Poonam Pandey નું HOT ફોટોશૂટ VIRAL, નાના બાળકો ખાસ રહે આ ખબરથી દૂર
ફરી એકવાર પૂનમની હોટ તસ્વીરો વાયરલ
1/6
પૂનમ (Poonam Pandey) ઘણી વખત પોતાનાં ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર બોલ્ડ તસ્વીરો શેર કરે છે. આ વખતે તેમણે ફેન્સ માટે ખુબ જ બોલ્ડ ફોટોશુટ કરાવ્યું છે.
પોતાના બોલ્ડ લૂક માટે ફેમસ છે પૂનમ
2/6
પૂનમે (Poonam Pandey) ગ્રીન બિકિની પહેરી છે. તેમણે આઉટડોર શૂટ કરાવ્યું છે. પૂનમ પાંડે આ તસ્વીરોમાં ખુબ જ હોટ લાગી રહી છે.
તસ્વીર પર પૂનમ પાંડેએ આપ્યું ખાસ કેપ્શન
3/6
આ તસ્વીરના કેપ્શનમાં પૂનમે લખ્યું કે, ઇમેજિનરી કપડા. પૂનમની આ તસ્વીરોને જોયા બાદ ફેન્સ ખુબ જ ખુશ છે.
પૂનમ પાંડેના ફેન્સ કરી રહ્યા છે તેના વખાણ
4/6
એક ફેને પૂનમ પાંડેના (Poonam Pandey) વખાણ કરતા લખ્યું કે, પૂનમ સાચે જ બ્યુટી છે. બીજાએ લખ્યું કે, વાહ મેમ તમારા હુસ્નની કમાલ છે.
પૂનમ પાંડેની બોલ્ડ તસ્વીરો વાયરલ થતી રહે છે
5/6
પૂનમ (Poonam Pandey) પાંડેની બોલ્ડ તસ્વીરો સમયાંતરે વાયર થતી રહે છે, ફેન્સ પણ તેને ખુબ શેર કરે છે.
ફેન્સમાં વાયરલ થઇ રહી છે તસ્વીરો
6/6
અદાકાર પૂનમ પાંડેના (Poonam Pandey) ફેન્સને તેમનો આ બોલ્ડ અવતાર ખુબ જ પસંદ આવે છે.
Trending Photos