પીળા રંગની બિકિનીમાં Mandira Bedi એ પાથર્યો જાદૂ, SEE PHOTOS

બોલીવુડ એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi) પોતાના હોટ લુક્સથી ચર્ચામાં છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી મંદિરા બેદી (Mandira Bedi) અવાર નવાર પોતાના પરફેક્ટ ફિગર અને સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. મંદિરાએ ઘણીવાર પોતાના બિકીની ફોટોઝથી નેટિઝન્સને ચોકાવ્યા છે. હવે ફરી એકવાર મંદિરા બેદી (Mandira Bedi) પોતાના હોટ લુક્સથી ચર્ચામાં છે. આ વખતે મંદિરાએ માલદીવના બીચ પર પીળા રંગની બિકિનીમાં પોતાની એક તસવીર વડે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. 

1/9
image

મંદિરા બેદી આ તસવીરમાં સમુદ્ર કિનારે બંને હાથ ફેલાવીને ઉભી છે. મંદિરાએ પરફેક્ટ ફિગર પર પીળા રંગની બિકિની એકદમ સુંદર લાગી રહી છે. 

2/9
image

એક્ટ્રેસએ આ તસવીરને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે 'જેવું જ તાપમાન ઘટે છે...સૂર્ય સમુદ્ર અને રેતની યાદ આવે છે. મારા ફોને મને યાદ અપાવ્યું કે આ તસવીરને પોસ્ટ કરવામાં આવી નથી.'

3/9
image

મંદિરા બેદી તાજેતરમાં જ મૌની રોયની સાથે માલદીવ ગઇ હતી. 

4/9
image

સોશિયલ મીડિયા પર મંદિરા બેદીને લાખો લોકો ફોલો કરે છે. 

5/9
image

મંદિરા હાલ પોતાની ફિલ્મોથી વધુ પોતાની ફિટનેસને લઇને ચર્ચામાં છે. 

6/9
image

મંદિરાને અસલી ઓળખ શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'થી મળી હતી.

7/9
image

મંદિરાને અસલી ઓળખ શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'થી મળી હતી.

8/9
image

મંદિરા બેદીને ક્રિકેટની દુનિયામાં પણ ખૂબ પ્રેમ મળ્યો. 

9/9
image

તે ક્રિકેટ શો એન્કરોમાં મહિલાઓમાં ભારતની શરૂઆતી એન્કરોમાં સામેલ છે.