Photos : પહેલીવાર સારાએ Bikiniમાં ફુલપોઝ આપ્યો, બોલ્ડ લૂક પર લોકોએ ધડાધડ કોમેન્ટ્સ કરી
નવી દિલ્હી
સારા અલી ખાન (Sara Ali Khan) હાલ વરુણ ધવનની ફિલ્મ ‘કુલી નંબર-1’ના શુટિંગમાં વ્યસ્ત છે. જલ્દી જ તે કાર્તિક આર્યન સાથે ‘લવ આજકાલ 2’ ફિલ્મમાં જોવા મળશે. આ વચ્ચે સારા અલી ખાન પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે હંમેશા વેકેશન એન્જોય કરતી દેખાય છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમા સારા બિકીનીમાં દેખાઈ રહી છે.
સ્વીમિંગ પુલમાં સારા અલી ખાન પોતાની ફ્રેન્ડ સાથે દેખાઈ.
(ફોટો સાભાર - ઈન્સ્ટાગ્રામ )
તસવીરમાં જ્યાં સારા બહુ જ મસ્તીમજાક કરતી દેખાઈ, ત્યાં કેટલાક ગંભીર અદાના પોઝ પણ જોવા મળ્યાં.
સ્વીમિંગ કરતા સારા બહુ જ ખુશ લાગી રહી હતી. સારે અને તેની મિત્રએ પુલમાં બહુ જ એન્જોય કર્યું.
સારા અલી ખાન અને કાર્તિક આર્યનના બ્રેકઅપની ચર્ચાઓ ચારેકોર છે. જોકે, બંનેએ આ બાબત પર કંઈ જ કહ્યું નથી.
કરણ જૌહરના શોમાં સારા અલી ખાને કહ્યું હતું કે, તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. ત્યાર બાદ લવ આજકાલ 2ના શુટિંગ દરમિયાન બંને મિત્ર બન્યા હતા.
કાર્તિક આર્યન અને સારા અલી ખાન લાંબા સમયથી ક્યાંય જાહેરમાં દેખાતા નથી. જેથી માનવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે કોઈ મતભેદ થયા છે. જોકે, કોઈ ઔપચારિક માહિતી હજી મળી નથી.
Trending Photos