Janhvi Kapoor Boldest Looks: ક્યારેક બેકલેસ ગાઉનમાં તો ક્યારેક ફાટેલા ડ્રેસમાં, જોવા જેવી છે જાહ્નવી કપૂરની તસવીરો

મુંબઈ: શ્રીદેવીની પુત્રી અને પીઢ અભિનેત્રી જાહ્નવી કપૂરે છેલ્લા એક વર્ષમાં દેખાવમાં ઘણો બદલાવ કર્યો છે. જાહ્નવીએ 2022માં સોશિયલ મીડિયા પર જે તસવીરો પોસ્ટ કરી હતી તે ખૂબ જ હોટ હતી અને જાહ્નવીને આટલી બોલ્ડ અંદાજમાં ક્યારેય કોઈએ જોઈ ન હતી. ક્યારેક બેકલેસ ગાઉનમાં તો ક્યારેક ફાટેલા ડ્રેસમાં જાહ્નવીએ ઉર્ફી જાવેદને બોલ્ડનેસ અને હોટનેસમાં ટક્કર આપી છે. જ્હાન્વીના આ વર્ષના સૌથી બોલ્ડ પાંચ ફોટા પર એક નજર...

1/6
image

જાહ્નવી કપૂરની હોટનેસ પર લાખો ચાહકો ફિદા છે. સોશિયલ મીડિયા પર તેને સંખ્યાબંધ યુવાઓ ફોલો કરી રહ્યાં છે.

2/6
image

2022માં ઈન્સ્ટાગ્રામ પર જાહ્નવી કપૂરે તેના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં અભિનેત્રી મર્યાદાથી વધુ બોલ્ડ દેખાય છે. સામાન્ય રીતે સલવાર-સૂટમાં રહેતી જ્હાન્વી હવે ઘણા નવા પ્રયોગાત્મક લુકમાં જોવા મળે છે.

3/6
image

આ ફોટોમાં જ્હાન્વી કપૂર બ્લેક બ્રામાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. 

4/6
image

આ ફોટો જ્હાન્વીનો ખૂબ જ હોટ છે. જ્હાન્વી  ટૂંકા ડ્રેસમાં તેના ટોન બોડીને ફ્લોન્ટ કરી રહી છે. તેના ડીપ નેક ડ્રેસમાં પણ તેનો ક્લીવેજ દેખાઈ રહ્યો છે અને ફેન્સને પણ અભિનેત્રીનો આ ફોટો પસંદ આવ્યો છે.

5/6
image

જાહ્નવી કપૂર ટાઈટ ઓરેન્જ ડ્રેસમાં બોલ્ડનેસની હદ વટાવી રહી છે. જાહ્નવીએ આ ડ્રેસમાં અંડરવેયર નથી પહેરી.

6/6
image

જ્હાન્વી તાજેતરમાં જ વેકેશન માટે માલદીવ ગઈ હતી અને આ ફોટો ત્યાંનો છે. જ્હાન્વી નિયોન કલરની બિકીનીમાં ધૂમ મચાવી રહી છે. આ ફોટો પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે અને તેને ઘણી લાઈક્સ પણ મળી છે.