રણબીર-આલિયાના ગ્રાન્ડ રિસેપ્શનની તસવીરો આવી, જુઓ કોને-કોને મળ્યુ હતું આમંત્રણ

Ranbir Alia Reception Inside Photos: બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન હાલ સમાચારમાં છવાયેલા છે. લગ્ન બાદ તેમના ઘર વાસ્તુમાં લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવ્યું. જેમાં બોલિવુડના મોટાભાગના સેલેબ્સ જોવા મળ્યા. શાહરૂખ ખાન, આમિર ખાન, કરિશ્મા કપૂર, મલાઈક અરોરા, કરણ જૌહર, ગૌરી ખાન, અયાન મુખર્જી, નીતુ સિંહ, રિદ્ધિમા સાહની, શ્વેતા નંદા બચ્ચન, ડિરેક્ટર શકુન બત્રા, લવ રંજન, આદિત્ય સીલ-અનુષ્કા રંજન, આકાંક્ષા રંજન, કરિશ્મા કપૂર, અર્જુન કપૂર-મલાઈકા અરોરા, ગૌરી ખાન, શાહરુખ ખાન, પ્રીતમ, આદર જૈન-તારા સુતરિયા, અરમાન જૈન હાજર રહ્યાં હતાં.

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image