આ બોલ્ડ કોમેડી વેબ સીરીઝમાં જોવા મળશે Sameeksha Bhatnagar, See Pics

આ સીરીઝએ સમીક્ષાને 'પોસ્ટર બોયઝ' ના નિર્દેશ શ્રેયસ તળપડેની સાથે ફરી જોડી દીધી છે. 

નવી દિલ્હી: 2017ની કોમેડી ધારાવાહિક 'પોસ્ટર બોયઝ'માં જોવા મળનાર અભિનેત્રી સમીક્ષા ભટનાગર (Sameeksha Bhatnagar)વેબ સીરીઝ 'જો હુકુમ મેરા આકા (Jo Hukum Mere Aaka)'માં વાપસી કરવા માટે તૈયાર છે. 

1/8

આ શોમાં અભિનેતા હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક પણ છે. 

2/8

તેમણે કહ્યું કે 'શૂટિંગ થઇ ચૂક્યું છે. આ બિલકુલ દિમાગ ઉડાવી દેનાર અને પ્રફૂલ્લિત કરનાર છે. અમે બોર્ડ પર એક શાનદાર ટીમ મળી ગઇ છે અને અમે બધા તેને સારી બનાવવા માટે તૈયાર છીએ. 

3/8

આ સીરીઝને સમીક્ષાને 'પોસ્ટર બોયઝ'ના નિર્દેશક શ્રેયસ તળપડેની સાથે ફરી જોડી દીધી છે. 

4/8

શ્રેયસ 'જો હુકુમ મેરા આકા'માં તેમના સહ કલાકાર પણ છે. 

5/8

સીરીઝનું નિર્દેશન રાજીવ રૂહિયાએ કર્યું છે.  

6/8

સમીક્ષા સ્ટાર પ્લસના શો વીરા-એક વીર કી અરદાસ, ઉત્તરન, દેવો કે દેવ- મહાદેવ, બાલવીર, કુમકુમ ભાગ્ય વગેરેમાં જોવા મળી ચૂકી છે.  

7/8

ટીવીની દુનિયામાં નામ કમાયા બાદ સમીક્ષાએ હિંદી સિનેમા તરફ વલણ કર્યું છે. 

8/8

તેમણે હિંદી સિનેમામાં મધુર ભંડારકારની ફિલ્મ કેલેન્ડર ગર્લથી એન્ટ્રી કરી હતી. ફોટો સાભાર:  nstagram@SameekshaBhatnagar