pm modi

સુનિતા યાદવના FB LIVE માં ફરી એકવાર બફાટ અને બણગા, PM મોદીથી લઇને અનેકને લપેટ્યાં

આરોગ્યમંત્રીના પુત્ર સાથે વિવાદ કર્યા બાદ માધ્યમોમાં ચમકેલી LR (લોકરક્ષક) સુનિતા યાદવ ફરી ચર્ચાએ ચડી છે. સુનિતા યાદવે વીડિયોમાં બફાટ કર્યો છે. સુનિતાએ જણાવ્યું કે, તે રાત્રે તે લોકો મને દારૂ પીવડાવવાની વાત કરતા હતા. હું વર્દીમાં ન હોત તો તમામના હાડતા તોડી નાખ્યા હોત. હજુ આટલા દિવસ પછી પણ મને ઉંઘ આવતી નથી. આંખ બંધ કરૂ તો મને એ લોકો અને ભ્રષ્ટ અધિકારીઓ જ દેખાય છે. હું મારૂ રક્ષણ કરવા સક્ષમ હોવાનું કહેતા સુનિતાએ રાગિની યાદવને મદદ કરવાની અપીલ કરી હતી. ન્યાયતંત્ર અને સિસ્ટમમાં  રહેલા સડાને દુર કરવા અને નિયમિત કરવા નહી આવે તો પોતે બળવો કરશે તેવો બફાટ સુનિતા યાદવે રાજસ્થાનના જેસલમેરથી જાહેર કરેલા વીડિયોમાં કર્યો છે. 

Aug 7, 2020, 05:44 PM IST

ગુજરાતમાં રામભક્તોએ શેરીએ શેરીએ ફટાકડા ફોડ્યા, અમરેલીમા વિહિપ કાર્યાલયનુ ભૂમિ પૂજન કરાયું

રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમ માટે દરેક ભારતીય ખુશ છે. કોરોનાકાળમાં પહેલીવાર ભારતીય મોટા આ ખુશીની ક્ષણ આવી છે. સાથે જ આ એક ગર્વ લેવાની ઘટના પણ છે. તેથી લોકો અલગ અલગ રીતે તેની ઉજવણી કરી રહ્યાં છે. ગુજરાતભરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં રામમંદિર (Ram Mandir) ભૂમિપુજન અવસરને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો. વિશ્વખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે. બાલાહનુમાન મંદિરના પટાંગણમાં રામ ભક્તોએ ફટાકડા ફોડ્યા હતા. બાલા હનુમાન મંદિરે શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન બોલાવી હતી. તો સાથે જ બાલા હનુમાન મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું. ભગવાન શ્રીરામની ભક્તિમાં રામભક્તો લીન થતાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મહાનુભાવો દ્વારા કાર સેવકોનુ સન્માન પણ કરવામાં આવ્યું.

Aug 5, 2020, 01:34 PM IST

500 વર્ષના સંઘર્ષ બાદની ઐતિહાસિક ક્ષણ, VHP-બજરંગદળ દ્વારા મહાઆરતી અને આતશબાજી કરાઈ  

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર શિલાન્યાસનો દિવસ સમગ્ર દેશ માટે દિવાળી સમાન છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) ના ભૂમિપૂજનને લઈને દેશભરમા અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ લોકોમાં આ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમદાવાદ સ્થિતિ ઉસ્માનપુરામાં મહાઆરતી અને આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા ભવ્ય મહાઆરતી અને આતશબાજી કરાશે. અહીં નાનાથી લઈ મોટા આજે રામ રંગમાં રંગાયા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજનો દિવસ સૌ માટે ઐતિહાસિક બન્યો છે. પાલડી વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .

Aug 5, 2020, 12:58 PM IST

રામ મંદિરના ભૂમિ પૂજનથી સુરતના કારસેવક આજે ચા ન પીવાની બાધા પૂરી કરશે

આજે અયોધ્યા રામમંદિરનુ ભૂમિ પુજન હોઈ સમગ્ર દેશના લોકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને વર્ષ 1992 મા કાર સેવામા ભાગ લેનારા સેવકો માટે આ દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. સુરતના ભરતભાઇએ જે-તે સમયે જ્યાં સુધી રામ મંદિર નહિ બને ત્યા સુધી ચાની બાધા લીધી હતી. આજે એ વાતને 28 વર્ષ વીતી ગયા છે ત્યારે મંદિર પૂર્ણ થશે અને પહેલી પૂજા કરવામાં આવશે ત્યારે આ બાધા છોડવામા આવશે.

Aug 5, 2020, 11:45 AM IST

રામ મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે ગુજરાતભરમાં ઉત્સવનો માહોલ, મંદિરોમાં રામધૂન બોલાવી

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Mandir) ના ભૂમિ પૂજન (Bhumi Pujan) માં હવે ગણતરીનો સમય બાકી છે. દેશ નહિ, પરંતુ સમગ્ર દુનિયા આ સમયની રાહ જોઈને બેસી હતી. દેશવાસીઓ માટે આ ક્ષણ કોઈ ઉત્સવથી ઓછી નથી. દેશભરમાં વિવિધ રીતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં ગુજરાતીઓ પણ બાકાત નથી. ગુજરાતમાં પણ આજે સવારથી રામ મંદિર ભૂમિ પૂજન માટે અનેરો માહોલ છે. મંદિરોમાં રામધૂન બોલાવાઈ રહી છે, તો અનેક સ્થળોએ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Aug 5, 2020, 10:26 AM IST

પડોશી દેશો સાથે ચીનની ડિપ્લોમેસી પર PM મોદીએ સાધ્યું નિશાન, આપ્યો આકરો જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે મોરિશસ (Mauritius)ની સુપ્રીમ કોર્ટ (Supreme Court) બિલ્ડિંગનું ઉદઘાટન કરતાં ચીન પર નિશાન સાધ્યું છે. પીએમનું નામ લીધા વિના પડોશી દેશો સાથે ચીન (China)ની ડિપ્લોમેસીનો આકરો જવાબ આપ્યો છે. 

Jul 30, 2020, 05:40 PM IST

નામ લીધા વગર ચીન પર પીએમ મોદીનો પ્રહાર, જાણો શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ચીન પર જબરદસ્ત પ્રહાર કર્યો છે. તેમણે ભારતની મદદથી તૈયાર મોરિશસ સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું કે, ભારત તે દેશ નથી જે વિકાસ પરિયોજનાઓના બહાને પાડોસીઓને જાળમાં ફસાવે છે.

Jul 30, 2020, 01:46 PM IST

રામ મંદિર કાર્યક્રમઃ જોશી-અડવાણી સહિત 200 લોકોને મળી શકે છે આમંત્રણ, જાણો કોણ-કોણ થશે સામેલ

આ પ્રસંગે અહીં માત્ર 200 લોકો ઉપસ્થિત રહેશે. 200 લોકોના નામોનું લિસ્ટ બનાવવામાં વિહિપ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિના પ્રમુખ સભ્યો અને ટોચના વહીવટી તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. સૂત્રો અનુસાર એક-બે દિવસમાં ટેલીફોન કે પત્રો દ્વારા બધા આમંત્રિતોને જાણ કરી દેવામાં આવશે. 

Jul 28, 2020, 06:27 PM IST

રામ મંદિર નિર્માણના પાયામાં રાખવામાં આવશે ચાંદીની ઇંટ, સામે આવી પ્રથમ તસવીર

5 ઓગસ્ટે ભૂમિ પૂજન બાદ પ્રધાનમંત્રી ચાંદીની ઇંટથી મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ ચાંદીની ઈંટ અયોધ્યા પહોંચી ગઈ છે. 
 

Jul 28, 2020, 05:42 PM IST

Ram Mandir Bhoomi Pujan: મુહૂર્ત-તૈયારીઓ-કાર્યક્રમથી લઈ મહેમાનોના લિસ્ટ સુધી, 10 Update

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાંચ ઓગસ્ટે પીએમ મોદી ભૂમિપૂજનમાં ભાગ લેશે, તે પહેલા અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે. 

Jul 28, 2020, 04:02 PM IST

પીએમ મોદીના રામ મંદિર ભૂમિ પૂજનના પ્લાન પર ઓવૈસી ભડક્યા, કહ્યું- બંધારણના શપથનું ઉલ્લંઘન

પીએમ નરેન્દ્ર મોદીના રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ થવા પર અસદુદ્દીન ઓવૈસીએ હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, આ બંધારણના શપથનું ઉલ્લંઘન છે. 

 

Jul 28, 2020, 03:30 PM IST

રામ જન્મ ભૂમિ પૂજનને લઇ માતા હીરાબાએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ, કહ્યું- મને ગૌરવ છે

પીએમ મોદીના હસ્તે 5 ઓગસ્ટના દિવસે રામ મંદિર ભૂમિ પૂજન કરવામાં આવશે. જેને લઇ પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા જવાના છે. માતા હીરાબાએ પણ પીએમ મોદીને ખૂબ આશીર્વવાદ આપ્યા અને કહ્યું કે, મને ગૌરવ છે કે, દેશના પ્રધાનમંત્રી અને અમારા પરિવારના સભ્ય દ્વારા ભૂમિ પૂજન થઇ રહ્યુમ છે.

Jul 28, 2020, 12:43 PM IST

ઘણા તહેવાર આવવાના છે, સંક્રમણ રોકવા માટે આપણે દરેક સાવધાની રાખવાની છેઃ પીએમ મોદી

મહત્વનું છે કે હાલના દિવસોમાં કોરોનાનું ટેસ્ટિંગ વધ્યું છે અને આ કારણે કેસ પણ વધારે સામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી અને હજુ પણ તે એટલો ઘાતક છે જેટલો શરૂઆતમાં હતો. 
 

Jul 27, 2020, 05:51 PM IST

India Ideas Summit: ભારત ખુલ્લા મન વાળો છે, ખુલ્લા બજારવાળો દેશ છે: PM મોદી

યૂએસ-ઇંડિયા બિઝનેસ કાઉન્સિલના 45 વર્ષ પુરા થતાં આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઇન્ડીયા આઇડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધિત કરી રહ્યા છે.

Jul 22, 2020, 09:23 PM IST

આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ કરતાં પણ આગળ છે PM મોદી, જાણો શું કહે છે સ્ટડી

કોવિડ 19 (COVID-19)ના લીધે કૂટનીતિના ક્ષેત્રમાં કામ કરનાર નેતાઓ અને નોકરશાહોને પણ પોતાની રીતભાતમાં બદલાવ કરવો પડ્યો જેમાં સતત યાત્રાઓ અને આમને સામનેની મુલાકાતો એકદામ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પરંતુ કોરોના કાળમાં સીમાઓ સીલ થવાની સાથે-સાથે દેશી-વિદેશી યાત્રાઓ લાગેલા પ્રતિબંધ દુનિયાભરના રાજનેતાઓના કામ કરવાની રીત બદલી દીધું. 

Jul 22, 2020, 07:51 PM IST

PM મોદી આજે 'ઈન્ડિયા આઈડિયાઝ સમિટ'ને સંબોધશે, દુનિયાભરના લોકોની નજર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એક આંતરરાષ્ટ્રીય મંચને સંબોધન કરવાના છે. ભારતીય સમય મુજબ આજે રાતે 8.30 વાગે પીએમ મોદી ઈન્ડિયા આઈડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધન કરશે. આ શિખર સંમેલન પર દુનિયાભરની નજર રહેશે. અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ આ સંમેલનનું આયોજન કર્યું છે. સંમેલનની થીમ સારા ભવિષ્યનું નિર્માણ છે. સંમેલનમાં બંને દેશો વચ્ચે વેપાર અને સહયોગ પર ચર્ચા થશે. 

Jul 22, 2020, 09:07 AM IST

દુનિયામાં કોઇ પાછળ રહી ન જાય, કોરોના વિરૂદ્ધ લડાઇને આંદોલન બનાવ્યું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડિજિટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તથા સામાજિક પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ

Jul 17, 2020, 08:54 PM IST

રામ મંદિરનો પાયો નાખવા માટે ઓગસ્ટમાં અયોધ્યા જઈ શકે છે PM મોદી

ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સૂત્રોના અહેવાલથી એક મોટી જાણકારી સામે આવી રી છે કે, રામ મંદિરના પૂજન માટે 3 થવા 5 ઓગસ્ટના પીએમ મોદી અયોધ્યા જઇ શકે છે.

Jul 15, 2020, 02:15 PM IST