તસવીરોમાં જુઓ Mouni Roy ની વેકેશન મસ્તી, ક્યાંક સનબાથ તો ક્યાંક...

બોલીવુડ કલાકાર મૌની રોય (Mouni Roy) હાલ વેકેશનની મજા માણી રહી છે. 

નવી દિલ્હી: જ્યાં આખી દુનિયા અત્યારે પોતાના ઘરમાં કેદ છે અને કોરોના વાયરસ વાયરસના ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. તો બીજી તરફ અભિનેત્રી મૌની રોય (Mouni Roy) હાલ વેકેશનની મજા માણી રહી છે. મૌની રોયની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે માલદીવની વાદીઓમાં સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં મૌનીનો લુક અને ફીગર પહેલાં કરતાં વધુ પરફેક્ટ જોવા મળી રહ્યું છે. મૌનીએ પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર આ વેકેશનની કેટલીક તસવીરો પોતાની ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે ક્યાંક સનબાથ લઇ રહી છે તો ક્યાં સાઇકલની સવારી કરતી જોવા મળી રહી છે. આવો આ તસવીરોમાં જોઇએ મૌનીની વેકેશન મસ્તી.. 
 

1/14

2/14

3/14

4/14

5/14

6/14

7/14

8/14

9/14

10/14

11/14

12/14

13/14

14/14