Astro Tips Yellow Mustard: તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ દિવસ રાત વધતા રહે અને ઘરના લોકોના કાર્ય સફળ થતા રહે તેવી કામના પુરી કરવામાં મદદ કરે તેવા પીળી સરસવના કેટલાક ઉપાયો વિશે આજે તમને જણાવીએ. આ ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે તેવું માનવામાં આવે છે.
Saturn Horoscope: જ્યોતિષશાસ્ત્રમાં, શનિને કર્મના ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. 2026ના અંત સુધીમાં, શનિની ચાલ ઘણી રાશિઓ માટે નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. નોંધપાત્ર રીતે, આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓને કારકિર્દી, પૈસા અને નસીબથી લાભ થવાની અપેક્ષા છે.
Astro Tips for Career Growth: અમુક લોકો નોકરી-ધંધામાં દિવસ રાત એક કરીને મહેનત કરે તેમ છતાં તેમને વર્ષો સુધી જોઈએ તેવો લાભ થતો નથી. આવું થવાનું કારણ હોય છે કે તેમને ભાગ્ય સાથ આપતું નથી. નોકરી-વેપારમાં પ્રગતિ અટકી ગઈ હોય તેવું લાગતું હોય તો શું કરવું ચાલો જાણીએ.
Astro Tips For Positivity and Prosperity: જો તમે તમારા જીવનની આર્થિક સમસ્યાઓને કાયમ માટે દુર કરવા માંગો છો તો જીવનમાં આ 4 ફેરફાર કરી લો. આચાર્ચ ચાણક્યની ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિના ઘરમાં 4 કામ થતા હોય છે ત્યારે દરિદ્રતા રહેતી નથી. જો સ્થિતિ ખરાબ હોય તો પણ જીવનમાં સુધારો થવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ એવા કયા કામ છે જે જીવન બદલી શકે છે.
Astro Tips: શું તમને એવું લાગે છે કે તમારા ઘરમાં ધનની આવક અટકી ગઈ છે, કામમાં સફળતા મળતાં મળતાં અટકી જાય છે ? તો આ જાણકારી તમને કામ લાગી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવી સમસ્યાને દુર કરી ઘરમાં ધનની આવક વધારવાના પાણીના ગ્લાસનો સરળ ઉપાય જણાવેલો છે. આ ઉપાય શું છે જાણી લો.
Astro Tips: શાસ્ત્રો અનુસાર ચાકુ, મીઠું સહિત એવી કેટલીક વસ્તુઓ છે જેને ક્યારેય કોઈને હાથોહાથ ન આપવી. હાથોહાથ એટલે કે પોતાના હાથથી બીજી વ્યક્તિના હાથમાં ડાયરેક્ટ વસ્તુ મુકવી. આ વસ્તુઓ કઈ કઈ અને તેને કોઈના હાથમાં આપવાથી કેવી તકલીફ થઈ શકે ચાલો જાણીએ.
Vastu Upay: આપણા રસોડામાં રાખેલી દરેક વસ્તુનું પોતાનું એક મહત્વ હોય છે, અને તેમાંથી એક છે લોટ....વડીલો કહે છે કે જે ઘરના રસોડામાં અન્ન (લોટ)નું સન્માન થાય છે, ત્યાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી.
Nazar Dosh: ઘર પર જો કોઈની ખરાબ નજર પડી ગઈ હોય તો ઘરમાં રહેલા લોકોને કેટલીક ખરાબ સ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે છે. જો ઘરમાં અચાનક આવી સમસ્યાઓ થવા લાગે તો સમજી લેવું કોઈની ભારે નજર પડી ગઈ છે. આ સ્થિતિમાં શું કરવું ચાલો જાણીએ.
Astro Tips: રસોડું ફક્ત ભોજન બનાવવા માટેનું અલગ સ્થાન છે તેવું નથી. ઘરની સમૃદ્ધિને આકર્ષિત કરવાનું કેન્દ્ર બિંદુ પણ રસોડું છે. જેમ આપણા શરીરમાં હૃદય ખાસ હોય છે તેમ ઘરમાં રસોડું ખાસ હોય છે. વર્ષોથી રસોડા સંબંધિત કેટલાક ટોટકા પ્રચલિત છે. આ ટોટકા વિશે માનવામાં આવે છે કે આજે પણ તેને કોઈ અજમાવે તો ચોક્કસથી ધન લાભ સહિતના ફાયદા જોવા મળી શકે છે.
Vastu Tips For Flats: વાસ્તુના દરેક નિયમનું પાલન થાય તેવું ઘર બનાવવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. આજના સમયમાં મોટાભાગના લોકો ફ્લેટ ખરીદતા હોય છે. અને ફ્લેટમાં મોટાભાગે કેટલાક વાસ્તુ દોષ જગ્યાના અભાવના કારણે સર્જાઈ જતા હોય છે. આ દોષ કયા હોય છે. અને તેનું નિરાકરણ કેવી રીતે કરવું આજે તમને જણાવીએ.
Astro Tips: શાસ્ત્રો અનુસાર માળા કરતી વખતે, કપાળ પર તિલક કરતી વખતે કે પછી આહુતિ આપતી વખતે પહેલી આંગળી એટલે કે તર્જની આંગળીનો ઉપયોગ થતો નથી. તર્જની આંગળી શુભ કાર્યોમાં શા માટે વર્જિત છે ચાલો આજે જાણીએ.
Kankhajura Keep Away: કિચન સિંકમાં ગંદકી રહેવાને કારણે અવારનવાર કાનખજૂરા નીકળવાની ફરિયાદ રહે છે. ઘણીવાર ખોરાકના વધેલા ટુકડા, ભેજ અને પાઇપમાં જામી ગયેલી ચીકાશને કારણે કાનખજૂરા ખતમ થતા નથી. આવી સ્થિતિમાં અમે તમારી સાથે તેનાથી છુટકારો મેળવવા માટેના કેટલાક સરળ ટિપ્સ શેર કરી રહ્યા છીએ.
Roti Dough Astrology: ધાર્મિક માન્યતા અનુસાર રસોડામાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. તેથી જ રસોડા અને રસોઈ સંબંધિત કેટલાક નિયમનું પાલન કરવું અનિવાર્ય માનવામાં આવે છે. આવો જ અનિવાર્ય નિયમ રોટલીના લોટ સંબંધિત છે. તો ચાલો આ નિયમ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
Iron Ring Benefits: સોનુ-ચાંદી તો ઠીક પરંતુ જો તમે લોઢાની વિંટી પહેરવા માંગતા હોવ તો જાણો કે તમારે તે ક્યારે અને કેવી રીતે પહેરવી જોઈએ અને આ સાથે જ કોણે આ વિંટી ન પહેરવી જોઈએ એ પણ જાણો.
Shiv Puja For Manglik Dosh: માંગલિક દોષ જીવનમાં સમસ્યા વધારે છે. પરંતુ શિવજીની ખાસ રીતે પૂજા કરવાથી મંગળ દોષ દુર કરી શકાય છે. માંગલિક દોષ દુર કરવા માટે શિવલિંગનો અભિષેક કરતાં આ ઉપાય કરી શકો છો.
Gold Astrology: મહિલાઓને સોનાના ઘરેણાં પહેરવાનો શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સોનું પહેરવાના કેટલાક નિયમ હોય છે ? શરીરના દરેક અંગ પર સોનું ધારણ ન કરી શકાય. જેમકે પગમાં સોનાના ઘરેણા ન પહેરી શકાય. આવું શા માટે છે અને આમ કરવાથી શું થાય ચાલો તમને જણાવીએ.
સૂર્યાસ્ત સમય ખાસ નકારાત્મક ઉર્જાથી ભરપૂર ગણવામાં આવ્યો છે. આથી આ સમય દરમિયાન ઘરમાં સફાઈ, કેટલીક વસ્તુઓ આપવી કે દહીંનું સેવન ન કરવું જોઈએ.
Kala Dhaga Astro Tips: તમને અનેક લોકોને જોયા હશે જે હાથ કે પગમાં કાળો દોરો બાંધતા હોય, પરંતુ દરેક રાશિ માટે કાળો રંગ શુભ નથી. ઘણા લોકોને કાળો દોરો બાંધવાથી ફાયદો થાય છે તો કેટલાક લોકો કાળો દોરો બાંધે તો તેમના માથે મુસીબતોનો પહાડ તુટી પડે છે. આવી રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Silver Astrology: જ્યોતિષ અને પારંપરિક માન્યતાઓ અનુસાર બાળકોને ચાંદી પહેરાવવી શુભ અને મંગળકારી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીનો વિશેષ પ્રભાવ હોય છે જે બાળકને લાભ કરે છે. આજે તમને ચાંદીથી થતા લાભ વિશે જણાવીએ.
Astro Remedies: સૂર્ય ગ્રહને નવ ગ્રહોમાં રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર સૂર્ય મહેરબાન હોય તો વ્યક્તિને સમાજમાં માન, સમ્માન અને સફળતા મળે છે. પરંતુ સૂર્ય પ્રતિકૂળ કે નબળો હોય તો તકલીફો વધે છે. કુંડળીમાં સૂર્ય અનુકૂળ ન હોય તો શું કરવું આજે તમને જણાવીએ.
Sandhya Puja Niyam: સંધ્યા સમયે ઘરમાં પૂજા કેવી રીતે કરવી તેને લઈને લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે. આ પ્રશ્ન છે સંધ્યા સમયે આરતી કરવામાં મંદિરમાં ઘંટી વગાડવી કે નહીં... આ પ્રશ્ન તમારો પણ હોય તો ચાલો તેનો સાચો જવાબ શું છે તે જણાવી દઈએ.
Astro Tips: ઘણા લોકો એવા હોય છે જે જરૂર પડે ત્યારે બીજાની સારી વસ્તુઓ માંગી તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે બીજાનું દુર્ભાગ્ય પણ પોતાની સાથે લાવે છે. આ વસ્તુઓનો ઉપયોગ થઈ જાય તો તમારું સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી શકે છે.