Namrata Malla ની આ બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવી છે બબાલ! લોકો સંતાઈ-સંતાઈને વારંવાર જોવે છે ફોટા

નવી દિલ્હીઃ નમ્રતા મલ્લા...ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ખુબ જાણીતુ નામ છે. નમ્રતા ભોજપુરી ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ખુબ ચર્ચામાં રહે છે. નમ્રતા અવાર નવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપતી રહે છે.

1/10
image

નમ્રતા મલ્લા...ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ખુબ જાણીતુ નામ છે. આ અભિનેત્રીની હોટનેસ સામે બોલીવુડની હીરોઈનો પણ પાણી ભરે છે.

2/10
image

નમ્રતા અવાર નવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપતી રહે છે.

3/10
image

નમ્રતા ભોજપુરી ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ખુબ ચર્ચામાં રહે છે. 

4/10
image

નમ્રતા મલ્લની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેને ઈન્સ્ટાગ્રામ પર લગભગ દોઢ લાખ લોકો ફોલો કરે છે. તે પોતાને એક એક્ટર, ડાન્સર અને લાઈવ સ્ટેજ પરફોર્મર માને છે.

5/10
image

નમ્રતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જરા પણ સમય નથી લેતો. હાલમાં તે ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળી રહી છે. તે મોટાભાગના ગીતોમાં મુખ્ય ભૂમિકામાં છે.

6/10
image

નમ્રતા મલ્લને ભોજપુરી ગીતોમાં મુખ્ય ભૂમિકાઓ મળવા લાગી છે અને આ સિવાય તે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. તે તેના બોલ્ડ ડાન્સ વીડિયો માટે ફેમસ છે.

7/10
image

અભિનેત્રીની સ્ટાઈલ જોઈને લાગે છે કે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સાથે દૂર દૂર સુધી કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. તેના હંગામાના ફોટાને કારણે તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે.

8/10
image

નમ્રતા મલ્લ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે હંમેશા પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

9/10
image

નમ્રતાની આ બોલ્ડ તસવીરો જોઈને ભલભલાના હોશ ઉડી જાય. 

10/10
image

ડાન્સની સાથો-સાથ લોકો નમ્રતાની બોલ્ડનેસ પાછળ પણ ફીદા થઈ ગયા છે. સુપરહોટ નમ્રતા મલ્લના ફોટાઃ જો તમે ભોજપુરી ફિલ્મો સાથે જોડાયેલા છો તો તમારે નમ્રતા મલ્લ વિશે તો જાણવું જ જોઈએ. અભિનેત્રી તેના હોટ ડાન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે.