PM Modi નો સુરતમાં શાનદાર રોડ શો! આગામી ચૂંટણી અંગે આ તસવીરોમાં દેખાઈ રહ્યો છે મતદારોનો મૂડ

તેજસ મોદી, સુરતઃ આજથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે પીએમ મોદીએ સુરતના ગોડાદરાથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સુધી લભભગ 3 કિલો મીટર લાંબા રોડ શોનું આયોજન કર્યું. અલગ અલગ સમાજ અને જાતિના લોકોએ પોત-પોતાની પરંપરા અને સંસ્કૃતિ મુજબ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. જેના માટે રોડ શો ના રૂટ પર 27 જેટલાં અલગ અલગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં હતાં. મોદી-મોદીના નારા લગાવીને લોકો પીએમ મોદીનું અભિવાદન કરી રહ્યાં છે. આ રેલીની તસવીરો જોઈને તમને આ ચૂંટણીના સંભવિત પરિણામો અંગે એક ઝલક જોવા મળશે.

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image