Shama Sikander એ એક હેટ વડે સંતાડ્યું આખું તન, PHOTO એ મચાવ્યો તહેલકો

અભિનેત્રી શમા સિકંદર (Shama Sikander) પોતાની બોલ્ડનેસ માટે જાણિતી છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચર્ચામાં છવાયેલી રહે છે. હવે શમા સિકંદરએ એક એવી તસવીર શેર કરી છે જે સામે આવતાં જ ફેન્સના દિલને જીતી રહી છે. ફોટામાં શમા એક હેટ વડે પોતાની બોડીને સંતાડતી જોવા મળી રહી છે. 

હેટ વડે સંતાડી ટોન્ડ બોડી

1/6
image

પોતાની લેટેસ્ટ તસવીરોમાં શમા સિકંદર કપડાં વિના ફક્ત એક હેટ વડે પોતાના શરીરને સંતાડતી પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો સામે આવતાં જ વાયરલ થઇ ગયા છે. 

ફેન્સના ઉડી ગયા હોશ

2/6
image

શમા સિકંદર (Shama Sikander) ના નવા ફોટા સામે આવ્યા છે, તેને જોયા બાદ તેમના ફેન્સના હોશ ઉડી ગયા છે. 

સાડીમાં વર્તાવ્યો કહેર

3/6
image

એવું નથી કે શમા ફક્ત બોલ્ડનેસ માટે જાણિતી છે, તાજેતરમાં જ તે સાડી લુકમાં પણ સોશિયલ મીડિયા પર જાદૂ પાથરી ચૂકી છે. 

નિયોન કલર લવર છે શમા

4/6
image

શમાને નિયોન લવર પણ કહેવામાં આવે છે કારણ કે અવાર નવાર તે નિયોન કલરના કપડામાં પોઝ આપતી જોવા મળે છે. 

સમુદ્રમાં અદાઓ

5/6
image

શમા જ્યારે પણ વેકેશન પર જાય છે પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરવાનું ભૂલતી નથી, એટલા માટે ઘણી બિકિની તસવીરો સામે આવ્યા બાદ તેમને વોટર બેબીના નામે પણ બોલાવવામાં આવે છે. 

ફિટનેસ ફ્રીક છે શમા

6/6
image

તમને જણાવી દઇએ કે ટીવી ઇંડસ્ટ્રીની સૌથી ફિટ અને બોલ્ડ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે.