Rashi Parivartan 2023 June: જૂનમાં 5 મોટા ગ્રહોની ચાલમાં હલચલ, આ 3 રાશિના જાતકોને થશે જબરદસ્ત આર્થિક લાભ
Rashi Parivartan 2023 June: જૂન મહિનો ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે ખાસ રહેવાનો છે. આ મહિનામાં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાની સાથે કેટલાક ગ્રહ પોતાની ચાલ બદલશે અને કેટલાક અસ્ત અવસ્થામાં હશે. જૂનમાં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિમાં થનારા પરિવર્તનનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે. પરંતુ કેટલીક રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડવાનો છે. જાણો ક્યો ગ્રહ ક્યારે રાશિ પરિવર્તન કરશે અને ક્યા જાતકોને લાભ થશે.
બુધનું વૃષભ રાશિમાં ગોચર
7 જૂન 2023ના સાંજે 7.40 કલાકે બુધ વૃષભ રાશિમાં ગોચર કરશે.
મિથુન રાશિમાં સૂર્યનું ગોચર
15 જૂન 2023ના સાંજે 6.7 કલાકે સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે.
શનિ વક્રી કુંભ રાશિમાં
17 જૂન 2023ના રાત્રે 10.48 મિનિટ પર શનિ કુંભ રાશિમાં વક્રી થશે.
મિથુન રાશિમાં સૂર્યનું ગોચર
15 જૂન 2023ના સાંજે 6.7 કલાકે સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે.
બુધનું વૃષભ રાશિમાં ગોચર
7 જૂન 2023ના સાંજે 7.40 કલાકે બુધ વૃષભ રાશિમાં ગોચર કરશે.
5 પ્રમુખ ગ્રહોની ચાલનો 12 રાશિના લોકો પર પ્રભાવ પડશે. પરંતુ જૂનમાં થનારા ગ્રહ પરિવર્તનનો સૌથી વધુ ફાયદો 3 રાશિના જાતકોને થશે. આ દરમિયાન વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકોને ભરપૂર સફળતા મળશે. આ રાશિને કરિયરમાં ઈચ્છિત પરિણામ મળશે. જો તમે નવી નોકરીની ઈચ્છા રાખો છો તો આ સમય લાભ ઉઠાવવાનો છે. સાથે વેપારી લોકો આ સમયમાં સારા સોદા કરી શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે નિષ્ણાંતની સલાહ જરૂર લો)
Trending Photos