આજે ગ્રહોના સેનાપતિ મંગળ ગોચર કરશે ત્યારબાદ કેટલીક રાશિઓની કરિયરમાં ઉન્નતિ, ધનલાભના સંકેત છે. જાણો કઈ રાશિઓને થશે ફાયદો.
ચાતુર્માસ નજીક છે અને આ વખતે આ ચાતુર્માસ કેટલીક રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ લઈને આવી રહ્યો છે. મોટો લાભ થઈ શકે છે. ધન સમૃદ્ધિ અને સફળતા મળવાના પ્રબળ યોગ છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. ગુરુ અને રાહુના નક્ષત્રનો સંયોગ કેટલીક રાશિઓ માટે બંધ ભાગ્યના તાળા ઉઘાડનારું રહી શકે છે. જાણો તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને આ દરમિયાન બંપર લાભ થઈ શકે છે.
16 જુલાઈ 2026ના રોજ ગુરુવારે શુક્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી 4 રાશિના જાતકોના જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. ક્યાંક તે રાશિઓમાં તમારી રાશિ છે કે નહીં તે જાણો.
Budh Gochar: આજે બુધ સ્વરાશિમાં ગોચર કરી રહ્યા છે જે 4 રાશિના જાતકો માટે પડકાર બની શકે છે. મિથુન રાશિમાં પ્રવેશતાની સાથે જ આ જાતકોના ખર્ચા, ઓફિસ પોલિટિક્સમાં વધારો અને લગ્ન જીવનમાં તણાવના યોગ બની રહ્યા છે. જાણો તે રાશિઓ વિશે.
આજથી કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે શુક્ર અને કેતુની યુતિ તમને અચાનક લાભ કરાવી શકે છે. જો કે આ સમયગાળામાં કોઈ મોટા રોકાણ કે સંબંધોમાં ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું અને નિયમિત રીતે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી.
Baba Vanga Rashifal 2026: જુલાઈના આ અઠવાડિયે બાબા વેંગા સાથે જોડાયેલી ભવિષ્યવાણીની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 6 થી 12 જુલાઈ સુધીનો સમય વૃષભ, કન્યા સહિત 5 રાશિઓ માટે શુભ રહેવાનો છે. આ રાશિઓના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ચાલી રહેલી પરેશાનીઓ એક પછી એક ખતમ થતી જશે અને કરિયરમાં પણ તેજી જોવા મળશે. ચાલો જોઈએ કે, 6 થી 12 જુલાઈને લઈને કરવામાં આવેલી બાબા વેંગાની ભવિષ્યવાણીમાં કઈ-કઈ રાશિઓને લાભ મળવાનો છે.
Baba Vanga Viral Predictions 2026:બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. બાબા વેંગાની વાયરલ ભવિષ્યવાણીઓ મુજબ વર્ષ 2026 પૂરું થતા પહેલા કેટલીક રાશિઓને મહાલાભ થઈ શકે છે. જાણો કઈ રાશિઓ માટે વર્ષ 2026 યાદગાર બની રહેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે કેટલીક રાશિઓ એવી હોય છે કે જેમના પર ભગવાનની કૃપાની સાથે સાથે નસીબના પણ ખુબ બળીયા હોય છે. આવા જાતકોને ઓછી મહેનતે વધુ ફાયદો થતો હોય છે. ભાગ્ય તેમને ડગલેને પગલે સાથ આપે છે. જાણો એવી રાશિઓ વિશે.
Shukra Nakshatra Parivartan: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રની ગણતરી અત્યંત શુભ ગ્રહોમાં થાય છે. તેની ચાલમાં ફેરફાર રાશિઓને પ્રભાવિત કરે છે. શુક્ર પોતાના જ નક્ષત્ર પૂર્વાફાલ્ગુનીમાં પ્રવેશ કરશે જેનો પ્રભાવ 4 રાશિઓ પર સકારાત્મક અને કેટલીક રાશિઓ એવી પણ છે જેમના પર નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. ખાસ જાણો.
Guru Nakshatra Parivartan: દેવગુરુ બૃહસ્પતિ હાલ અતિચારી અવસ્થામાં છે અને આ અવસ્થામાં તેઓ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. ગુરુનું પુષ્ય નક્ષત્રમાં જવું એ જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ શુભ ગણાય છે. આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓને અણધાર્યા લાભ કરાવી શકે છે. જાણો તે રાશિઓ વિશે.
Budhaditya Yog: સૂર્ય અને બુધની યુતિથી અત્યંત શુભ એવો બુધાદિત્ય યોગ બનશે. આ યોગ બનતાની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય જબરદસ્ત રીતે પલટી મારશે અને બંપર ફાયદો થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
Surya Grahan 2026: આ વર્ષે હવે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યારે લાગશે? તેનો સૂતકકાળ માન્ય ગણાશે કે નહીં અને સૂર્યગ્રહણથી કઈ રાશિઓને ફાયદો અને કોણે સાચવવું પડશે તે ખાસ જાણો. કેટલીક રાશિઓ પર સૂર્યગ્રહણની મિક્સ અસર જોવા મળી શકે છે.
Maa Lakshmi Priya Rashi: રાશિચક્રમાં 12 રાશિઓ હોય છે જે કોઈકને કોઈ દેવતા સંલગ્ન હોવાનું માનવામાં આવે છે. 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જે માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
Mangal Gochar: સાહસ અને ઉર્જાના કારક ગ્રહ ગણાતા મંગળનું ધન વૈભવના દાતા શુક્રની રાશિ વૃષભમાં ગોચર 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવી શકે છે. જાણો તમારી રાશિ યાદીમાં સામેલ છે કે નહીં.
Samsaptak Yog: બે શુભ ગ્રહો વચ્ચે બનેલો સમસપ્તક યોગ કેટલીક રાશિઓના જીવનમાં આર્થિક સુધાર લાવનારો સાબિત થઈ શકે છે. આ રાશિઓ માટે 4 જૂનથી 7 જૂન સુધીનો સમય ખુબ ખાસ રહેશે. જાણો તે લકી રાશિઓ વિશે.
Lakshmi Narayan Yog: ગ્રહોના ગોચર અને ચાલમાં ફેરફારથી અનેક શુભ અશુભ યોગ બનતા હોય છે જેની અસર રાશિઓ પર પડે છે. આવો જ એક અત્યંત શુભ અને દુર્લભ યોગ બન્યો છે જે કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવશે.
Surya Nakshatra Gochar: 8 જૂનના રોજ બપોરે 1.39 કલાકે સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે. મૃગશિરાના સ્વામી મંગળ છે. આ નક્ષત્રમાં સૂર્ય 22 જૂન સુધી રહેશે. આવામાં મંગળના સ્વામિત્વવાળા મૃગશિરામાં સૂર્યના ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય પલટી શકે છે તે ખાસ જાણો.
Guru Gochar:દેવગુરુ બૃહસ્પતિ આજે એટલે કે 2જી જૂનના રોજ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરી રહ્યા છે. ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાથી ગુરુના પાવરમાં પણ વધારો થશે. આ સાથે 2 રાશિઓ એવી છે જેમને ગુરુ ખોબલે ખોબલે ફાયદો કરાવી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
આવતી કાલે એટલે કે 2 જૂનનો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ ખાસ છે કારણ કે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે. ગુરુના ગોચરની સાથે જ શનિ સાથે નવપંચમ રાજયોગ બનાવશે. જે જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઘટના છે. જ્યોતિષ શાસ્ત્રના સૌથી શુભ અને ભાગ્યશાળી યોગમાંથી એક આ નવપંચમ રાજયોગ ગણાય છે.
Rahu Nakshatra Parivartan: આવતી કાલે એટલે કે 31મી મેના રોજ જ્યોતિષમાં જેની ગણતરી પાપી ગ્રહ તરીકે પણ થાય છે તે રાહુ પોતાના જ ઘર એટલે કે શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. રાહુ આ નક્ષત્રમાં પહોંચીને વધુ શક્તિશાળી પણ બનશે. રાહુનું આ નક્ષત્ર ગોચર કેટલીક રાશિના જાતકો માટે ખુબ ફાયદાકારક રહી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે તથા જેની કુંડળીમાં રાહુ નબળો હોય તેમણે રાહુના દુષ્પ્રભાવ ઘટાડવા માટે કયા ઉપાયો અજમાવવા જોઈએ તે પણ જાણો.
વૈદિક જ્યોતિષમાં દરેક રાશિનું એક આગવું મહત્વ હોય છે. રાશિના જાતકોની કેટલીક ખુબીઓ તો કેટલીક મર્યાદાઓ પણ હોય છે. કેટલીક રાશિઓની કુંડળીમાં કેટલાક દુર્લભ યોગ પણ બનતા હોય છે જે તેમને રાજા મહારાજા જેવું સુખ આપે છે. કેટલીક રાશિઓ એવી હોય છે જેમને ઉંમરના પાછલા પડાવમાં સુખ મળે છે તો કેટલાક લોકોને નાની ઉંમરે સુખ ભોગવવા મળે છે. અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવીશું જેના જાતકોને 30 વર્ષ બાદ સફળતા મળવાની શરૂ થતી હોય છે. ભાગ્યનો સાથ તેમને ત્યારપછી મળતો હોય છે. જાણો તે રાશિઓ વિશે.