ગોવામાં મજા માણી રહ્યા છે Malaika Arora અને Arjun Kapoor, SEE PHOTOS

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને તેમની ગર્લફ્રેંડ મલાઈકા અરોરા (Malaika Arora)ની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે... 

નવી દિલ્હી: દુનિયાભરમાં ક્રિસમસ અને આવનાર નવા વર્ષની ઉજવણીની શરૂઆત થઇ ચૂકી છે. એવામાં બોલીવુડના મોસ્ટ રોમેન્ટિક કપલ અર્જુન કપૂર મલાઈકા અરોરા (Malaika Arora)ની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. કારણ કે આ લવબર્ડ્સ નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે ગોવા પહોંચી ચૂક્યા છે. બંનેએ ગોવામાં બીચ પર ચિલ કરતાં તસવીરો શેર કરી છે. જુઓ આ તસવીરો... 

ગોવામાં ઉજવશે નવું વર્ષ

1/6
image

અર્જુન કપૂર અને મલાઇકા આ વર્ષે નવું વર્ષ ગોવામાં ઉજવશે. 

શેર કર્યો ગ્રુપ ફોટો

2/6
image

મલાઇકા અને અર્જુન બંનેએ એક ગ્રુપ ફોટો શેર કર્યો છે. જેમાં અમૃતા અરોરા અને અને તેમના મિત્રો જોવા મળી રહ્યા છે. 

બહેન સાથે મસ્તી

3/6
image

મલાઇકાએ પોતાની બહેન અમૃતા સાથે તડકાની મજા માણતો ફોટો શેર કર્યો છે. 

ખૂબ રોમેન્ટિક છે અર્જુન અને મલાઇકા

4/6
image

આ પહેલીવાર નથી કે જ્યારે આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ છે, પહેલાં પણ બંનેની તસવીરો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ચૂકી છે. 

સાથે જ વિતાવ્યું લોકડાઉન

5/6
image

તાજેતરમાં જ મલાઈકા અરોરાએ જણાવ્યું કે તેમણે પોતાનો કોરોન્ટાઇન ટાઇમ અર્જુન સાથે પસાર કર્યો હતો.

ક્યારે થશે લગ્ન

6/6
image

અર્જુન અને મલાઇકાના લગ્નને લઇને ઘણીવાર અફવાઓ સામે આવી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી આ કપલે આ અંગે જોઇ જાહેરાત કરી નથી.