deepika padukone

20 મિનિટ સુધી બાથરૂમમાં શું કરી રહી હતી અનન્યા પાંડે, ફિલ્મના ડાયરેક્ટરે ખખડાવ્યો દરવાજો

ફિલ્મ ગહરાઇયાંના પ્રમોશન દરમિયાન અન્નયાએ ખુદને 20 મિનિટ સુધી બાથરૂમમાં લોક કરવાની વાત કરી. તેને સાંભળ્યા બાદ દરેક સવાલ કરી રહ્યાં છે કે આખરે અભિનેત્રીએ આ શું કામ કર્યું. 

Jan 25, 2022, 09:44 PM IST

Kissing Scene દરમિયાન કંટ્રોલથી બહાર થઇ ગયા સ્ટાર, કટ કહ્યા બાદ પણ રોકાયા નહી

બોલિવુડનું પાવર કપલ કહેવાતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ (Ranveer Singh) હાલમાં ચર્ચામાં છે. તેનું કારણ 24 ડિસેમ્બરે રિલીઝ થનારી રણવીર સિંહની ફિલ્મ '83' છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે દીપિકા કપિલ દેવની પત્નીની ભૂમિકામાં છે. 

Dec 23, 2021, 08:29 PM IST

83 Movie Review: ભરપૂર રડાવશે અને હસાવશે આ '83', પણ ફિલ્મમાં ચોક્કસપણે મિસ કરશો આ બાબતો

આજના સમયમાં કોઈ પણ મૂવીને સુપર ડુપર હીટ કરવા માટે એક જ ફેક્ટર કાફી છે અને તે છે રણવીર સિંહ  અને તેની સાથે જો ક્રિકેટને પણ જોડી દેવામાં આવે, દીપિકા પાદૂકોણ પણ હોય, 1983 વર્લ્ડ કપની યાદો તથા વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર્સ પણ હોય તો તે મૂવીને બોક્સ ઓફિસ પર વિજય પતાકા ફેરવતા કોણ રોકી શકે. 

Dec 21, 2021, 01:30 PM IST

રાહુલ ગાંધીથી વધુ મમતા બેનર્જીને સર્ચ કરી રહ્યા છે લોકો, PM મોદી હજુ પણ નંબર વન, જુઓ લિસ્ટ

આ વર્ષે ભારતીય યૂઝર્સોએ શું શોધ્યુ, તે જાણવા માટે સર્વે કરવામાં આવ્યો. તે પ્રમાણે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે. તેમને આજે પણ ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યાં છે.
 

Dec 3, 2021, 02:11 PM IST

IPL 2022: ક્રિકેટની દુનિયામાં જોવા મળશે દીપિકા-રણવીર! IND-PAK મેચ પછી મોટી જાહેરાત? 

ઝી ન્યૂઝની અંગ્રેજી વેબસાઈટના મીડિયા અહેવાલ અનુસાર રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની બોલિવુડ જોડી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી વર્ષે 2 નવી IPL ટીમોમાંથી એક ખરીદવાનું વિચારી રહી છે

Oct 22, 2021, 03:16 PM IST

Janhvi Kapoor થી માંડીને Priyanka Chopra સુધી, WhatsApp ગ્રુપમાં કરે છે આવી વાતો

મોટાભાગના સેલેબ્સ એકબીજાના જીવન સાથે અપડેટેડ રહેવા માટે વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે તેમના વોટ્સએપ (WhatsApp) ગ્રુપ પર શું વાતો થાય છે.

Oct 21, 2021, 10:24 PM IST

દીપિકા પાદુકોણે શેર કરી પતિની આવી તસવીર, રણવીર સિંહ બોલ્યો- બેબી શું યાર

ફોટોમાં રણવીર સિંહ બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેણે પોતાની આંખોને પોતાના સ્વેટશર્ટથી ઢાંકી છે. એક્ટરનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

Sep 13, 2021, 10:08 PM IST

Bollywood ના આ સેલેબ્સે સેક્સ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, આલિયાએ જણાવી પોતાની મનગમતી પોઝિશન

સિનેમા ઈન્ડસ્ટ્રીના અનેક એવા સિતારા છે જે પોતાની સેક્સ લાઈફને લઈને ખુબ અજીબોગરીબ ખુલાસા કરી ચૂક્યા છે. જેમાં ઈમરાન હાશમીથી લઈને આલિયા ભટ્ટના નામ સામેલ છે. જાણો કોણે શું કહ્યું?

Aug 29, 2021, 09:46 AM IST

દીપિકા પાદુકોણના કો સ્ટાર અને ખ્યાતનામ હોલિવુડ સ્ટાર પર 24 યુવતીઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો

ચાઇનીઝ - કેનેડિયન પોપ સ્ટાર ક્રિસ વુ પર 24 થી વધારે મહિલાઓ દ્વારા દુષ્કર્મનો રેપનો આરોપ લગાવ્યો છે. વૂની ધરપકડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ચીનના કાયદા અનુસાર ક્રિસને 10 વર્ષ સુધીની સજા થઇ શકે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ક્રિસ વૂએ હોલિવુડ ફિલ્મ XXX રિટર્ન ઓફ ઝેન્ડર કેજ માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. કિસની વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદો થઇ હતી. જેના કારણે પોલીસે પગલા લીધા છે. વૂ વિરુદ્ધ 24 થી વધારે યુવતીઓઓએ ઓનલાઇન પ્લેટફોર્મ પર રેપનો આરોપ મુક્યો છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 

Aug 2, 2021, 04:25 PM IST

Deepika Padukone પતિ Ranveer Singh સાથે પહોંચી હોસ્પિટલ, લોકોએ કહ્યું- GOOD NEWS

લોકો દીપિકાની પ્રેગ્નેંસીને લઇને અનુમાન લગાવે છે. એકબીજાને શુભેચ્છા પણ આપવા લાગ્યા. જુઓ આ તસવીરો... 

Aug 1, 2021, 07:51 AM IST

Filhaal 2: આર્મી ઓફિસર...જે 44 વર્ષે બન્યા મોડલ-એક્ટર, અક્ષયકુમાર સાથે પણ કર્યું છે કામ

આજે અમે તમને નીતિન મહેતા વિશે જણાવીશું. જે એક એક્સ આર્મી ઓફિસર છે.

Jul 6, 2021, 01:37 PM IST

રિયા ચક્રવર્તી બની 2020ની મોસ્ટ Desirable Women, દીપિકા અને દિશાને છોડી પાછળ

ધ ટાઇમ્સે 50 મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2020ના લિસ્ટમાં રિયાને સામેલ કરી છે. આ લિસ્ટમાં તે સેલેબ્સને સામેલ કરવામાં આવ્યા જે પાછલા વર્ષે કોઈને કોઈ કારણે ચર્ચામાં હતા. આ લિસ્ટના નામોની પસંદગી માટે ઓનલાઇન પોલમાં થયેલા વોટ્સ દ્વારા થઈ છે. 

Jun 7, 2021, 07:29 PM IST

દીપિકા પાદુકોણ જોવા મળશે એક અલગ અંદાજમાં, ભણસાલી સાથે આ ફિલ્મ અંગે થઈ ચર્ચા

ફિલ્મી પડદા પર જુદા જુદા રોલ ભજવીને લોકોનું મનોરંજન કરનારી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ટૂંક સમયમાં જ ડાકુ બનીને લોકોને લૂંટવા આવી રહી છે

May 25, 2021, 07:44 PM IST

અભિનેત્રી Deepika Padukone કોરોના પોઝિટિવ, તેમનો પરિવાર પણ છે સંક્રમિત

મીડિયા અહેવાલ પ્રમાણે અભિનેત્રી દીપિકા પાદુકોણ કોરોનાથી સંક્રમિત થઈ છે. તે હાલ પોતાના પરિવારની સાથે બેંગલુરૂમાં છે. 

May 4, 2021, 11:22 PM IST

Video: પાર્ટીમાં નાચતી વખતે રણવીરનું અચાનક વચ્ચેથી પેન્ટ ફાટી ગયું, દીપિકાએ બચાવ્યો

બોલીવુડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશા પોતાની શાનદાર કેમિસ્ટ્રીના કારણે ચર્ચામાં રહે છે. લોકોના દિલ જીતે છે. ઓન સ્ક્રિન હોય કે ઓફ સ્ક્રિન બંનેની આંખોમાં એક બીજા માટે પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે. શું તમે જાણો છો એકવાર રણવીર સિંહ પોતાની વિચિત્ર ફેશનના કારણે પાર્ટીમાં અધવચ્ચે Oops મૂમેન્ટનો ભોગ બન્યો હતો અને તે દરમિયાન પત્ની દીપિકા પાદુકોણે પોતાની સ્માર્ટનેસથી હાલાત સંભાળ્યા હતા. 

Apr 18, 2021, 10:38 AM IST

Viral Photo: આ સુપરહોટ અભિનેત્રીએ પોતાની જાતને ગણાવી 'ઈન્દિરાનગરની ગુંડી', ઓળખી તમે?

બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ(Deepika Padukone) જેટલી પોતાની એક્ટિંગને લઈને ચર્ચિતછે એટલી જ તેની સેન્સ ઓફ હ્યુમર પણ ગજબની છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ છે અને છાશવારે પોતાની તસવીરો દ્વારા કામ અને જીવનની અપડેટ આપતી રહે છે. પરંતુ હાલમાં જ તેણે પોતાનો એક ફોટો શેર કરીને લોકોને ચોંકાવી દીધા. જેમા તેણે પોતાની જાતને 'ગુંડી' ગણાવી. 

Apr 11, 2021, 08:39 AM IST

'પીકુ' બનવા જઈ રહી છે અમિતાભની 'The Intern', 7 વર્ષ બાદ જોવા મળશે સાથે

સોમવારે દીપિકા પાદુકોણે (Deepika Padukone) તેના પ્રશંસકોને સારા સમાચાર આપ્યા છે. દીપિકા પાદુકોણે તેની આગામી ફિલ્મ 'ધ ઇન્ટર્ન'નું (The Intern) પહેલું પોસ્ટર બહાર પાડ્યું હતું

Apr 5, 2021, 08:16 PM IST

Shahrukh ની ફી સાંભળી ઉડી જશે સલમાન-આમિરના હોશ, 'Pathan' થી બનશે સૌથી મોંઘા સુપરસ્ટાર!

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફેન ફોલોઇંગ ખૂબ લાંબી છે, શાહરૂખ વર્ષોથી લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતો નથી. તે ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાણ'માં (Pathan) જોવા મળશે

Mar 26, 2021, 09:25 PM IST