'એક્શનથી ભરપૂર અને બોલ્ડનેસનો ખજાનો', લોકોને શિયાળામાં પણ ગરમી છોડાવવા આવી રહી છે 'લડકી'

અભિનેત્રી પૂજા ભાલેકર (Pooja Bhalekar) આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખુબ ચર્ચામાં છે, અને આ અહેવાલ ઘણા હેડલાઈન્સ બનાવી રહ્યા છે.

1/6
image

રામ ગોપાલ વર્માની આ ફિલ્મ ક્યાંકને ક્યાંક સાબિતી આપે છે કે માર્શલ આર્ટ અને સિનેમાએ ભારત અને ચીનને ફરીથી જોડી નાંખ્યું છે.

2/6
image

ફિલ્મનું ટ્રેલર શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું, જેવી રીતે સરકાર ધ ગોડફાધરને મારી શ્રદ્ધાંજલિ હતી, તેમ પૂજા ભાલેકર અભિનીત 'લડકી - એન્ટર ધ ગર્લ ડ્રેગન' એ ઇતિહાસની સૌથી મોટી માર્શલ આર્ટ ફિલ્મ 'એન્ટર ધ ડ્રેગન'ને મારી શ્રદ્ધાંજલિ છે.

3/6
image

તેમણે ફિલ્મનું ટાઈટલને બ્રૂસ લીની સુપરહિટ ફિલ્મ એન્ટર ધ ડ્રેગન (Enter The Dragon) ની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને તેને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

4/6
image

ભારત અને ચીનની વચ્ચે ગલવાન યુદ્ધ પછી ચીનમાં રિલીઝ થનાર આ પહેલી ભારતીય ફિલ્મ હશે. ફિલ્મનું પુરું નામ રામ ગોપાલ વર્મા Pooja Bhalekar)એ લડકી- એન્ટર ધ ડ્રેગન રાખવામાં આવ્યું છે.

5/6
image

પૂજા ભાલેકર એક જાણીતી માર્શલ આર્ટિસ્ટ છે અને તે આ ફિલ્મમાં બોલ્ડનેસની સાથે સાથે જબરદસ્ત એક્શનનો તડકો લગાવતી જોવા મળી રહી છે. ફિલ્મનું પોસ્ટર આ વાતનું સ્પષ્ટ પુરાવો છે.

6/6
image

ફિલ્મના પોસ્ટરમાં પૂજા ભાલેકર ઘણી બોલ્ડ અવતારમાં નજરે પડી રહી છે. રામ ગોપાલ વર્માએ  (Ram Gopal Varma) આ ફિલ્મને બ્રૂસ લી (Bruce Lee) પ્રત્યે શ્રદ્ધાંજલિ ગણાવી છે.