sanjay dutt

Sanjay Dutt ની લાડલીને અચાનક શું થયું? કેમ બિકીની પહેરી જંગલમાં ડાયનોસોર શોધવા નીકળી પડી?

જંગલમાં બિકીની પહેરી ડાયનોસોર શોધી રહી છે સંજય દત્તની પુત્રી ત્રિશલા, હોટ ફોટોઝ થયા વાયરલ.

Aug 8, 2021, 04:20 PM IST

Sanjay Dutt ની પત્ની એક સમયે C ગ્રેડ ફિલ્મોમાં કરતી હતી 'ગંદુકામ' જાણો સંજુબાબાએ કેમ કરવા પડ્યા લગ્ન

માન્યતા, એક વખતની C ગ્રેડ ફિલ્મની અભિનેત્રી આવી રીતે બની દત્ત પરિવારની વહુ. લગ્ન કરવા પાછળ હતું મોટું કારણ.

Aug 3, 2021, 09:27 AM IST

UAE Golden Visa ભારતીયો માટે બન્યા વરદાન! તમને પણ મળી શકે છે મોટો લાભ, જાણો કેમ આ વીઝા છે ચર્ચામાં

કોઈપણ દેશની યાત્રા કરવા માટે તમારે બે વસ્તુની જરૂરિયાત હોય છે. પહેલો છે પાસપોર્ટ અને બીજા છે વીઝા. વિદેશમાં તમારો પાસપોર્ટ તમને એક ઓળખ પૂરી પાડે છે. જ્યારે વીઝા એક અનુમતિ પત્ર હોય છે, જેનાથી તમને સંબંધિત દેશમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે.

Aug 2, 2021, 11:06 AM IST

HBD: યારોના યાર મુન્નાભાઈ, રિયલ લાઈફમાં નિભાવી જાણે છે દોસ્તી, તો કેમ સલમાન ખાન સાથે સંબંધમાં આવી ખટાશ?

બોલિવુડ એકટર સંજય દત્તનું જીવન કાયમ વિવાદમાં ઘેરાયેલું રહ્યું છે. સંજય દત્તે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા પરંતુ કેટલાક લોકો તેના જીવનમાં કાયમ પડખે ઉભા રહ્યા છે. સંજય દત્તના અંગત મિત્રોમાં દબંગ ખાન સલમાન ખાનનું નામ સામેલ થાય છે. બંનેની મિત્રતાના અનેક કિસ્સાઓ અનેક છે. સંજય દત્ત અને સલમાન ખાન સાથે સાજન, ચલ મેરે ભાઈ સામેલ છે.

Jul 29, 2021, 09:33 AM IST

C Grade ફિલ્મમાં કામ કરતી હતી માન્યતા દત્ત, બદનામીના ડરથી સંજુ બાબાએ કર્યું હતું આ કામ

Happy Birthday Manyata Dutt: સંજય દત્તની પત્ની અને બોલીવુડ અભિનેત્રી માન્યતાનું લગ્ન પહેલાના નામ દિલનાવાઝ શેખ હતું. શરૂઆતના દોરમાં તેને સારા ખાન તરીકે ઓળખતા હતા. તેણે સી ગ્રેડની ફિલ્મ 'Lovers Like Us માં કામ કર્યું છે. ત્યારબાદ 2003 માં માન્યાતાને પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં એક આઈટમ સોંગ મળ્યો અને તે આ ગીતથી પ્રખ્યાત થઈ હતી. ત્યારબાદ માન્યતાને બી ગ્રેડ અને સી ગ્રેડ ફિલ્મની ઓફર મળવાનું શરૂ થયું.

Jul 22, 2021, 02:18 PM IST

Bhuj: The Pride Of India: દમદાર ડાયલોગથી રૂવાડા ઊભા થઈ જશે તમારા, જુઓ શાનદાર ટ્રેલર

બોલીવુડની આ વર્ષે રિલીઝ થનારી મોટી ફિલ્મોમાંથી એક ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (Bhuj: The Pride Of India)નું ટ્રેલર આજે રિલીઝ થયું છે.

Jul 12, 2021, 01:54 PM IST

Bhuj Teaser: અજય દેવગનના દમદાર ડાયલોગ સાથે રિલીઝ થયું ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાનું ટીઝર

અજયે ટીઝરને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતા લખ્યુ- અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ. ફિલ્મનું ટ્રેલર કાલે રિલીઝ થશે. ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા 13 ઓગસ્ટે માત્ર ડિઝ્ની+હોટસ્ટાર પર રિલીઝ થશે. 

Jul 11, 2021, 07:18 PM IST

આ દિવસે રિલીઝ થશે Ajay Devgn ની ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા'

અજય દેવગનની ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે, જેની તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા. કોરોનાને કારણે અજયની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 
 

Jul 6, 2021, 11:01 PM IST

Sanjay Dutt બન્યા UAEના ગોલ્ડન વિઝા હાસિલ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા, મળશે ઘણા ફાયદા

ભારતથી સંજય દત્ત (Sanjay Dutt) એકમાત્ર એવા અભિનેતા છે, જેને આ ગોલ્ડ વિઝા મળ્યા છે. જેનાથી તે ખુબ ખુશ છે. હવે સંજય દત્તને આ વિઝા બાદ વધુ ફાયદો મળશે.

May 26, 2021, 08:18 PM IST

MEGA BUDGET FILM: મલ્ટીપ્લેક્સમાં ફરી મચશે ધૂમ, કરોડો રૂપિયાના બજેટમાં તૈયાર થઈ રહી છે આદિત્ય ચોપડાની 5 ફિલ્મ

હિન્દી ફિલ્મોના ખૂબ સફળ નિર્માતા આદિત્ય ચોપડાની હાલ યશરાજ બેનર હેઠળ ઘણી સારી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે. આમાંથી કેટલીક ફિલ્મો બનીને તૈયાર છે તો કેટલીક ફિલ્મોનું ઝડપથી શુટિંગ શરૂ થશે. આ તમામ ફિલ્મોમાં 5 મેગા બજેટ ફિલ્મ છે જેને જોવા માટે દર્શકો અત્યારથી ઉત્સાહિત છે.

May 23, 2021, 02:38 PM IST

Anupamaa ના સેટ પર પહોંચ્યા 'સંજુ બાબા'?, Video જોઈને તમે પણ થઈ ચોંકી જશો

અનુપમા સીરિયલના સેટ પર સંજય દત્તની (Sanjay Dutt) જેમ પારસ વોક કરતો જોવા મળી રહ્યો છે. પારસ કલનાવતનો આ વીડિયો જોઇ તો લોકો કહી રહ્યા છે કે, એવું લાગી રહ્યું છે કે, ખરેખરમાં 'સંજુ બાબા' ચાલી રહ્યા છે

May 10, 2021, 09:18 PM IST

Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું 

નવી દિલ્લીઃ નરગિસ અને સુનીલ દત્ત (Nargi And Sunil Dutt Love Story) ની પ્રેમકહાની કોઈ ફિલ્મની કહાનીથી કમ નથી. આ બન્નેની પ્રેમકહાનીમાં ખુબ જ પ્રેમ, રોમાંસ અને સંઘર્ષ પણ હતો. જ્યારે નરગિસ અને સુનીલ દત્ત પહેલીવાર દો ગજ જમીન ફિલ્મ માટે બલરાજ સહાનીના સેટ પર મળ્યાં, એકબીજાને જોતા જ રહ્યાં. સુનીલ દત્ત ત્યારે અભિનેતા બનવાની તૈયારી કરી રહ્યાં હતા અને નરગિસ એ જમાનાની જાણીતી અભિનેત્રી હતી.
 
 

May 5, 2021, 12:35 PM IST

Story Behind This Song: 'દેખા હૈ પહેલી બાર...' સાજન ફિલ્મનું આ ગીત બનવા પાછળ છે એક રોચક કિસ્સો

NADEEM-SHRAVAN: પબમાં બે વિદેશી યુવતીને જોઈ સંગીતકાર બેલડીએ બનાવી દીધું સાજન ફિલ્મનું આ ગીત. 

Apr 30, 2021, 04:47 PM IST

Sanjay Dutt એ પોતાની પત્ની માન્યતાને અપાવ્યા 100 કરોડના ચાર આલિશાન ફ્લેટ

સંજય દત્તે હાલમાં પોતાની પત્નીને કિંમતી ભેટ આપી છે અને તે છે 100 કરોડની કિંમતના ચાર વૈભવશાળી ફ્લેટ.

Feb 4, 2021, 10:06 PM IST

KGF Chapter 2: જુલાઇ 2021 માં રિલીઝ થશે KGF 2, સામે આવ્યું નવું પોસ્ટર

તમને જણાવી દઇએ કે KGF Chapter 2 માં 2018 માં આવેલી ફિલ્મ KGF ની સિક્વલ છે. આ ફિલ્મમાં રોકીનો સામનો અધીરા સાથે થાય છે. એક્ટર સંજય દત્ત ફિલ્મમાં અધીરાનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલએ કર્યું છે.

Jan 29, 2021, 08:14 PM IST

KGF Chapter 2 Teaser: ટીઝર રિલીઝ થતા પહેલા 'અધીરા' Sanjay Duttએ કર્યો આ ધમાકો

KGF Chapter 2 આ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાં શામેલ છે. પ્રથમ ચેપ્ટર બાદ ચાહકોમાં તેના બીજા ભાગ માટે પ્રબળ ઉત્સુક છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્ત સાથે બે-બે હાથ કરતા જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર 8 જાન્યુઆરીએ યશના જન્મદિવસ પર રિલીઝ થવાનું છે

Jan 6, 2021, 08:19 PM IST

'KGF 2'ની આતુરતાથી જોઈ રહ્યા છો રાહ! તો આ સમાચાર વાંચીને થઈ જશો ખુશ

સાઉથના સુપરસ્ટાર યશ (Yash)ના ચાહકો માટે ખુશખબરી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2' (K.G.F Chapter 2)નું શૂટિંગ સમાપ્ત થવાનું છે, માત્ર એક જ દ્રશ્યનું શૂટિંગ બાકી છે. ફિલ્મનું અંતિમ શેડ્યૂલ જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે

Jan 2, 2021, 05:21 PM IST

પિંક બિકિનીમાં જોવા મળ્યો Nargis Fakhriનો બોલ્ડ અંદાજ, SEE PICS

નરગિસ ફખરી (Nargis Fakhri) આજકાલ તેની બોલ્ડ અદાઓથી લોકોને દીવાના બનાવી રહી છે. તેને કેટલીક પિંક બિકિનીની તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે.

Dec 29, 2020, 06:41 PM IST