108MP કેમેરાવાળો ધાંસૂ ફોન થયો લોન્ચ, Redmi Note 10 Pro Max ના Features એ લોકોને બનાવ્યા દિવાના

Redmi Note 10 Pro Max આજે લોન્ચ થઇ ગયો છે. આ ફોનમાં 108MP નો કેમેરો મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જોરદાર કેમેરા સાથે સસ્તો ફોન હાલ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. 

બપોરે 12 વાગે સેલ

1/5
image

પ્રાપ્ત માહિતી અનુસાર Redmi Note 10 Pro Max ને આજે બપોરે 12 વાગે ખરીદી શકાશે. આ ફોનને શાઓમીની વેબસાઇટ, અમેઝોન (Amazon) અને મી હોમ સ્ટોર્સ (Mi Home stores) પરથી ખરીદી શકાય છે.   

16MP નો સેલ્ફી કેમેરા

2/5
image

Redmi Note 10 Pro Max માં એક શાનદાર સેલ્ફી કેમેરા પણ આપવામાં આવી રહ્યો છે. ઓફિશિયલ વેબસાઇટના અનુસાર Redmi Note 10 Pro Max એક 16MP નો  In-Display Selfie Camera આપવામાં આવે છે. 

Dual Stereo Speakers

3/5
image

નવા Redmi Note 10 Pro Max માં Dual Stereo Speakers પણ આપવામાં આવી રહ્યા છે. એટલે કે હવે વીડિયો જોતાં તમને શાનદાર સાઉન્ડ ક્વોલિટી મળશે.

5020mAh ની બેટરી

4/5
image

Redmi Note 10 Pro Max ને દમદાર બનાવવા માટે તેમાં 5020mAh ની બેટરી આપવામાં આવી છે. સાથે આ ફોનમાં ફાસ્ટ ચાર્જિગનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. 

Redmi Note 10 Pro Max ની કિંમત

5/5
image

Redmi Note 10 Pro Max ના 6GB+64GB વેરિએન્ટની કિંમત 18,999 રૂપિયા અને 6GB+128GB વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે. Redmi Note 10 Pro Max ના 8GB+128GB વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે.