એક એવી હસીના જે પરમ સુંદરી બનીને આવે છે યોગ કરવા, લોકો જોઈને રહી જાય છે દંગ

MALAIKA ARORA GYM LOOK: મલાઈકા અરોરા એક એવી અભિનેત્રી છે, જે ક્યારેય પણ પોતાના ફેન્સને નિરાશ નથી કરતી. ગમે તેવી સ્થિતિ હોય તે વહેલી સવારે યોગા સેન્ટર જાય જ છે. અને તેમના લૂક એવા હોય છે કે લોકો તે જોઈ હોશ ખોઈ બેસે છે. 

હટકે હોય છે મલાઈકાનો જિમ લૂક

1/5
image

મલાઈકા અરોરાને એમ જ સ્ટાઈલની દિવાની નથી કહેવામાં આવતી. તેમની દરેક અદા એવી હોય છે કે જોનારા લોકો ઘાયલ થઈ જ જાય છે. સવારથી લઈ રાત સુધીમાં જ્યાં પણ મલાઈકા સ્પોટ થાય છે ત્યારે તેમની ચર્ચા શરૂ જ થઈ જાય છે. અને તેમાં પણ તેમના જિમ લૂક જરા હટકે જ હોય છે. 

જ્હાન્વી અને સારા પણ કરે છે કોપી

2/5
image

મલાઈકા અરોરા તેમના જિમ લૂકથી જ ચર્ચામાં રહેતી હોય છે. તેમણે એક ટ્રેન્ડ સેટ કર્યો છે. જેને હવે બોલીવુડની યંગ અભિનેત્રીઓ પણ ફોલો કરીને કોપી કરવા લાગી છે. પછી ભલે તે જ્હાન્વી કપૂર હોય, સારા અલી ખાન હોય કે પછી નેહા શર્મા હોય. બધા જ પર મલાઈકાનો રંગ લાગેલો જોવા જ મળે છે. 

મલાઈકાએ સેટ કર્યો છે ટ્રેન્ડ

3/5
image

વારંવાર મલાઈકા અવનવા જિમ લૂક સાથે દેખાતી હોય છે. ક્યારેક સ્પોર્ટસ બ્રા અને શોર્ટસ તો ક્યારેક સ્ટાઈલિસ્ટ ટીશર્ટ સાથે ફૂલ લેગિંગ સાથે દેખાય છે. અને દરેક લૂક તે કાતિલ દેખાતી હોય છે. મીડિયાવાળા પણ મલાઈકાની એક ઝલક મેળવવા માટે કલાકોના કલાકો યોગ સેન્ટર બહાર અડીંગો જમાવીને બેઠા હોય છે. 

દરેક વખતે લાગે છે કાતિલ

4/5
image

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મલાઈકા દરેક વખતે પરમસુંદરી બનીને જ યોગ સેન્ટર પહોંચતી હોય છે. મલાઈકાને જોઈને જ દિલમાં ખલબલી થવા લાગે છે. આ યોગના કારણે જ 49 વર્ષની ઉંમરે મલાઈકા એક હુસ્ન પરીથી ઓછી નથી લાગતી. અને ફિટનેસની વાતમાં તે દરેક લોકોને પાછળ છોડી રહી છે. 

મલાઈનો અંદાજ કરે છે ઘાયલ

5/5
image

મલાઈકા કોઈનાથી પણ ઓછી ઉતરે તેમ નથી. જિમ લૂકમાં તો તે કાતિલ લાગે જ છે, તો સાથે જ પોતાના અલગ અંદાજથી તે પોતાના લૂકને ખાસ બનાવી દે છે. તે કાતિલ અંદાજમાં પોઝ આપીને ભલભલા લોકોને ઘાયલ કરી દે છે.