ઑફ શોલ્ડર ટોપમાં Nikki Tamboli એ મચાવ્યો કહેર! બેધડક થઇને આપ્યા કિલર પોઝ

Nikki Tamboli Bold Photoshoot: બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે ક્યારેય ઈન્ટરનેટ પર આગ લગાડવામાં નિષ્ફળ જતી નથી અને આ વખતે તેણે ફરી એકવાર તેણે તેની લેટેસ્ટ બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી છે.

બોલ્ડ ડ્રેસ

1/6
image

નિક્કી બોલ્ડ ઓફ શોલ્ડર ડ્રેસમાં ગ્લેમર ઉમેરતી જોવા મળી રહી છે. નિક્કીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે. ફોટામાં, તે એક રંગીન સ્ટ્રેપલેસ કોર્સેટમાં જોવા મળી રહી છે, તેની નેકલાઇન લોકોના હોશ ઉડાવી રહી છે. આ સાથે તેણે ફ્લોરલ સ્કર્ટ પણ પહેર્યું છે. જેમા તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

બોલ્ડ ફોટોશૂટ

2/6
image

ફેન્સ તેના લુકના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.નિક્કીએ હાલમાં જ એક મેગેઝીન માટે પોતાના બોલ્ડ ફોટોશૂટથી હેડલાઈન્સ બનાવી છે.  કેમેરા માટે અલગ-અલગ પોઝ આપીને નિક્કીએ પોતાના લુકથી દરેકનું દિલ જીતી લીધું છે.

સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું

3/6
image

નિક્કી તંબોલીએ ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમા કામ કર્યુ છે અને તે 2021 માં ટેલિવિઝન શો સિર્ફ તુમમાં પણ જોવા મળી હતી.

ટીવી પર કામ કરવાની ઈચ્છા નથી

4/6
image

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નિક્કીએ ખુલાસો કર્યો કે તે અત્યારે ટેલિવિઝન શો કરવા માંગતી નથી અને ટૂંક સમયમાં તે બોલિવૂડમાં એન્ટ્રી કરવા માંગે છે.

બોલિવૂડમાં ડેબ્યૂ 

5/6
image

નિક્કીએ કહ્યું, “હું અત્યારે કોઈ ટીવી શો નથી કરી રહી. મને હવે કોઈ રિયાલિટી શો કરવામાં પણ રસ નથી. મારી પાસે કેટલાક રોમાંચક પ્રોજેક્ટ છે, પરંતુ જ્યાં સુધી તે ફ્લોર પર ન જાય ત્યાં સુધી હું તેમના વિશે વાત કરવા માંગતી નથી. હું જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માંગુ છું.

નિક્કી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી 

6/6
image

ગયા વર્ષે નિક્કીએ એક હસીના નામના મ્યુઝિક વીડિયોમાં શાહીર શેખ સાથે રોમાન્સ કર્યો હતો. જોકે અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે.