Malaika Arora એ કાતિલ અદાઓથી કર્યા ફેન્સને ઘાયલ, ટાઈટ વ્હાઈટ ગાઉનમાં શેર કર્યા Photo

Malaika Arora: મલાઈકા અરોરા તેના ટોન્ડ ફિગર અને સુંદરતાથી ચાહકોના દિલોદિમાગ પર છવાયેલી રહે છે. તેના ચાહકો તેના લુક્સ પાછળ પાગલ થઈ જાય છે. તેવામાં વધુ એક વખત તેણે પોતાની અદાઓથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. મલાઈકાએ વ્હાઈટ રિવીલિંગ અને ટાઈટ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.  મલાઈકા વ્હાઈટ કલરના ટાઈટ ગાઉનમાં કેમેરા સામે તેનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે.

1/4
image

વાયરલ થયેલી તસવીરોમાં મલાઈકા અરોરા સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનું આ ગાઉન ઉપરથી ટાઈટ છે જ્યારે નીચેથી ખૂબ જ લૂઝ છે જે તેના લુકને ચાર ચાંદ લગાવે છે.

2/4
image

મલાઈકાનું આ ગાઉન સાઈડ્સમાંથી પારદર્શક છે. મલાઈકા આ ગાઉનમાં એક પછી એક કિલર પોઝ આપતી જોવા મળી હતી.

3/4
image

મલાઈકા અરોરા સુપરહોટ ડ્રેસ પહેરીને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  તેના લુકને કંપ્લીટ કરવા માટે મલાઈકાએ પોનીટેલ બનાવી હતી.

4/4
image

આ તમામ તસવીરો મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.  તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા હાલમાં રાજસ્થાનથી મુંબઈ પરત ફરી હતી અને તે સમયે તેના એરપોર્ટ લૂકની પણ ખૂબ ચર્ચા થઈ હતી.