amazon

Amazon Great Indian Festival Sale: લોકપ્રિય બ્રાન્ડની સ્માર્ટવોચ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Amazon ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલું છે. આ વર્ષમાં ગ્રાહકોને સ્માર્ટફોન્સ, ટેબલેટ્સ અને સ્માર્ટવોચ જેવી કેટેગરીના પ્રોડક્ટસ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે. હાલ અમે અહીં તમને એમઝોન સેલમાં મળી રહેલી બેસ્ટ સ્માર્ટવોચ ડીલ્સ વિશે માહિતી આપશું. આ લીસ્ટમાં સેમસંગ, એપલ અને શાઓમી જેવી કંપનીઓના પ્રોડક્ટસ સામેલ છે.

Oct 24, 2021, 10:37 PM IST

PhonePe ના યુઝર્સને ઝટકો!!! મોબાઈલ રિચાર્જ પર આપવો પડશે Extra Charge

ફોનપે (PhonePe) એ કહ્યું છે કે રિચાર્જ પર અમે નાના નાના પ્રયોગ કરી રહ્યાં છીએ. જ્યાં કેટલાક યુઝર્સ મોબાઈલ રિચાર્જ માટે પેમેન્ટ કરી રહ્યાં છે. 50 રૂપિયાથી ઓછાના રિચાર્જ (Recharge) પર કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવશે નહીં.

Oct 24, 2021, 08:56 PM IST

Pay Without Cash: ખિસ્સામાં નથી પૈસા, કેશ વગર આ મોબાઈલ એપ્સથી કરો પેમેન્ટ!

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોથી ખરીદીને વધુ સરળ બનાવવા માટે કેટલાક એવા એપ્સ બનાવવામાં આવ્યા છે જેનાથી તમે કોઈ પણ સામાનની ખરીદી કરી શકો છો. આ માટે તમારે કેશ(રોકડા)ની જરૂર પણ નહીં પડે. કેટલાક એપ્સમાં તો વોલેટની પણ સુવિધા આપવામાં આવી છે. આમાં તમે રૂપિયા એડ કરી શકો છો. યુઝર માત્ર બેંકને લિંક કરી UPI(Unified Payment Interface)ની મદદથી પેમેન્ટ કરી શક્શે. આવો જાણીએ કેટલાક શાનદાર મોબાઈલ પેમેન્ટ્સ એપ વિશેની માહિતી.

Oct 10, 2021, 12:51 PM IST

Amazon Great Indian Festival Sale: સાવ મફતના ભાવમાં મોબાઈલ, લેપટોપ અને સ્માર્ટ ગેજેટ્સ! તારીખ લખી લેજો

Amazon Great Indian Festival Sale 2021: ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 4 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન, સ્માર્ટફોન, લેપટોપ અને ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને સારું કેશબેક મળશે.

Sep 28, 2021, 11:06 AM IST

Amazon પર ગજબની Offers નો વરસાદ, માત્ર 99 રૂપિયામાં મેળવી શકો છો દમદાર બેટરીવાળો લેટેસ્ટ સ્માર્ટફોન

Amazon પોતાના ગ્રાહકોને સમયાંતરે જબરદસ્ત ઓફરો અને ડિસ્કાઉન્ટ આપતું રહે છે. વાર્ષિક સેલ ઉપરાંત ખાસ અવસરે અને તહેવારો ઉપર પણ મનગમતા સામાનને સસ્તા ભાવે ઘરે લઈ જવાની તક આપે છે. અમેઝોન એવી પણ કેટલીક ડીલ ઓફર કરે છે જે તમે ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. અહીં અમે વાત કરી રહ્યા છીએ ‘Deal of the Day’ ની. જ્યાં તમને રોજેરોજ નવી ઓફરો મળે છે. આવો જાણીએ આજની ઓફર્સ વિશે....

Sep 23, 2021, 09:36 AM IST

65 હજાર રૂપિયાવાળો OnePlus 9 Pro મળી રહ્યો છે ફક્ત 3,152 રૂપિયાના સરળ હપ્તે

OnePlus 9 Pro 5G બે વેરિએન્ટમાં આવે છે, જેમાં બેસ વેરિએન્ટ 64999 રૂપિયામાં આવે છે. પરંતુ જો તમે આ સ્માર્ટફોનને ખરીદવાનું સપનું પુરૂ કરવા માંગો છો તો તમારે દર મહિને લગભગ 3152 રૂપિયા ખર્ચ કરવા પડશે.

Sep 19, 2021, 05:16 PM IST

Amazon પર આજે ગ્રાહકોને મળશે જબરદસ્ત ઓફર! સાવ સસ્તામાં મળશે મોંઘા Mobile

નવી દિલ્હીઃ તહેવારોની ઉજવણી, લાઈટનિંગ ડીલ્સ, બમ્પર સેલ્સ, આ બધુ તો સમય સમયે Amazon પોતાના યુઝર્સને ઓફર કરી રહે છે. જો કે આ બધા સિવાય પણ Amazon ઘણીવાર એવી ઓફર લઈને આવે છે જે ગ્રાહકો માટે શોપિંગને વધુ મનોરંજક અને રસરપ્રદ બનાવી દે છે. અહીં Amazonની Deal of the dayની વાત કરવામાં આવી રહી છે, જેમાં દરરોજ એમઝોન કોઈ ઢાસુ ઓફર્સ લઈને આવે છે. આ ઓફર્સ એવી છે કે તમે ખરીદી કરવાથી પોતાને રોકી નહીં શકો. આવો આજની 'Deal's of the Day' પર નજર કરીએ.

Sep 13, 2021, 02:36 PM IST

ગુજરાતના MSME ઉદ્યોગો માટે E-Commerce એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે, રાજ્ય સરકારે Amazon સાથે કર્યા MoU

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે એમ.ઓ.યુ. કર્યા.

Sep 7, 2021, 12:29 PM IST

Samsung ના આ 5G ફોનને સસ્તામાં ખરીદવાની તક, મળે છે 48MP નો કેમેરો

એમેઝોન પર સેમસંગ ગેલેક્સી એમ42 સ્માર્ટફોનનું 6GB/128GB વેરિએન્ટ  21,999 રૂપિયા અને  8GB/128GB વેરિએન્ટ 23,999 રૂપિયામાં મળી રહ્યું છે.
 

Aug 29, 2021, 08:20 PM IST

Changes from 1 September: 1 સપ્ટેમ્બરથી થઇ રહ્યા છે મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ફટાફટ ચેક કરો ડિટેલ

આગામી મહિને એટલે સપ્ટેમ્બર (Changes from 1 September 2021) થી રોજિંદા સાથે જોડાયેલા ઘણા ફેરફાર થવા જઇ રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

Aug 29, 2021, 11:34 AM IST

Offer: આ ફોન પર મળી રહ્યું છે 21,000 રૂપિયા સુધીનું ધાંસૂ ડિસ્કાઉન્ટ, ખરીદતા પહેલા આ ઓફર જરૂર ચેક કરો

આજના સમયમાં OnePlus ફોન iPhone ના સ્માર્ટફોનને આકરી ટક્કર આપી રહ્યા છે. આઈફોન અને સેમસંગની સાથે સાથે હવે વનપ્લસની માંગણી પણ વધી રહી છે અને લોકો આ કંપનીના સ્માર્ટફોન ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.

Aug 26, 2021, 02:20 PM IST

Amazon પરથી ઓનલાઇન મંગાવ્યું ઝેર, ગોળી ખાઇને 18 વર્ષના યુવકે કરી આત્મહત્યા

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ઇન્દોર (Indore) માં 18 વર્ષીય યુવકે કથિત રીતે ઓનલાઇન સલ્ફાસની ગોળી મંગાવીને ખાઇ લીધી, ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું.

Aug 21, 2021, 11:35 PM IST

જેફ બેઝોસની સફળ સ્પેસ યાત્રામાં ભારતીય મહિલાનું મહત્વનું યોગદાન, જાણો કોણ છે?

મહારાષ્ટ્રની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં તે એન્જિનિયરની ટીમનો ભાગ છે. જેણે ન્યૂ શેફર્ડ સ્પેસ રોકેટ બનાવ્યું છે. જેની મદદથી કંપનીના ફાઉન્ડર જેફ બેઝોસે સ્પેસની સફર પૂરી ઈતિહાસ રચ્યો.

Jul 20, 2021, 10:48 PM IST

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ સ્પેસની કરશે સફર, જાણો તેમની યાત્રા વિશે તમામ માહિતી

જેફ બેઝોસ ન્યૂ શેફર્ડ રોકેટ દ્વારા કુલ 11 મિનિટ સુધી સ્પેસની સફર કરશે. આ દરમિયાન તમામ ઘટનાનું બ્લૂ ઓરિજિનની સત્તાવાર વેબસાઈટ પર સીધું પ્રસારણ કરવામાં આવશે.

Jul 20, 2021, 10:26 AM IST

મંગળવારે અંતરિક્ષ યાત્રાએ જશે વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ Jeff Bezos, રચશે ઈતિહાસ

મંગળવારે બેઝોસ પોતાના ભાઈને તો સાથે લઈ જશે, સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનોટને પણ સાથે લઈ જવાના છે. મિશન પહેલા બેઝોસે પોતાના સાથીઓને રિલેક્સ કરવાનું કહ્યું છે.

Jul 19, 2021, 09:26 PM IST

Amazon સાથે ફક્ત 4 કલાક કામ કરી દર મહિના કરો 60 હજારની કમાણી, જાણો કેવી રીતે?

દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) લોકોને પોતાની સાથે જોડી કમાણી કરવાની તક આપી રહી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યાં હો તો તમારી પાસે સારી તક છે.

Jul 18, 2021, 08:45 AM IST

Amazon સાથે દરરોજ માત્ર 4 કલાક કરો કામ, મહિને થશે Rs 60 હજાર જેટલી કમાણી, જાણો વિગત

જો તમે નોકરી શોધી રહ્યાં હો જ્યાં માત્ર થોડા કલાકો કામ કરી મહિને 50-60 હજારની કમાણી કરવી હોય તો એમેઝોન તમારા માટે બેસ્ટ છે. જ્યાં તમે દરરોજ 4-5 કલાક કામ કરી સારો પગાર મેળવી શકો છો. 

Jul 17, 2021, 08:15 PM IST

Amazon ના ગુજરાતમાં પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ, મુખ્યમંત્રીએ કહ્યું નવિન તકો ખૂલશે

હવે એમેઝોન (Amazon) જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર  શરૂ થવાથી સુરતના 41 હજાર જેટલા એમ એસ એમ ઇ (MSME) ને પોતાના ઉદ્યોગોને વિશ્વ બજારમાં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે.

Jul 8, 2021, 01:19 PM IST

ALEXA વોઈસ આસિસ્ટન્ટ સાથે BOATની નવી સ્માર્ટવોચ લોન્ચ, જાણો કેટલી છે કિંમત

BOATએ ભારતમાં પોતાની નવી સ્માર્ટવોચ BOAT WATCH XTEND લોન્ચ કરી છે. બોટની આ સ્માર્ટવોચ (Smartwatch) માં એમઝોન ALEXA વોઈસ આસિસ્ટન્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Jul 7, 2021, 09:13 PM IST

Jeff Bezos એ આવી રીતે ઉભી કરી Amazon કંપની, ગેરેજથી દુનિયાની ટોચની કંપની સુધીની સફર વિશે જાણો

લગભગ 30 વર્ષ સુધી CEO પદ પર રહીને એમેઝોનને દુનિયાભરમાં ઓળખ અપાવનારા બેઝોસ હવે કાર્યકારી અધ્યક્ષની નવી ભૂમિકા ભજવશે. તેની પહેલાં તેમણે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યું હતું કે તે પોતાની કંપની બ્લૂ ઓરિજિન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમેઝોનના CEOનું પદ છોડવા માગે છે.

Jul 6, 2021, 07:40 AM IST