viral

સૈફ અલી ખાનની લાડલી સારાએ ગુપચુપ કરી લીધાં લગ્ન? માંગ ભરેલો ફોટો સામે આવ્યો, ચાહકોના હાલ બેહાલ!

નવી દિલ્લીઃ કેટલાક સ્ટાર્સની એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જે તેમને લાઇમલાઇટમાં લાવે છે. તાજેતરમાં જ ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળેલી સારા અલી ખાન સાથે પણ કંઈક આવું જ થયું હતું. સોશિયલ મીડિયા પર સિંદૂર લગાવતી સારાની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર વાયરલ થયા બાદ દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે.

Dec 29, 2021, 12:25 PM IST

Chiken ખાનારા થઇ જાય હોશિયાર! ગ્રાહકોને KFC ના ભોજનમાં મળી હચમચાવી દેનાર વસ્તુ

નોન વેજિટેરિયન ફૂડ લવર્સને ચિકન ખાવાનું ખૂબ ગમે છે. KFC ફૂડ કંપની વિવિધ પ્રકારની ચિકન ડીશ વેચે છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળના સમાચાર આપણે ઘણી વખત સાંભળ્યા છે, પરંતુ એક મહિલા ગ્રાહકને તેના નોન-વેજ ફૂડમાં એવી વસ્તુ મળી, જેને જોઈને તે દંગ રહી ગઈ.

Dec 23, 2021, 08:04 PM IST

'Taarak Mehta..'ની આ અભિનેત્રીએ શેર કર્યો એવો Video, ફેન્સ બોલ્યા- હોટ શબ્દ પણ ઓછો પડે

અભિનેત્રી છાશવારે પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

Dec 15, 2021, 09:46 AM IST

છોકરીએ માતાનું કબાટ ખોલતા જ એવી વસ્તુ મળી...જોઈને હોશ ઉડી ગયા

જ્યારે માતા પિતા બનવાની તક મળે છે ત્યારે જવાબદારીઓ અનેકગણી વધી જાય છે. તમારા વર્તણૂક અને ચરિત્રની અસર તમારા બાળકો ઉપર પણ પડે છે. પરંતુ પશ્ચિમી દેશોમાં લોકોની જીવનશૈલી આ વાતોને બહુ ભાર આપતી નથી. તેના ઉદાહરણ અવારનવાર જોવા મળે છે. આવો જ એક બનાવ એક છોકરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે પોતાની માતાનું કબાટ ખોલતા એવી વસ્તુ મળ્યાનો ઉલ્લેખ કર્યો જે આપત્તિજનક હતી. તેણે પોતાનો આ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યારબાદ આવા અનુભવ શેર કરનારાઓની જાણે લાઈન લાગી ગઈ. 

Dec 10, 2021, 11:44 AM IST

પહેલીવાર સામે આવ્યો વિરાટ કોહલી અને અનુષ્કાની દીકરી વામિકાનો ચહેરો! વાયરલ થયો ફોટો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પુત્રી વામિકા સાથેની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમના ચહેરાના હાવભાવ દરેકના દિલને ખુશ કરે છે. વિરાટે આ પહેલા ક્યારેય પોતાની દીકરીનો ચહેરો નથી બતાવ્યો. જેના કારણે આ તસવીર ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. ચાલો એક નજર કરીએ વામિકાના ક્યૂટ ફોટોઝ પર.

Dec 7, 2021, 02:34 PM IST

આને લેન્ડલાઇન કહીશું કે મોબાઇલ! વાયરલ થઇ રહ્યો અજબ ફોનનો ફોટો

એક જમાનો હતો, જ્યારે લોકોના હાથમાં મોબાઇલ ફોન (Mobile Phone) ન હતો. ત્યારે ફક્ત લેન્ડલાઇફ ફોન (Landline Phone) જ આપણા ઘરમાં હતો. ડબ્બા જેવો દેખાતો લેન્ડલાઇન ફોન (Ajab Gajab Telephone) ફક્ત કોલ કરવા તથા કોલ રિસીવ કરવા માટે જ કામ આવતો હતો. આ ઉપરાંત લેન્ડલાઇન ફોનમાં કંઇપણ કરી શકતા ન હતા. લેન્ડલાઇન ફોનમાં સ્ક્રીન ન હતી. 

Dec 4, 2021, 03:45 PM IST

BJP વિધાયકને મારવા માટે કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્લાનિંગ!, ભૂલથી બની ગયો Video

કર્ણાટકથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના એક નેતા ભાજપના વિધાયકની હત્યાના પ્લાનિંગની વાત કરતા જોવા મળે છે.

Dec 2, 2021, 01:26 PM IST

શું વાઘને ક્યારેય માણસથી ડર લાગે? યુવકના અચાનક સ્પર્શથી ચમકીની ગબડી પડ્યો વાઘ! Video થયો Viral

વન્ય જીવોની વાત આવે ત્યારે હંમેશા બે પ્રાણીઓના નામ સૌથી પહેલાં યાદ આવે અને એ નામ છે વાઘ અને સિંહ. એમાંય જંગલનો રાજા હોવાથી સિંહ ક્યારેય શિકાર પર જતો નથી. પણ વાઘ એટલો ખૂંખાર હોય છેકે, તે ક્યારેય પોતાના શિકારને છોડતો નથી. ત્યારે જો તમને એમ કહેવામાં આવે કે, વાઘ પણ માણસથી ડરે છે તો શું તમારા માનવામાં આવશે.

Dec 1, 2021, 03:17 PM IST

રાજકોટવાસીઓ સાવધાન! ઓમિક્રોનના ખતરા વચ્ચે ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ, મેયરના વોર્ડમાં ધડાકો

રાજકોટમાં પાલિકા અને તંત્રના વાંકે ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ થઈ છે. ખુદ મેયરના વોર્ડમાં જ દૂષિત પાણી આવવાના કારણે 43 લોકો બિમાર પડ્યા છે. શહેરના વોર્ડ નંબર 12માં ઝાડા-ઉલટીના વધુ 13 કેસ સામે આવ્યા છે, અને આ લોકો દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા છે.

Nov 30, 2021, 12:13 PM IST

Ajab Gajab News: ટોઈલેટ પેપરનો એવી જગ્યાએ કર્યો ઉપયોગ..સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો photo

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં દેશ વિદેશની અજીબોગરીબ ખબરો જોવા મળે છે. એક ખબર દુનિયાભરમાં ચર્ચાઈ રહી છે. જેણે પણ તેના વિશે સાંભળ્યું તે ચોંકી ગયા. 

Nov 26, 2021, 02:57 PM IST

'તારક મહેતા' ની બબીતાજીના આ ગ્લેમરસ લુક પરથી નજર નહી હટાવી શકો, 4 મહિનામાં આટલી ફિટ થઈ

મુનમુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે સમાંયકરે પોતાના ફોટા પ્રશંસકો સાથે શેર કરતી રહે છે. આ વખતે તેણે પોતાનો ટ્રાન્સફોર્મેશન લુકની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.

Nov 13, 2021, 08:59 AM IST

અનુપમાની આ સંબંધીને ઓળખો છો? બિકીની લૂકમાં મલાઈકાને પણ આપી રહી છે માત!

નવી દિલ્હીઃ પ્રખ્યાત ટીવી શો 'અનુપમા'નું દરેક પાત્ર આજે લોકોના દિલમાં છે. આ શો એક ગુજરાતી પરિવારની વાર્તા છે, જેમાં મોટા ભાગના પાત્રો સાડી કે સલવાર સૂટમાં જોવા મળે છે. આ શોમાં અનુપમાના વેવાણ રાખી દવેનું પાત્ર પણ હંમેશા સાડીમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે રાખી દવેનો રોલ કરનાર અભિનેત્રી તસનીમ શેખ રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ લેડી છે. જુઓ તસ્નીમની કેટલીક બોલ્ડ તસવીરો...

Nov 7, 2021, 01:15 PM IST

ખૂંખાર જાનવરને જોઈને કૂતરાને આવી ગયો હાર્ટએટેક, તરફડિયા મારીને થયું મોત, જુઓ Video

ડર બધાને લાગે છે પછી ભલે તે માણસ હોય કે જાનવર. આવું જ કઈંક ચોંકાવનારો મામલો રાજસ્થાનમાં સામે આવ્યો છે.

Nov 6, 2021, 09:38 AM IST

Bikini અને શોર્ટ ડ્રેસની શોખીન છે ઉર્ફી જાવેદ! વાયરલ થઇ જાય છે દરેક આઉટફિટ

બિગ બોસ (Bigg Boss) ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) ના ફોટા અવારનવાર વાયરલ થઇ જાય છે. તે દરેક આઉટફિતને કંઇક અલગ રીતે કૈરી કરે છે કે તેમની આસપાસ પાપારાજીની ભીડ લાગી જાય છે. આજે અમે તમને તેમની કેટલીક એવી તસવીરો બતાવવા જઇ રહ્યા છીએ. જે ના ફક્ત વાયરલ થઇ પરંતુ તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. 

Oct 17, 2021, 09:30 PM IST

ઢાબા પર જઈને તંદૂરી રોટી ખાવાનો બહુ ચટકો હોય તો...આ Video જોઈ લો એકવાર

મીડિયા રિપોર્ટ્સ મુજબ સમગ્ર મામલો ગાઝિયાબાદના પોલીસ મથક સિહાનીગેટ વિસ્તારના રાકેશ માર્ગ સ્થિત એક ચિકન પોઈન્ટનો કહેવાઈ રહ્યો છે.

Oct 17, 2021, 02:07 PM IST

પેન્સિલ, છીપલાં અને મોતી પર ગણેશજીની પ્રતિમા તૈયાર! જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

હાલ દેશભરમાં ધૂમધામથી ગણેશોત્સવ મનાવાઈ રહ્યો છે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સૌ ભક્તો ગણેશજીની સેવા અને પૂજા અર્ચના કરી રહ્યા છે. આ વખતે બજારોમાં ગણેશજીની અવનવી મૂર્તિઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે સુરતના એક મિનિએચર આર્ટિસ્ટે ગણેશજીની એટલી અદભુત પ્રતિમા બનાવી કે જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

Sep 15, 2021, 08:42 AM IST

OMG! આલીશાન મહેલ જેવું 354 કરોડનું ઘર માત્ર 1000 રૂપિયામાં? જાણો કેવી રીતે 

યુકેના એક પોશ વિસ્તારમાં રેસકોર્સથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલા 35 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 354 કરોડ રૂપિયાના મેગા મેન્શન કે જે સામાન્ય લોકોની પહોંચ બહારનું કહેવાય તે માત્ર એક હજાર રૂપિયામાં લોકોને વેચાતું મળી શકે છે. 

Sep 5, 2021, 01:30 PM IST

પાંદડા જેવા આકારનું આ જીવડું તમે જોયું છે? પાંદડામાં છુપાઈને આ જંતુ લોકોને બનાવે છે ઉલ્લુ! Video થયો Viral

લોકોને વિચારવા પર મજબૂર કરી દે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરમાં તમને થશે કે આ પાંદડું છે. પણ તેને આમ ચાલતા જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, પાંદડું કેમ આવી રીતે ચાલી રહ્યું છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, આ પાંદડું નહીં પણ જીવજંતુ છે. ધ્યાનથી જુઓ આ જીવજંતુને. જે એકદમ પાંદડા જેવા જ આકારનું છે.

Aug 31, 2021, 04:32 PM IST

Nia Sharma ની લેસ્બિયન Kiss થી બબાલ, હવે Lipstick ના ડાઘે ખેંચ્યુ સૌનું ધ્યાન!

નવી દિલ્લીઃ નિયા શર્મા (Nia Sharma) પોતાની બોલ્ડનેસ માટે ખુબ જ પ્રખ્યાત છે. ના માત્ર ટીવી જગતમાં પણ ઈન્ટરનેટ જગતમાં તેનો બિન્દાસ અંદાજ બાકી લોકોથી તેને અલગ કરે છે. નિયાની ગણતરી એ લોકોમાં થાય છે જેણે ઑન સ્ક્રિન અને ઑફ સ્ક્રિન લેસબિયન કિસ (Nia Sharma lesbian KISS) કરતી કેમેરામાં કેદ થઈ છે. આ પછી સોશિયલ મીડિયામાં ખુબ બબાલ થઈ. ફરી એક વાર નિયા શર્માએ એવી તસ્વીર શેયર કરી છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસ્વીરમાં નિયાના ખભાના નીચે લિપ્સ્ટિક જોવા મળી રહી છે.

Aug 30, 2021, 10:31 AM IST

Porcupine સાથેની લડાઈમાં Leopardની હાર, 90 મિનિટની ખુંખાર લડાઈના ફોટો થયા વાયરલ

નવી દિલ્લીઃ જંગલમાં ઘણા પ્રકારના ખુંખાર જાનવર હોય છે. અમુક જાનવરો એટલા ખતરનાક હોય છે ને કે, બાકી બધા તેમની સામે આવતા ડરે છે. દીપડો તેમાથી એક છે. પણ જો કોઈ એવું કહે કે, દીપડો અન્ય એક જાનવરને જોઈને ભાગ્યો તો. એક દીપડાએ કાંટાળી શાહુડી પર અટેક કરી દીધો. પણ લાંબી લડાઈ બાદ પણ તેને જીત ન મળી. જુઓ આ વાયરલ ફોટો.

Aug 26, 2021, 11:27 AM IST