Mouni Roy: વેકેશન મનાવવા ઇટલી પહોંચી 'નાગિન', સ્ટાઇલિશ બિકિનીમાં વાયરલ થઈ તસવીરો

Mouni Roy: મૌની રોય એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે ફેશનેબલ પણ છે. આ દિવસોમાં તે પોતાના પતિ અને મિત્રો સાથે વેકેશન માણવા ઇટલી ગઈ છે. જ્યાંથી તે દરરોજ પોતાની તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે. મૌનીના આ સ્ટાઇલિશ લુકથી તમે પણ તમારા બીચ વેકેશન માટે આઈડિયા લઈ શકો છો. 
 

1/6
image

મૌની રોય પદડાની સાથે સાથે અસલ જિંદગીમાં પણ ખુબ સ્ટાઇલિશ છે. આ દિવસોમાં અભિનેત્રી ઇટલીમાં પોતાના પતિ અને મિત્રોની સાથે વેકેશન મનાવવા ગઈ છે, જ્યાંથી તે પોતાના બિકિની લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. 

 

 

2/6
image

આ તસવીરમાં મૌની બ્લૂ અને ગ્રીન કલરની બિકિની સાથે મેચિંગ સ્લિટ સ્કર્ટ પહેરીને જોવા મળી રહી છે. પોતાના આ લુકની સાથે મૌનીએ નેચરલ મેકઅપ અને સ્મોકી આઈઝ રાખી છે. 

 

 

3/6
image

આ મલ્ટી કલરના કોમ્બિનેશનવાળી બિકિનીમાં મૌની ખુબ હોટ લાગી રહી છે અને તેનો આ હોલ્ટર ડીપ નેક ટોપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. 

 

 

4/6
image

આ ફોટોમાં મૌની વાઇટ કલરના હોલ્ટર નેક બ્રાલેટ ટોપની સાથે પ્રિન્ટેડ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાના આ લુકમાં કિલર પોઝ આપી રહી છે. 

 

 

5/6
image

મૌની રોયે આ ફોટોમાં વાઇટ બ્રાલેટ બેકલેસ ટોપ અને સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. સાથે અભિનેત્રીએ પોતાના આ લુકને એક ટ્રાન્સપરન્સ કોટની સાથે સ્ટાઈલ કરી. મૌની પોતાના આ લુકમાં ખુબ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

 

 

6/6
image

આ ફોટોમાં મૌનીએ ઓરેન્જ અને પીળા કલરનું ડીપ નેક ટોપ અને સ્ટાઇલિશ સાઈડ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. પોતાના આ લુકમાં મૌની અલગ-અલગ પોઝ આપી રહી છે.