Avneet Kaur:અરે..રે..અવનીતે આ શું કર્યું? કેમેરાની સામે ક્રોપ ટોપના ખોલી દીધા બટન, બેકાબૂ થયા ફેન્સ!

Avneet Kaur Photos: 21 વર્ષની ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ (Avneet Kaur Instagram) પર ખૂબ જ લોકપ્રિય છે અને સમયાંતરે નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અવનીતે થોડા સમય પહેલાં નવા ફોટા શેર કર્યા છે જેનાથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. 

ક્રોપ ટોપ

1/6
image

અભિનેત્રીનો બોલ્ડ લુક લોકોને બેકાબૂ બનાવી રહ્યો છે જ્યાં તેણે કેમેરાની સામે તેના ક્રોપ ટોપના બટનો ખોલ્યા છે. અવનીતના આ તમામ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને તે પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ ગયા છે. અવનીતના આ નવા ફોટા તમે પણ જોઈ શકો છો..

અવનીત કૌર

2/6
image

અવનીત કૌરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેર કર્યા છે, જેમાં આ સુંદર હસીનાએ બોલ્ડ બ્લુ ક્રોપ ટોપ અને ડેનિમ મિની સ્કર્ટમાં તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

અવનીત કૌરનો બોલ્ડ લુક!

3/6
image

અહીં તમે જોઈ શકો છો કે અવનીત કૌરે પોતાનો અડધો ચહેરો હાથ વડે છુપાવ્યો છે અને તે પોતાનો સુંદર આઈ મેકઅપને ફ્લોન્ટ કરી રહી છે.

અવનીત કૌરે ક્રોપ ટોપના બટન ખોલ્યા

4/6
image

અવનીત કૌરે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી! એક્ટ્રેસનું ક્રોપ ટોપ માત્ર એક બટન પર જ અટકેલું ​​છે અને બાકીના બટન ખુલ્લા  છે! તેની બ્રા પણ નીચેથી દેખાઈ રહી છે.  

અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ

5/6
image

ચાહકોને આ ફોટો ખૂબ જ પસંદ આવ્યો છે, જેમાં તમે અવનીતનો સંપૂર્ણ લુક જોઈ શકો છો. અહીં અવનીત હાફ ઓપન ક્રોપ ટોપ અને મિની સ્કર્ટમાં તેના એબ્સ બતાવી રહી છે.

અવનીત કૌરની નવી તસવીરો

6/6
image

આ તસવીર બાજુમાંથી લેવામાં આવી છે અને અભિનેત્રી તેના સંપૂર્ણ લુક અને કિલર ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. આ એક ફોટોમાં અભિનેત્રી તેના વાળ સાથે રમતી જોવા મળી રહી છે.