zodiac sign

Astrology: આ રાશિના લોકો માટે અશુભ છે હીરો!, ભૂલેચૂકે ન પહેતા, નહીં તો સમસ્યાઓનો ખડકલો થઈ જશે

હીરા બધા માટે શુભ હોતા નથી. જ્યોતિષ મુજબ કેટલીક રાશિના જાતકો માટે હીરો પહેરવો શુભ હોય છે તો કેટલાક લોકો સલાહ વગર હીરો પહેરી લે તો જીવનમાં સમસ્યાઓનો ખડકલો થઈ જાય છે.

Aug 20, 2021, 12:58 PM IST

રાશિ-નક્ષત્ર પ્રમાણે વૃક્ષ ઉગાડશો તો ઉઘડી જશે કિસ્મતના દ્વાર, થશે લાભ

વૃક્ષોના વાવેતર, સંવર્ધન, રક્ષણ અને નિયત વૃક્ષ નીચે બેસીને આધ્યાત્મિક પ્રગતિ સાધવાની સાથે સાધનના માર્ગમાં ફાયદો મેળવી શકાય છે. જેનો ઉલ્લેખ પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. જે

Jul 24, 2021, 04:25 PM IST

વૃષભ રાશિમાં એક સાથે ચાર મોટા ગ્રહ, આ 4 રાશિવાળાને થશે લાભ, જ્યારે આ જાતકોએ ખુબ સાચવવું પડશે

ગ્રહોની આ યુતિ જો કે દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો લાવી શકે છે. દેશમાં નકારાત્મકતાનો માહોલ પણ ઓછો થશે. 

May 13, 2021, 11:37 AM IST

આ 5 રાશિ માટે લકી છે ફેબ્રુઆરી મહિનો, નોકરી-વેપારમાં ખૂલશે નસીબના તાળા

  • આ મહિનામાં અનેક ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. જેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અસર તમામ રાશિઓ પર જોવા મળશે
  • કરિયરના સંદર્ભે નોકરી કે બિઝનેસ કરનારાઓ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે જાણી લો

Feb 3, 2021, 10:34 AM IST

Daily Horoscope 24 January 2021: મળશે ઇચ્છીત ફળ, નાણાકીય લાભના છે યોગ

Daily Horoscope 24 January 2021: સૂર્ય દેવ પોતાના ભક્તોની શત્રુઓથી રક્ષા કરે છે. સૂર્ય દેવની કૃપા મેળવવા માટે રવિવારે પૂજા કરો અને આંકડા મૂળિયાનો હવન કરો. જ્યોતિષાચાર્ય દેવસ્ય મિશ્રના અનુસાર આજે 108 વાર 'ॐ घृणि सूर्याय नमः' મંત્રનો જાપ કરો. આજે તમે મહાલક્ષ્મીને પણ પ્રસન્ન કરી શકો છો. આજે સવા કિલો ઘઉં દાન કરો. તો આ રાશિફળ (Rashifal) માં માં જાણો આજનું દિવસ કેવો રહેશે... 

Jan 24, 2021, 08:09 AM IST

Daily Horoscope 23 January 2021: આજના રાશિફળમાં જાણો શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાય

Daily Horoscope 23 January 2021: શું તમે શનિ ગ્રહથી પરેશાન છો? જો તમે શનિની સાડાસાતીથી પીડાઇ રહ્યા છો તો આજે તેનાથી છુટકારાના ઉપાય જાણો. જ્યોતિષાચાર્ય દેવસ્ય મિશ્રના અનુસાર શનિ દેવની કૃપા મેળવવા માટે ચર્તુર્મુખ દીપક દાન કરો. આ ઉપરાંત પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવો. આજે 108 વાર 'ॐ शं शनिश्चराय नमः' મંત્રનો જાપ કરો. આજનો દિવસ કેવો રહેશે તે જાણો આ રાશિફળ (Aaj Ka Rashifal) માં... 

Jan 23, 2021, 07:00 AM IST

Daily Horoscope 22 January 2021: આજના રાશિફળમાં જાણો રાહુ-કેતુની ખરાબ મહાદશાનો ઉપાય

Daily Horoscope 22 January 2021: શું તમે રાહુની મહાદશાથી પરેશાન છો? શું  કેતુની સ્થિતિ તમારી રાશિને અનુકૂળ નથી? તો જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર રાહુ-કેતુના કુપ્રભાવથી બચવા માટે તમારી રાશિના અનુસાર મહાઉપાય જાણો. આ ઉપરાંત આજના રાશિફળ (Rashifal) માં જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે... 

Jan 22, 2021, 07:59 AM IST

Daily Horoscope 21 January 2021: આજે ગુરૂના હાથમાં હશે ન્યાય-દંડ, જાણો કેવો રહેશે આજનો દિવસ

Daily Horoscope 21 January 2021: દૈનિક રાશિફળ (Daily Horoscope)માં તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ બતાવવામાં આવ્યું છે. આજે ભગવાન બૃહસ્પતિનો દિવસ છે. આજે (Today's Rashifal) ગુરૂની ઉપાસના કરવાથી તમારા તમામ દુખ દૂર થશે. આજના દિવસે હળદરની ગાંઠ અને ચણાની દાળ વડે ભગવાન બૃહસ્પતિની ઉપાસના કરો. ગુરૂ બૃહસ્પતિની પૂજાથી ચોક્કસ તમારી કિસ્મત ચમકશે. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્ર પાસેથી જાણો 21 જાન્યુઆરીનું રાશિફળ. 
 

Jan 21, 2021, 07:48 AM IST

Daily Horoscope 20 January 2021: આજે ચોક્ક્સ બદલાશે તમારી કિસ્મત, બસ કરો આ મહાઉપાય

Daily Horoscope 20 January 2021: દૈનિક રાશિફળ (Daily Horoscope)માં તમામ રાશિઓના ભવિષ્યફળ બતાવવામાં આવ્યા છે. આ રાશિફળને વાંચીને તમે તમારી દૈનિક યોજનાઓ અને વધુ સફળ બનાવી શકશો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર, જાણો દૈનિક રાશિફળમાં આજનો દિવસ કેવો રહેશે. શું કહે છે તમારા ગ્રહો. 

Jan 20, 2021, 07:54 AM IST

Daily Horoscope 9 January 2021: કેવી રીતે શનિ દોષથી મેળવશો છુટકારો, આજના રાશિફળ દ્વારા જાણો

Daily Horoscope 9 January 2021: શું કહે છે શનિની ચાલ? જો તમે શનિની સાડાસાતીથી પરેશાન છો તો આજે અચૂક ઉપાય જાણો. તમે તમારા ભાગને સારું બનાવી શકો છો. જ્યોતિષિચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર આજનો દિવસ ચતુર્મુખ દીપકનું દાન કરો. પીપળાના ઝાડ નીચે દિવો પ્રગટાવો અને 'ॐ शं शनिश्चराय नमः' મંત્રનો 108 વાર જાપ કરો. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો આ રાશિફળ (Rashifal)માં....

Jan 9, 2021, 09:08 AM IST

Daily Horoscope 2 January 2021: લવ લાઇફ માટે આજનો દિવસ રહેશે સારો, જાણો આજનું રાશિફળ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

Jan 2, 2021, 09:10 AM IST

Daily Horoscope 19 December 2020: આજે તમારા મનપસંદ કામ થશે પુરા, આ રાશિઓ પર વરસશે કૃપા

આજના રાશિફળ (Daily Horoscope 19 December 2020) અનુસાર તમારા માટે યોગ્ય નિર્ણય લેવો સરળ થશે. જો કોઇ મોટો નિર્ણય લેવો હોય તો આજે તેને કરવાનો એક સારો સમય છે. આજે તમારો ખર્ચ વધી શકે છે. 

Dec 19, 2020, 09:10 AM IST

આજે બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, આ પરિવર્તન દરેક રાશિમાં લાવશે મોટા ફેરફાર

  • જ્યોતિષ શાસ્ત્રમાં બુધ દેવતાઓનો સંદેશવાહક ગ્રહ છે. કુંડળી વિશ્લેષક અને ભવિષ્યવક્તા અનીષ વ્યાસે જણાવ્યું કે, બુધ ડબલ પ્રકૃતિનો ગ્રહ છે. બુધ ગ્રહ જ્યોતિષમાં બે રાશિ ચિહ્ન અર્થાત કન્યા અને મિથુન પર પોતાનું નિયંત્રણ રાખે છે

Nov 28, 2020, 12:22 PM IST

આજે શનિ જયંતી : પક્ષીથી લઈને ઘઉં સુધીના આ ઉપાયો તમને શનિના પ્રકોપથી બચાવશે

દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસને કારણે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અમાસ 22 મેના રોજ આવી રહી છે. ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ શનિદેવને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. માનવામાં આવે છે કે, શનિ જ્યારે કોઈના પર નારાજ થાય છે, ત્યારે તેને એક સાથે અનેક કષ્ટ આપે છે. તેઓ ક્યારેક ક્યારેક મૃત્યુની સરખામણી જેવા કષ્ટ પણ પ્રદાન કરે છે. તેથી તેઓને પ્રસન્ન રાખવા બહુ જ જરૂરી છે. શનિ એ લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે, જે બીજાને સતાવે છે. આવામાં આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યાં છે, જેઓને કરીને તમે ભગવાન શનિને પ્રસન્ન રાખી શકો છે. આ ઉપાય બહુ જ શુભ હોય છે. 

May 22, 2020, 03:15 PM IST