. વેપારમાં લાભ થશે. 

સિંહ રાશિ

2/6
image

દિવસ સારો પસાર થશે. પૈસા મળશે અને તમે બચત કરવામાં પણ સફળ રહેશો. જૂની બીમારીઓમાંથી રાહત મળશે. જીવનસાથીનો સહયોગ મળશે. લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. વેપરીઓ માટે સારો દિવસ છે. 

તુલા રાશિ

3/6
image

તમારા માટે આ દિવસ શુભ છે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નવી જોબના સંકેત છે. ધનની આવક થશે. એકથી વધુ સ્ત્રોતથી પૈસા મળશે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને ખુશ રહેશો. તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. 

ધનુ રાશિ

4/6
image

દિવસ સકારાત્મક છે તો તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. બિઝનેસ સાથે જોડાયેલા મામલાઓને ઉકેલવામાં રાહત મળશે. વિદેશ સાથે જોડાયેલા વેપાર કરનારાઓને ખાસ લાભ થશે. વિદેશ યાત્રાના યોગ છે. 

મકર રાશિ

5/6
image

તમારી મુશ્કેલીઓનો અંત આવશે. તેનાથી તમને ખુબ રાહત મળશે. વેપારમાં આકરી મહેનતથી નવી ઉપલબ્ધિઓ મળશે. શત્રુઓ પ્રબળ થશે પરંતુ તમારું કઈ બગાડી શકશે નહીં. લવ લાઈફને વિવાહમાં ફેરવવાની કોશિશ કરી શકો છો.

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.