હંમેશા રૂપિયાથી ભરલું રાખવા માંગો છો તમારું પર્સ, તો રાશી પ્રમાણે રાખો તેનો રંગ!

નવી દિલ્લીઃ વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ભાગની દિશાઓમાં સામાન મુકવા સિવાયા અન્ય ઘણી બાબતોનું જ્ઞાન આપવામાં આવ્યું છે. વાસિતુ શાસ્ત્રમાં રંગોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તે માટે અલગ અલગ દિશાઓની દીવાલો-પર્દાના રંગને લઈને રોજ પહેરવાના કપડાના રંગ અંગે સલાહ આપવામાં આવી છે. વાસિતુની જેમ જ્યાતિષમાં પણ દરેક રંગને કોઈને કોઈ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે જો વ્યક્તિ પોતાની રાશી પ્રમાણે એ જ રંગનું પર્સ ખરીદે તો ક્યાપે રૂપિયાની તકલિફ નહીં પડે. આવો જાણીએ કઈ રાશીના જાતક માટે કયા રંગનું પર્સ કે વૉલેટ રાખવું ફાયદાકારક છે. 

લાલ પર્સ

1/5
image

મેષ, સિંહ અને ધન રાશીવાળા જાતકો માટે લાલ અથવા નરંગી રંગનું પર્સ રાખવું ફાયદાકારક રહેશે.

ભુરા રંગનું પર્સ

2/5
image

 

વૃષભ,કન્યા અને મકર રાશીના જાતકોએ ભુરો અથવા કોફી રંગનું પર્સ રખવું જેનાથી ફાયદો થશે. 

સફેદ રંગનું પર્સ

3/5
image

મિથુન,તુલા, અને કુંભ રાશીના જાતકો સફેદ અથવા લીલા રંગનું પર્સ રાખશે તો આવક વધશે. સાથે જ આ રાશીના જતકોને માનસીક શાંતીનો પણ અનુભવ થશે.

લીલો રંગ પર્સ 

4/5
image

કર્ક, વૃશ્ચિક અને મીન રાશીનના જાતકોએ વાદળી અને સફેદ રંગનું પર્સ વાપરવું જોઈએ જેનાથી ખૂબ લાભ થાય છે. 

પર્સમાં રાખો આ ખાસ વસ્તૂઓ

5/5
image

જો તમે વધુ રૂપિયા કમાવા માગો છો તો લાલરંગના કાગળ પર પોતાની ઈચ્છા લખો ત્યાર બાદ તે કાગળને રેશમના દોરાથી બંધીને પોતાના પર્સમાં મુકીદો. આ સાથે પોતાના વિચાર હકારાત્મક રાખો.  આમ કરવાથી થોડાક જ સમયમાં તમારી ઈચ્છા પુરી થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓને આધારીત છે ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)