goa

Amit Shah ના એક નિવેદનથી નાપાક Pakistan માં ફફડાટ! આતંકવાદીઓ છુપાવવા માટે શોધી રહ્યાં છે જગ્યા!

સરહદ પર નાપાક પાકિસ્તાનની અવળચંડાઈ બંધ થવાનું નામ નથી લઈ રહી. સરહદ પર સેનાની જવાનો પર છુપાઈને હુમલો કરનારા પાકિસ્તાનને ભારતે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, પાકિસ્તાન નહીં સુધરે તો ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવામાં આવશે.

Oct 14, 2021, 04:38 PM IST

ગોવાના પૂર્વ CM ફલેરિયોનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કહ્યું- પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા બે પેજના એક પત્રમાં ફલેરિયોએ ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસની સાથે 40 વર્ષોને યાદ કર્યા. સાથે પાર્ટીની પ્રત્યે પોતાના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. 

Sep 27, 2021, 09:46 PM IST

PM Modi નું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- વેક્સીનેશનનો રેકોર્ડ જોઈ એક પાર્ટીને આવી ગયો તાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને રસીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીએ સ્વાસ્થ્ય કર્મચારીઓ પાસેથી તેમના અનુભવો જાણ્યા અને કોરોના મહામારીનો સામનો કરવામાં તેમના કામની પ્રશંસા કરી

Sep 18, 2021, 12:23 PM IST

Goa ના દ્વીપ પર તિરંગો ફરકાવવાનો વિરોધ, Indian Navy એ રદ કર્યો પ્રોગ્રામ, CM એ કહ્યું - જરૂરથી ફરકાવવામાં આવશે ધ્વજ

ગોવાના (Goa) સાઓ જેસિન્ટો ટાપુ (Sao Jacinto Island) પર તિરંગો ફરકાવવાનો વિવાદ ઉગ્ર બન્યો છે. સ્થાનિક લોકોના વિરોધ બાદ નૌકાદળે (Indian Navy) આ ટાપુ પર ધ્વજવંદન કાર્યક્રમ રદ કર્યો છે

Aug 14, 2021, 10:46 PM IST

માત્ર 1099 રૂપિયામાં કરો હવાઈ સફર, આ એરલાઈન્સ આપી રહી છે સ્પેશિયલ ઓફર

કોરોના કાળમાં (Corona Pandemic) મુસાફરોને લલચાવા માટે ઘરેલું વિમાન કંપની વિસ્તારાએ (Vistara) ધમાકેદાર મોનસૂન સેલની (Monsoon Sale) જાહેરાત કરી છે

Jun 25, 2021, 08:56 PM IST

ગુજરાત તરફ આગળ વધી રહેલા વિનાશકારી વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે, જુઓ PHOTOS

તૌકતે વાવાઝોડાએ રવિવારે ગોવામાં તબાહી સર્જી હતી. ગોવા બાદ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું તો સુરક્ષા કારણોસર બાંદ્રા-વરલી સી લિંક બંધ કરી દેવાયો. જ્યારે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તમિલનાડુ સહિત તમામ કાંઠાના રાજ્યોમાં તેનો કહેર જોવા મળ્યો છે.

May 17, 2021, 01:25 PM IST

ગોવાની તમામ ખાનગી હોસ્પિટલોમાં ફ્રી થશે કોરોનાની સારવાર, CM પ્રમોદ સાવંતે કરી જાહેરાત

ગોવા સરકારે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોની સારવાર કરી રહેલ તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભરતીનો અધિકાર 17 મેથી પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે. 
 

May 15, 2021, 11:02 PM IST

Goa: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 4 કલાકમાં 13 દર્દીના જીવ ગયા, 2 દિવસ પહેલા થયા હતા 26ના મોત

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અનેક રાજ્યોમાં ઓક્સિજનની કમીનું સંકટ હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે ગોવાની મેડિકલ કોલેજમાં ગત રાત 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 13 લોકોના મોત થયા. કહેવાય છે કે આ મોત હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે થયા. 

May 14, 2021, 01:01 PM IST

Coronavirus: કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા ગોવામાં લોકડાઉન જાહેર, જાણો વિગતવાર માહિતી

દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. એવામાં ગોવા રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. કોરોનાના વધતા સંક્રમણના પગલે મોટો નિર્ણય લેવાયો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવામાં લોકડાઉનની જાહેરાત કરી છે. 

Apr 28, 2021, 02:20 PM IST

Goa માં કોલ સેન્ટર ઝડપાયું તો ઘરમાં જ શરૂ કોલ સેન્ટર, ડેટા જોઇ પોલીસ ચોંકી ઉઠી

જોકે છેલ્લા 6 વર્ષથી ઇન્દોર,કોલકત્તા, ગોવા,અમદાવાદ જેવા શહેરોમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. હાલ છેલ્લે ગોવામાં કોલ સેન્ટર બંધ થઈ જતા સાગરે પોતાના ઘરે કોલ સેન્ટર શરૂ કર્યું હતું. 

Apr 1, 2021, 07:07 PM IST

Election લડવા માટે 4 વર્ષમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાર્ટી બદલી, જાણો ભાજપમાં કેટલા ગયા?

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પ્રમાણે 2016-2020ની વચ્ચે થયેલ ચૂંટણી દરમિયાન 170થી વધારે ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી, જ્યારે માત્ર 18 ભાજપના ધારાસભ્યોએ પાર્ટી છોડી છે.

Mar 13, 2021, 02:41 PM IST

Vijender Singh ની આગામી ફાઈટ હશે સ્પેશિયલ, જહાજની છત પર આપશે ટક્કર

ભારતના પ્રોફેશનલ બોક્સર (Professional Boxer) વિજેન્દ્ર સિંહની (Vijender Singh) આગામી મેચ 19 માર્ચના ગોવામાં એક કેસીનો જહાજની છત પર યોજાશે. આ મેચના વિરોધીની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી

Mar 1, 2021, 06:02 PM IST

Goa માં જોવા મળી Malaika Arora ની Boldness, જોઇને રહી જશો દંગ

બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા (Malaika Arora) હાલ ગોવામાં હોલીડે એંજોય કરી રહી છે. થોડા દિવસો પહેલાં પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર બોયફ્રેંડ અર્જુન કપૂર સાથે ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા. તેમાંથી એક ફોટો અર્જુન પોતે ક્લિક કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે મલાઇકા અરોરા (Malaika Arora)એ ફરી એકવાર પૂલના કિનારે રિલેક્સ કરતાં ખૂબ બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. 

Dec 30, 2020, 08:39 PM IST

ગોવામાં મજા માણી રહ્યા છે Malaika Arora અને Arjun Kapoor, SEE PHOTOS

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને તેમની ગર્લફ્રેંડ મલાઈકા અરોરા (Malaika Arora)ની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે... 

Dec 27, 2020, 08:20 PM IST

થર્ટી ફર્સ્ટ માટે ગોવા જવાનું પ્લાન કરી રહ્યાં છો, તો જરૂર વાંચી લો આ સમાચાર

  • 29 ડિસેમ્બરથી અમદાવાદ-ગોવાના વન-વે એરફેરમાં તોતિંગ વધારો જોવા થઈ રહ્યો છે.
  • ગુજરાતીઓ 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા, દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળે ફરવાનું પસંદ કરી રહ્યા છે

Dec 16, 2020, 08:35 AM IST

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડા સાફ

સોમવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 32 સીટો પર જીત મેળવી છે, જ્યારે સાત સીટ અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે. કોંગ્રેસના ખાતામાં ચાર, એમજીપીના ભાગમાં ત્રણ સીટ આવી જ્યારે એનસીપી અને આમ આદમી પાર્ટીને એક-એક સીટથી સંતોષ કરવો પડ્યો છે. 

Dec 14, 2020, 10:44 PM IST